Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » નર્મદા કિનારે ભક્તિ અને સેવાનો સંગમ!
ધર્મ ભક્તિ

નર્મદા કિનારે ભક્તિ અને સેવાનો સંગમ!

Rajeshkumar Jadav
Last updated: September 16, 2026 6:20 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

નર્મદા કિનારે ભક્તિ અને સેવાનો સંગમ! 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

કરનાળીના મા રેવા આશ્રમ ખાતે શ્રદ્ધાળુઓ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ અને ભોજન પ્રસાદનો લ્હાવો ડભોઇ/કરનાળી: નર્મદા કિનારે આવેલા સુપ્રસિદ્ધ તીર્થધામ કરનાળી ખાતે આધ્યાત્મિકતા અને માનવ સેવાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.

ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત ‘મા રેવા આશ્રમ’ ના સહયોગથી વડોદરાની સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ભક્તિમય વાતાવરણ અને પરિક્રમાનું પુણ્ય વડોદરાની બા શારદા મારુ ઘર’ સેવા સંસ્થા તેમજ છાણીના અશોકભાઈ સોની અને ચૈતન્યભાઈ સોની મિત્ર મંડળ દ્વારા પવિત્ર ‘ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા’ કરવામાં આવી હતી. પરિક્રમા પૂર્ણ કર્યા બાદ, તમામ શ્રદ્ધાળુઓ અને સભ્યો માં રેવા આશ્રમ ખાતે એકત્રિત થયા હતા હનુમાન ચાલીસાના પાઠ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને સૌ મિત્ર મંડળે સાથે મળીને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું આશીર્વાદ ગ્રહણ: આશ્રમના નિયામક અને સેવાભાવી સંત પૂજ્ય શ્રી રજની બાપુ (રજનીભાઈ પંડ્યા) ના આશીર્વાદ મેળવી સૌએ ધન્યતા અનુભવી હતીસેવા અને આતિથ્યનો લ્હાવો

More Read

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ડભોઇમાં જશ્ને ઈદે ગોશિયાની ભવ્ય ઉજવણી, ગીલાબ અને બાલ મુબારકના દીદાર માટે ઉમટ્યો મુસ્લિમ સમાજ
પાટણમાં સંત કહારનાથ સમાધિ મંદિરે ઉમટ્યો ભક્તોનો મહાસાગર
અંબાજીના પંથે પદયાત્રીઓની સેવા માટે શ્રીરામ સેવા સમિતિનો અવિરત સેવાયજ્ઞ

મા રેવા આશ્રમ તેની સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. આ પ્રસંગે પણ આશ્રમ દ્વારા શ્રદ્ધાળુઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સવારનો ગરમાગરમ ચા-નાસ્તો.

શુદ્ધ અને સાત્વિક ભોજન પ્રસાદ.

More Read

અંબાજી યાત્રાના પંથે સેવાભાવની સુગંધ
ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી
સમીના દાઉદપુરમાં ૩૫૦ વર્ષ જૂની વેજવાસ માતાજીની પરંપરાગત ઉજાણી
ડભોઇ જૈન સમાજે સિદ્ધિ તપના પારણાની ઉજવણીમાં ભવ્ય શોભાયાત્રા નિકળી

સેવા એ જ પરમો ધર્મઆ સૂત્રને સાર્થક કરતા રજનીભાઈ પંડ્યા (બાપુ) હંમેશા કોઈપણ સેવાકીય કાર્યમાં અગ્રેસર રહે છે. જ્યારે પણ કોઈ ધાર્મિક કે સામાજિક સેવાની જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે મા રેવા આશ્રમનો સહયોગ હંમેશા તત્પર રહે છે.

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article નર્મદાની મુખ્ય કેનાલમાં પડ્યા મસમોટા ગાબડા
Next Article માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન, બાળકી સુરક્ષિત બચાવાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

પી .પી.જી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ પાટણ ખાતે સાઇબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

રાધનપુરનાં કલ્યાણપુરામાં પરંપરાગત રીતે રામજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

ધર્મ ભક્તિ

સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: વહુઓ સાસરિયામાં જ રમે કાનુડો!

ધર્મ ભક્તિ

નરોડા હંસપુરામાં 21 વર્ષથી ગોગા મહારાજનો નવચંડી મહાયજ્ઞ

ધર્મ ભક્તિ

ઈદ-એ-મિલાદુન્નબી મુબારક પાટણ

ધર્મ ભક્તિ

પાટણમાં શ્રાવણ માસની ભક્તિધારા : શિવકથાની ભવ્ય પૂર્ણાહુતિ.

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video