Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • Politics
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે ધીણોજ ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ
ગુજરાત

પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે ધીણોજ ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ

Rajeshkumar Jadav
Last updated: October 16, 2026 1:21 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે ધીણોજ ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ

માત્ર રૂ. ૫ ના ટોકન દરે શ્રમિકોને ગુણવત્તાયુક્ત ભોજન મળશે : મંત્રી સ્વરૂપજી ઠાકોર

રાજ્યના ૨૮ જિલ્લાઓમાં ૧૦૧ અન્નપૂર્ણા કેન્દ્રો કાર્યરત

 

More Read

રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે નગરસેવક જયાબેન ઠાકોરના આકરા પ્રહાર!
રાધનપુરમાં વયનિવૃત્ત શિક્ષક અરજણભાઈ ચૌધરીનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો
ડભોઇ પંથકની જીવાદોરી સમાન ઓરસંગ નદી શિયાળાની શરૂઆતમાં જ સૂકીભઠ
ડભોઇ સરિતા ઓવરબ્રિજ ઉતરતા જ મોતના ખાડા વારંવાર અકસ્માતો અને વાહનો સ્લીપ થતાં લોકોમાં ભારે રોષ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં

કેપિટલ મેસેજ 

Capital message 

ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી અને પાટણ જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે આજરોજ પાટણ જિલ્લાના ધીણોજ ગામે ગુજરાત સરકારની શ્રમિકલક્ષી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત બાંધકામ સહિતના શ્રમિકોને માત્ર રૂ. ૫ના ટોકન દરે ગુણવત્તાયુક્ત અને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

More Read

ડભોઇ તાલુકાના ધરમપુરી પ્રશાખા નહેરની યોગ્ય સફાઈ અને જાળવણીના અભાવે ખેડૂતોમાં રોષ
સિદ્ધપુરમાં પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ
વરાણા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ
સ્વદેશી મેળો સ્થાનિક સ્વરોજગારી કરતી મહિલાઓ માટે પ્રગતિનું નવું પગથિયું બન્યો : -સ્મિતાબેન મિસ્ત્રી

આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, શ્રમિકો રાજ્યના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. કામના સ્થળે જતા શ્રમિકોને ભોજન બનાવવાની મુશ્કેલી ન પડે અને તેમને નજીવા દરે સારું ભોજન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યના ૨૮ જિલ્લાઓમાં ૧૦૧ જેટલા અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે, જેનાથી શ્રમિકોને લાભ મળશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રમિક કાર્ડ ધરાવતા શ્રમિકોને કાર્ડના આધારે ભોજન આપવામાં આવશે. જ્યારે શ્રમિક કાર્ડ ન ધરાવતા શ્રમિકોની નોંધણી કરીને તેમને પણ રૂ. ૫ના ટોકન દરે ભોજનનો લાભ આપવામાં આવશે. આ યોજના શ્રમિકો માટે ઉપયોગી સાબિત થશે અને તેમને રોજિંદા કામકાજ દરમિયાન રાહત મળશે. આ શ્રમિકલક્ષી યોજના શરૂ કરવા બદલ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે મંત્રીએ ૧૦૪ આરોગ્ય સહાયક હેલ્પલાઇન- EMRI Green Health Servicesના આરોગ્ય રથની મુલાકાત લઈને તેની કામગીરીની જાણકારી મેળવી હતી.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, પાટણના પ્રાંત અધિકારી જેનીશ પાંડવ, વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ જિલ્લાનું ગૌરવ વધારતી નિધિ ધીરજકુમાર બારોટની યોગાસન સ્પર્ધામાં પ્રથમ ક્રમે જીત
Next Article પાટણ જિલ્લાના ખેડૂતો માટે બાગાયતી યોજનાઓ હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની તક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

પાટણ : વડાવલીમાં ભાજપ કિસાન મોરચા દ્વારા ‘મન કી બાત : પ્રાકૃતિક કૃષિ કે સાથ’ કાર્યક્રમ યોજાયો

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પ્રોફેસર મેમણ નઈમ અસ્લમ ગુજરાત રાજ્યના IT કન્વીનર તરીકે નિયુક્ત: ટ્રોફી આપી સન્માનિત કરાયા

ગુજરાત

GMERS હોસ્પિટલ, ધારપુર–પાટણ ખાતે વોટ્સએપ દ્વારા લેબોરેટરી રિપોર્ટ મેળવવાની સુવિધાનો પ્રારંભ

ગુજરાત

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને કુલપતિ ડૉ. કિશોર સી. પોરિયાના હસ્તે પાટણના પ્રથમ ‘એન-જેન’ ડાકઘરનું લોકાર્પણ

ગુજરાત

પાટણના પ્રગતિ મેદાન ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરાયું

ગુજરાત

ડભોઈ તાલુકાના પણસોલી પાસેથી પસાર થતી વઢવાણા કેનાલમાં ઝાડી-ઝાંખરાંનું સામ્રાજ્ય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • Politics
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
  • અકસ્માત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video