Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇ વસાઈ જીનમા ઊંઘ હરમ થવા સાથે પોતાના જાનમાલની ચિંતા વ્યાપી ડભોઈમાં એક જ રાતમાં બે મકાનના તાળા તોડી ચોરીનો કર્યો પ્રયાસ
ક્રાઈમગુજરાત

ડભોઇ વસાઈ જીનમા ઊંઘ હરમ થવા સાથે પોતાના જાનમાલની ચિંતા વ્યાપી ડભોઈમાં એક જ રાતમાં બે મકાનના તાળા તોડી ચોરીનો કર્યો પ્રયાસ

Rajeshkumar Jadav
Last updated: October 31, 2026 5:17 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇ વસાઈ જીનમા ઊંઘ હરમ થવા સાથે પોતાના જાનમાલની ચિંતા વ્યાપી ડભોઈમાં એક જ રાતમાં બે મકાનના તાળા તોડી ચોરીનો કર્યો પ્રયાસ! 

કેપિટલ મેસેજ 

Capital message 

31, October, 2026

More Read

સતર્કતા જાગૃતિ સપ્તાહ’ અંતર્ગત પાટણ જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ લીધા પ્રામાણિકતા અને સતર્કતાના શપથ
એ.સી.બી.ની સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરીક
ડભોઈ ખાતે ‘રન ફોર યુનિટી’નો ભવ્ય પ્રારંભ: ૫,૦૦૦થી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા
રાધનપુરના ગીચ બજારમાં ફટાકડાની હાટડીઓનો રાફડો ફાટ્યો!

ડભોઈ એક જ મકાનમાં ત્રીજી વાર ચોરી થઈ નગર ના મુખ્ય માર્ગ પર આવેલ નગર પાલિકા ના કારોબારી ચેરમેન ના મકાન નું તાળું તોડી ચોરી નો પ્રયાસ થયો હતો.જ્યારે મહુડી ભાગોળ બહાર, વસઈ વાલા જીન સોસાયટી માં પણ બંધ મકાન નું તાળું તોડી અજાણ્યા ચોરટાઓ ધ્વારા સામાન ફેંદી નાખી ચોરી નો નિષ્ફળ પ્રયાસ કરાતા નગર ના લોકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે

ડભોઈ નગર પાલિકા ના કારોબારી ચેરમેન અબ્ઝલભાઈ કાબાવાલા ના મુખ્ય માર્ગ પર આવેલ બહાર થી તાળું મારેલ મકાન ને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યુંહતું.જો કે બંધ મકાન સમજી તાળું તોડ્યા બાદ મકાન માં પરિવાર ના સભ્યો સૂઈ રહેલ હોવાનું જાણી અજાણ્યા ચોરટાઓ ચોરી ને અંજામ આપવાનું પડતું રાખી ભાગી છૂટ્યા હતા ત્યારે બીજીબાજુ મહુડી ભાગોળ બહાર આવેલી વસઈ વાલા જીન સોસાયટી માં બંધ રહેલા ઈસ્માઈલભાઈ મોહમ્મદભાઈ મનસુરી (ઉર્ફે)પહેલવાન ના મકાનનુંપણરાત્રીના તાળું તોડી,નકૂચો કાપી અજાણ્યા તસ્કરો ઘર માં પ્રવેશ્યાહતા. ઘર માં રહેલ તિજોરી,પેટી પલંગ, કપડાં સહિત નો સામાન ફેંદી નાખ્યો હતો. પરંતુ કશું હાથ લાગ્યું નહીં.જેથી અજાણ્યા તસ્કરો હાથ ખંખેરી ભાગી છૂટ્યા હતા.પરંતુ બન્ને મકાનો માં ચોરી ના નિષ્ફળ રહેલા પ્રયાસ થી નગર માં હાહાકાર મચી જવા પામ્યો છે.અને વાહન ચોરી બાદ હવે ઘરફોડ ચોરી ને અંજામ આપવાના થયેલા પ્રયાસ થી લોકોની ઊંઘહરમ થવા સાથે પોતાના જાનમાલ ની ચિંતા વ્યાપી જવા પામી છે.

More Read

પાટણમાં વિદેશી દારૂના ગેરકાયદે વેપારના આરોપી સામે પાસાની કાર્યવાહી, જુનાગઢ મધ્યસ્થ જેલમાં મોકલાયો
પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક સેન્ટરનો પ્રારંભ
એ.સી.બી.સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક
રાધનપુર GIDCમાં દેવીકૃપા પ્રોટીન્સ પર ફૂડ વિભાગની તવાઈ: રૂ. 1.60 લાખનો ખાદ્યતેલનો જથ્થો જપ્ત, ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ 

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઇ: રેલ્વે ફાટક નંબર-21 સમારકામ અર્થે 1 થી 5 નવેમ્બર દરમિયાન રાત્રિના સમયે બંધ રહેશે
Next Article રોટરી ક્લબ ઓફ રાધનપુરનો સેવાયજ્ઞ: રામનગર પ્રાથમિક શાળાના 192 વિદ્યાર્થીઓને પેન્ટ-શર્ટના કાપડનું વિનામૂલ્યે વિતરણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

રાધનપુરમાં આસ્થાનું અનોખું ધામ બન્યું ‘શ્રીરાપરિયા દાદા મંદિર’- મિની બગદાણા’ તરીકે પામી ઓળખ

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

સુઈગામ ખાતે ‘ખજૂરભાઈ’ નીતિન જાની સાથે શ્રી સદારામ બ્લડ સેવા સમિતિ રાધનપુરના અગ્રણીઓની શુભેચ્છા મુલાકાત

ગુજરાત

રાધનપુરમાં વોર્ડ નંબર-૪ના કડિયાવાસમાં પાયાની સુવિધાઓનો અભાવ

ગુજરાત

રાધનપુરમાં ફૂડ વિભાગ અને નગરપાલિકાની સંયુક્ત તપાસમાં ચોંકાવનારા ખુલાસા

ક્રાઈમ

એ.સી.બી.સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરીક

ગુજરાત

પાટણમાં પદ્મશ્રી મહેશ-નરેશ કનોડિયાની પુણ્યતિથિ નિમિત્તે સંગીતમય સ્મરાંજલિ યોજાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • અકસ્માત
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video