Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ખેતી બેંકના રાજા – ગણેશોત્સવ ૨૦૨૬
ધર્મ ભક્તિ

ખેતી બેંકના રાજા – ગણેશોત્સવ ૨૦૨૬

Rajeshkumar Jadav
Last updated: September 16, 2026 6:27 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ખેતી બેંકના રાજા – ગણેશોત્સવ ૨૦૨૬

પ્રથમ દિવસે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટે શ્રી ગણેશજીની આરતી કરી અને “વિકસિત ભારત ૨૦૪૭”ના સંકલ્પમાં સહભાગી બન્યા

 

કેપિટલ મેસેજ

More Read

પાટણમાં સંત કહારનાથ સમાધિ મંદિરે ઉમટ્યો ભક્તોનો મહાસાગર
અંબાજીના પંથે પદયાત્રીઓની સેવા માટે શ્રીરામ સેવા સમિતિનો અવિરત સેવાયજ્ઞ
અંબાજી યાત્રાના પંથે સેવાભાવની સુગંધ
ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી

Capital message

અમદાવાદ: ખેતી બેંક દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર આયોજિત પાંચ દિવસીય “સાર્વજનિક ખેતી બેંકના રાજા – ગણેશોત્સવ ૨૦૨૬”નો ભક્તિભાવપૂર્ણ અને ઉત્સાહભેર પ્રારંભ થયો છે. આ વર્ષના ગણેશોત્સવમાં દેશના યશસ્વી વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીજીની ૨૫ વર્ષની અવિરત જનસેવા યાત્રા તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ સહકાર મંત્રાલયના પાંચ વર્ષના કાર્યકાળને વિશેષરૂપે પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ગણેશોત્સવના પ્રથમ દિવસે અમદાવાદના મેયર  હિતેશભાઈ બારોટ ખેતી બેંકના ગણેશોત્સવની મુલાકાતે પધાર્યા હતા. તેમણે “ખેતી બેંકના રાજા” શ્રી ગણેશજીના દર્શન કરી ભાવપૂર્વક આરતી કરી તથા સૌના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

More Read

સમીના દાઉદપુરમાં ૩૫૦ વર્ષ જૂની વેજવાસ માતાજીની પરંપરાગત ઉજાણી
ડભોઇ જૈન સમાજે સિદ્ધિ તપના પારણાની ઉજવણીમાં ભવ્ય શોભાયાત્રા નિકળી
ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી
અંબાજી જતા પદયાત્રીઓ માટે સિદ્ધપુર હાઈવે પર રિક્ષા ડ્રાઈવર યુનિયનનો સેવા કેમ્પ શરૂ

આ પ્રસંગે મેયર એ ગણેશોત્સવ ખાતે મૂકવામાં આવેલા “સેવા સંકલ્પ અભિયાન – વિકસિત ભારત ૨૦૪૭”ના QR કોડને સ્કેન કરી પોતાનો સંકલ્પ નોંધાવ્યો અને વિકસિત ભારત ૨૦૪૭ના રાષ્ટ્રનિર્માણના સંકલ્પમાં પોતાનું યોગદાન નોંધાવી જનભાગીદારીનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો.

ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ મેયર નું ઉષ્માભર્યું સ્વાગત કરતાં જણાવ્યું કે, “ગણેશોત્સવ માત્ર શ્રદ્ધા અને ભક્તિનો ઉત્સવ ન રહેતાં સેવા, સંકલ્પ અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને જનજન સુધી પહોંચાડવાનું માધ્યમ બને તે ખેતી બેંકનો પ્રયાસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની ૨૫ વર્ષની અવિરત જનસેવા યાત્રામાંથી પ્રેરણા મેળવી વધુમાં વધુ નાગરિકો QR કોડ સ્કેન કરીને ‘વિકસિત ભારત ૨૦૪૭’ માટે પોતાનો સંકલ્પ નોંધાવે તેવી અમારી અપીલ છે.”

મેયર હીતેશભાઈ બારોટે ખેતી બેંક દ્વારા ગણેશોત્સવને ભક્તિ સાથે સેવા, ખેડૂત કલ્યાણ અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પ સાથે જોડવાના પ્રયાસની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે ખેતી બેંકના પદાધિકારીઓ, ડિરેક્ટરો, અધિકારીઓ, કર્મચારીઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

“ખેતી બેંકના રાજા”ના આશીર્વાદ સાથે –

More Read

ગાજદિનપુરાના ભીમનાથ મહાદેવ મંદિરે 1101 દીવડાઓ સાથે ભવ્ય મહાઆરતી
રાધનપુરનાં કલ્યાણપુરામાં પરંપરાગત રીતે રામજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: વહુઓ સાસરિયામાં જ રમે કાનુડો!
નરોડા હંસપુરામાં 21 વર્ષથી ગોગા મહારાજનો નવચંડી મહાયજ્ઞ

ખેડૂત સમૃદ્ધ બને, ગુજરાત સમૃદ્ધ બને અને ભારત વિકસિત બને.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ તાલુકાની ત્રણ આંગણવાડીના બાંધકામ માટે વર્ક ઓર્ડર અપાયો.
Next Article રાધનપુર-વરાણા માર્ગ પર ભાભર-ઝાલોદ બસનો અકસ્માત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ભાઈ ભાઈ વચ્ચેના સંબંધોને શર્મસાર કરતી ઘટના

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

ઈદ-એ-મિલાદુન્નબી મુબારક પાટણ

ધર્મ ભક્તિ

પાટણમાં શ્રાવણ માસની ભક્તિધારા : શિવકથાની ભવ્ય પૂર્ણાહુતિ.

ધર્મ ભક્તિ

પાટણમાં શ્રી જલારામ બાપાના 131મા ગુરુવાર ભજન-સત્સંગનું ભાવભર્યું આયોજન કરાયું.

ધર્મ ભક્તિ

ડભોઇમાં ધૂમધામથી દશામાની વિસર્જન યાત્રા

ધર્મ ભક્તિ

શ્રાવણ માસનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક જોડાણ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video