Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » શ્રી શનિદેવના 1000મા જન્મ મહોત્સવે ભવ્ય ઉજવણી
ધર્મ ભક્તિ

શ્રી શનિદેવના 1000મા જન્મ મહોત્સવે ભવ્ય ઉજવણી

Rajeshkumar Jadav
Last updated: September 17, 2026 7:20 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

શ્રી શનિદેવના 1000મા જન્મ મહોત્સવે ભવ્ય ઉજવણી, હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો

શ્રી શનિદેવનો 1000મો જન્મ મહોત્સવ ઉજવવાનો ઉજવાયો ત્યારે ચાર વાગ્યે હવન 5:30 કલાકે સાડી વિતરણ કાર્યક્રમ છ કલાકે મહેમાનોનું સ્વાગત 6,30 શનિદેવની મહા આરતીશ્રી શ્યામ ખાટું શ્યામ ની મહા આરતી અને 6.45 વાગ્યે મહાપ્રસાદ આશરે 4 થી 5 હજાર લોકો મહાપ્રસાદજી નો લાભ લીધો

 

કેપિટલ મેસેજ,ન્યુઝ 

More Read

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ડભોઇમાં જશ્ને ઈદે ગોશિયાની ભવ્ય ઉજવણી, ગીલાબ અને બાલ મુબારકના દીદાર માટે ઉમટ્યો મુસ્લિમ સમાજ
પાટણમાં સંત કહારનાથ સમાધિ મંદિરે ઉમટ્યો ભક્તોનો મહાસાગર
અંબાજીના પંથે પદયાત્રીઓની સેવા માટે શ્રીરામ સેવા સમિતિનો અવિરત સેવાયજ્ઞ

Capital Message

દાતાઓનું સન્માન કરવામાં આવ્યું સાથે જ ગરીબ અને વિધવા બહેનોને સાડી વિતરણ કરવાનો કાર્યક્રમ રાખેલો અને આ પ્રસંગે વડોદરા જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલી રાઠોડ પરિવારની દીકરી યાત્રી રાઠોડ નું પણ શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ તેનું સ્વાગત કરુ ફુલહાર સાલ મોમેન્ટો આપીને આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ નું સ્વાગત કર્યું જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ દાજીશ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદભાઈ સોલંકી અને નર્મદા જિલ્લા પ્રભારી ભારતીય જનતા પાર્ટી તથા મંદિર કમિટીના ગુરુજી નારાયણ બાપુ કચ્છ ભુજ થી પધાર્યા ગુરુજી પ્રવીણ ગીરીબાપુ અને મહેન્દ્રભાઈ રાઠોડ પ્રભુદાસભાઈ મકવાણા અશોકભાઈ કુશવાહા પ્યારેલાલ સોનુ બલવીર પ્રકાશ વસાવા મંદિર કમિટીની મહિલા ટીમ વિમળાબેન પટેલ વિજયાબેન પટેલ સોલંકી રમીલાબેન સોલંકી દીનાબેન સોલંકી દીપકભાઈ સોલંકી હિરેનભાઈ સોલંકી ડોક્ટર ચિંકલ સોલંકી ટ્વિંકલ સુમિત્રાબેન પટેલ અને કાર્યકર્તા ટીમમાં જોડાયા તેમની ટીમ સાથે મંદિર નો ટૂંકો પરિચય મંદિરની સ્થાપના 1962 માં થયેલી આજે લગભગ 64 વર્ષ થવા જઈ રહ્યા છે પ્યાર પહેલા પાંચ દસ ઈંટોથી દિવાબતી કરીને પૂજા અર્ચના કરવામાં આવતી હતી.

More Read

અંબાજી યાત્રાના પંથે સેવાભાવની સુગંધ
ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી
સમીના દાઉદપુરમાં ૩૫૦ વર્ષ જૂની વેજવાસ માતાજીની પરંપરાગત ઉજાણી
ડભોઇ જૈન સમાજે સિદ્ધિ તપના પારણાની ઉજવણીમાં ભવ્ય શોભાયાત્રા નિકળી

તારીખ 25.2.1962 ને રવિવારના દિવસે સ્થાપના થયા પછી દર વર્ષે હાલના મુખ્ય ગુરુજી નારાયણ બાપુ અને તેમના પિતા અને વિનોદભાઈ સોલંકી ના મોટાભાઈ કૃષ્ણલાલ સોલંકી તથા તેમની ટીમ આવીરત સેવા આપી અને 100 થી 200 લોકોનો ભંડારો તે લોકો એમના પોતાના પોકેટ મની માંથી ભેગા કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવતા હતા દિવસ મિત્રતા ગયા અને ભાથુજી મહારાજ મંદિર શનિદેવ મંદિર અને તેમાં રહેલા બીજા ભગવાન કાલભૈરવ દાદા મસાણીયા વીર મહારાજ ખોડીયાર માતા મહાકાળી માતા અને ઝાપડા દાદા આપણા મંદિરમાં ભેંસાસુર દાદા પણ વિરાજમાન છે અને પાછલા વર્ષે નવગ્રહ દેવતાનો પણ મંદિર બનાવવામાં આવી રહ્યું છે આપ રોજ દર્શન કરી રહ્યા છો ત્યારે તમામ દેવી દેવતાઓની કૃપાથી આજે સરસ મજાનું આ મંદિરનું ચો ગાન બની રહ્યું છે ત્યારે આપ સર્વ નાશ સહકારથી શ્રી શનિદેવ મંદિર શ્રી શ્યામ ખાટું શ્યામ મંદિર નો ભવ્ય વિકાસ થઈ રહ્યો છે દર્ભવતીનગરી ડભોઇ ના આ પવિત્ર મંદિરમાં આપ સર્વેના શાસકારથી આપના આશીર્વાદથી આજે બધું જ નિહાળી રહ્યા છો અને છેલ્લા ત્રણ વર્ષથી હજારોની સંખ્યામાં લોકો મહાપ્રસાદજીનો લાભ લે છે હિન્દુત્વ ટકાવી રાખવા માટે આપ સર્વે નો સાથ સહકાર જરૂરી છે સાથે આપ સર્વે મંદિરમાં દર્શન કરો અને મંદિરની ગરિમા જાળવી રાખો તેવી લાગણી રાખે છે હિન્દુત્વ માટે આપ તત્પર છો તો જ આટલો આ મંદિરનો વિકાસ થઈ રહ્યો છે અને આપ સર્વે વિનોદભાઈ સોલંકી અને તેમની ટીમ ઉપર વિશ્વાસ રાખી જે સરકાર આપી રહ્યા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article મીડિયાના અહેવાલ બાદ ફાટક ઓવરબ્રિજનું કામ શરૂ
Next Article એસટી હવે નથી રહી સલામત સવારી :ડ્રાઇવર ફોન પર મશગુલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

તળાવ કિનારે ૧૦ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

રાધનપુરનાં કલ્યાણપુરામાં પરંપરાગત રીતે રામજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

ધર્મ ભક્તિ

સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: વહુઓ સાસરિયામાં જ રમે કાનુડો!

ધર્મ ભક્તિ

નરોડા હંસપુરામાં 21 વર્ષથી ગોગા મહારાજનો નવચંડી મહાયજ્ઞ

ધર્મ ભક્તિ

ઈદ-એ-મિલાદુન્નબી મુબારક પાટણ

ધર્મ ભક્તિ

પાટણમાં શ્રાવણ માસની ભક્તિધારા : શિવકથાની ભવ્ય પૂર્ણાહુતિ.

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video