Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • Politics
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણ:પોલીસની મેગા ડ્રાઇવ: 260 સ્થળોએ દરોડા: રૂ.16.68 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો
ક્રાઈમ

પાટણ:પોલીસની મેગા ડ્રાઇવ: 260 સ્થળોએ દરોડા: રૂ.16.68 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો

Rajeshkumar Jadav
Last updated: October 26, 2026 5:13 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણ જિલ્લામાં પ્રોહિબિશનના કાયદાના અમલ માટે. 

પાટણ:પોલીસની મેગા ડ્રાઇવ: 260 સ્થળોએ દરોડા: રૂ.16.68 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો

54 પોલીસ ટીમોની કામગીરીમાં દેશી-વિદેશી દારૂના 110 ગુના નોંધાયા, 21 આરોપીઓ ઝડપાયા

 

More Read

એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી-એક જાગૃત નાગરીક
કચ્છના સંવેદનશીલ સરક્રિક વિસ્તારમાં BSFની મોટી કાર્યવાહી, ચાર પાકિસ્તાની નાગરિકો ઝડપાયા
અમરેલીમાં આંગણીયા પેઢીના માલિકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ
હારીજમાં ખોટી નંબર પ્લેટવાળી ગાડી માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

કેપિટલ મેસેજ 

Capital message 

26, October, 2026

More Read

પાટણ LCBની મોટી સફળતા: 12 વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો
પાટણના સરસ્વતી:ઊંટવાડામાં 45થી50 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળતાં ચકચાર
યુવતીના અપહરણના ગંભીર આક્ષેપમાં રાધનપુરના PSI પ્રવીણ મોરી સસ્પેન્ડ
પાટણ LCBની મોટી સફળતા: ચાર ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

પાટણ: પાટણ જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાના હેતુથી પાટણ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન જિલ્લામાં કુલ 260 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં દેશી અને વિદેશી દારૂનો કુલ રૂ. 16,68,885ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન દારૂને લગતા કુલ 110 ગુના નોંધવામાં આવ્યા હતા અને 21 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ મહાનિરીક્ષક પરિક્ષિતા રાઠોડ, બનાસકાંઠા રેન્જ, પાલનપુર તથા પાટણના પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લામાં પ્રોહિબિશનની બદી દૂર કરવા માટે તા. 25 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી માટે એલ.સી.બી., એસ.ઓ.જી. તથા જિલ્લાના વિવિધ સ્થાનિક પોલીસ સ્ટેશનોની કુલ 54 ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ પાટણ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સઘન કાર્યવાહી હાથ ધરી કુલ 260 સ્થળોએ દરોડા પાડ્યા હતા.

ડ્રાઇવ દરમિયાન દેશી અને વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂ. 16,68,885નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દારૂને લગતા કુલ 110 ગુના દાખલ કરી 21 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.

 

More Read

એ.સી.બી ની સફળ ટ્રેપ, ફરીયાદી : એક જાગૃત નાગરીક
એ.સી.બી.સફળ ટ્રેપ, ફરીયાદી : એક જાગૃત નાગરીક
રાધનપુર પોલીસે 9 બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો: એક આરોપી ઝડપાયો
એ.સી.બી.ની સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરીક

એલ.સી.બી. પાટણના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ વિશેષ કામગીરીથી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરાફેરી સામે પોલીસ તંત્રએ કડક કાર્યવાહી કરી હોવાનો સંદેશ આપ્યો છે.

Rajesh Jadav, patan

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરમાં ભેળ-પાણીપુરી ખાધા બાદ ફૂડ પોઇઝનિંગની આશંકા, બંધવડ ગામના 12 લોકોને અસર
Next Article હારીજના બુથ નંબર 76 ખાતે ભાજપ કાર્યકરોએ મન કી બાતનો 139મો એપિસોડ નિહાળ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ડભોઇ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયો

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

ડભોઈ રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરત રેલવે પોલીસ ટીમ ની એક મોટી કાર્યવાહી

ક્રાઈમ

એ.સી.બી ની સફળ ટ્રેપ,ફરિયાદી : એક જાગૃત નાગરિક

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી – એક જાગૃત નાગરીક

ક્રાઈમ

ડમ્પરમાં ગુપ્ત ખાનામાં સંતાડેલો રૂ.18.94 લાખનો વિદેશી દારૂ જપ્ત, બે ઝડપાયા

ક્રાઈમ

પાટણ LCBએ ગાભણ ભેંસની કતલનો અણઉકેલાયેલ ગુનો ઉકેલ્યો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • અકસ્માત
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video