Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક સંપન્ન
ધર્મ ભક્તિ

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક સંપન્ન

Rajeshkumar Jadav
Last updated: September 17, 2026 3:18 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક સંપન્ન

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વૈદિક આયોજનની મહત્વપૂર્ણ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી : ડૉ. કુંજલ ત્રિવેદી

શ્રી સોમનાથ અમૃત મહોત્સવમાં ઋષિકુમારો, મહિલા સ્ટાફ અને વૈદિક કાર્યક્રમોના સંકલનમાં નોંધપાત્ર યોગદાન..

વેરાવળ ખાતે યોજાયેલા શ્રી સોમનાથ અમૃત મહોત્સવ અને સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદીએ વૈદિક પરંપરા આધારિત વિવિધ કાર્યક્રમોના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.ડૉ. કુંજલ ત્રિવેદીને યુનિવર્સિટી તરફથી વૈદિક મંત્રોચ્ચાર, યજ્ઞવિધિ તેમજ મહિલા સ્ટાફ અને ઋષિકાઓના સમગ્ર આયોજન અને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે બે દિવસ સુધી સતત તડકાભર્યા વાતાવરણ અને આશરે 45 ડિગ્રી તાપમાન વચ્ચે ટીમ સાથે સંકલન કરી કાર્યક્રમોને સફળ બનાવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આશરે 700થી 800 જેટલા ઋષિકુમારો અને કન્યાઓ ઉપસ્થિત રહ્યા હતા. વેકેશન હોવા છતાં ઋષિકુમારોને રિહર્સલ માટે લાવવા-લઈ જવાની કામગીરી પણ યુનિવર્સિટીની ટીમ દ્વારા સંભાળવામાં આવી હતી.

More Read

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ડભોઇમાં જશ્ને ઈદે ગોશિયાની ભવ્ય ઉજવણી, ગીલાબ અને બાલ મુબારકના દીદાર માટે ઉમટ્યો મુસ્લિમ સમાજ
પાટણમાં સંત કહારનાથ સમાધિ મંદિરે ઉમટ્યો ભક્તોનો મહાસાગર
અંબાજીના પંથે પદયાત્રીઓની સેવા માટે શ્રીરામ સેવા સમિતિનો અવિરત સેવાયજ્ઞ

ડૉ. કુંજલ ત્રિવેદી ભારતીય શિક્ષણ મંડળ, રાષ્ટ્ર સેવિકા સમિતિ તેમજ વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંગઠનો સાથે લાંબા સમયથી સંકળાયેલા છે. વિદ્યાર્થી જીવન દરમિયાન તેઓ ABVP સાથે જોડાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેતૃત્વની ભૂમિકામાં પણ રહ્યા હતા.સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલી ભવ્ય શૌર્યયાત્રામાં વૈદિક મંત્રોચ્ચાર, શંખનાદ અને ડમરૂ નાદ દ્વારા આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. શૌર્યયાત્રામાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને નૃત્ય રજૂઆતો કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સોમનાથ મંદિરના 75મા અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશની પવિત્ર નદીઓના જળથી મહાકુંભ જળાભિષેક યોજાયો હતો. મંદિર શિખર પર સ્થાપિત મહાકુંભના જળાભિષેક માટે ઉપયોગમાં લેવાયેલ વિશેષ મંચ અને પુષ્પ શણગારની કામગીરીમાં પણ ડૉ. કુંજલ ત્રિવેદીએ યોગદાન આપ્યું હતું.ડૉ. કુંજલ ત્રિવેદીએ સમગ્ર કાર્યક્રમ માટે જિલ્લા વહીવટી તંત્ર, શ્રી સોમનાથ ટ્રસ્ટ અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

More Read

અંબાજી યાત્રાના પંથે સેવાભાવની સુગંધ
ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી
સમીના દાઉદપુરમાં ૩૫૦ વર્ષ જૂની વેજવાસ માતાજીની પરંપરાગત ઉજાણી
ડભોઇ જૈન સમાજે સિદ્ધિ તપના પારણાની ઉજવણીમાં ભવ્ય શોભાયાત્રા નિકળી

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article મક્કા મદીના હજ માટે ડભોઇમાંથી ભવ્ય પ્રારંભ
Next Article પાટણ જિલ્લામાં હોટલ/ગેસ્ટ હાઉસમાં PATHIK સોફ્ટવેર ફરજિયાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

રાધનપુરનાં કલ્યાણપુરામાં પરંપરાગત રીતે રામજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

ધર્મ ભક્તિ

સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: વહુઓ સાસરિયામાં જ રમે કાનુડો!

ધર્મ ભક્તિ

નરોડા હંસપુરામાં 21 વર્ષથી ગોગા મહારાજનો નવચંડી મહાયજ્ઞ

ધર્મ ભક્તિ

ઈદ-એ-મિલાદુન્નબી મુબારક પાટણ

ધર્મ ભક્તિ

પાટણમાં શ્રાવણ માસની ભક્તિધારા : શિવકથાની ભવ્ય પૂર્ણાહુતિ.

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video