ડભોઇ ખેડૂતોનું આંદોલન છેલ્લા ચાર દિવસથી છે હેતુ એટલો જ છે સરકાર જે ઠરાવમાં વારંવાર બદલાવ કરે છે

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
1850 નો જથ્થો લેવાનું સરકારે નક્કી કરેલું ઠરાવ બદલો બીજો પ્રતિ ખેડૂત 1000 જથ્થો લેવામાં આવશે ખેડૂતો વિરોધ કર્યો હતો 1700 જથ્થો લેવાનું નક્કી કર્યું જેના કારણે ખેડૂત ને બહુ આર્થિક નુકસાન છે હજુ તમામ લોકોની જાર ઘરોમાં છે અમારો પ્રશ્ન એક જ છે કે પહેલા જે ઠરાવારો અને પ્રમાણે લે એવી માંગ છે હાલ ચાર દિવસ ઉપવાસ પર બેઠા છે કોઈ જોવા પણ આવ્યું નથી જો કંઈ પણ થશે તો સરકારની જવાબદારી અને લાગતા અધિકારીઓની રહેશેડભોઇમાં ખેડૂત આંદોલનનો ચોથો દિવસ; હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથીજુવારના ભાવ ન મળતા ડભોઇના ખેડૂતોએ કર્યું છે આંદોલન ખેડૂતોએ રેલી કાઢી નાયબ કલેકટરને આપ્યું હતું
આવેદનપત્ર એપીએમસી ખાતે ઉપવાસ કરી સરકાર સામે નોંધાવી રહ્યા છે વિરોધ
રાત્રે ભજન ધૂનની રમઝટ જમાવી ને પણ સરકારને જગાડવાનો કરી રહ્યા છે પ્રયત્ન
સરકારના ઠરાવ પ્રમાણે ખેડૂતોને નથી મળતા જુવારના ભાવ એમ એન પી પ્રમાણે ભાવ મળે તેવી ખેડૂતોની માંગ સમયસર ખેડૂતોની જુવારની ખરીદી નહીં થાય તો ખેડૂતોના તૈયાર પાક બગડવાની ભીતીઠરાવ પ્રમાણે ખરીદી નહીં થાય તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન

મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલનમાં જોડાયા છે હજુ સુધી કોઈ નેતા, કે લાગતા વળગતા અધિકારીઓ એ ખેડૂતોના પ્રશ્નોના નિકાલ માટે નથી બતાવી તૈયારી કોઈએ પણ ખેડૂતોની નથી લીધી મુલાકાત…
