Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુર મહિલા મોરચો દ્વારા ભાજપા સ્થાપના દિવસ નિમિત્તે હર ઘર સંપર્ક અભિયાન….
ગુજરાત

રાધનપુર મહિલા મોરચો દ્વારા ભાજપા સ્થાપના દિવસ નિમિત્તે હર ઘર સંપર્ક અભિયાન….

Rajeshkumar Jadav
Last updated: April 8, 2026 7:12 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુર મહિલા મોરચો દ્વારા ભાજપા સ્થાપના દિવસ નિમિત્તે હર ઘર સંપર્ક અભિયાન….

કેપિટલ મેસેજ, ન્યુઝ 

ભારતીય જનતા પાર્ટી ના 47મા સ્થાપન દિવસ નિમિત્તે રાધનપુર મહિલા મોરચો ની બહેનો દ્વારા હર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત રાધનપુર નગર માં ઘરે ધરે સંપર્ક કરી ને ભારતીય જનતા પાર્ટી ના 47 માં સ્થાપના દિવસ ની શુભકામનાઓ પાઠવેલ તથા ભાજપ નો ધ્વજ લહેરાવ્યો હતો આ, પ્રસંગે રાધનપુર શહેર ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ કિંજલબેન દરજી, પાટણ જીલ્લા ભાજપ મહિલા મોરચો મહામંત્રી કોમલબેન વ્યાસ તથા રાધનપુર શહેર મહિલા મોરચો મહામંત્રી પ્રીતીબેન પટેલ,દિક્ષીતાબેન ખમાર

ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી તથા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ના વૈચારિક બીજમાંથી 1980 માં ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના થયેલ તથા અનેક કાર્યકરો ના સંઘર્ષ, અવિરત પરિષમ તથા અતૂટ સમર્પણ થી આજે વિરાટ વટવૃક્ષ આકાર પામ્યું છે.

More Read

અમીરપુરા આંગણવાડી બાંધકામમાં બેદરકારીનો પર્દાફાશ, નબળી ગુણવત્તા પર ઊઠ્યા ગંભીર સવાલો
સમી તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો મજબૂત, રાધનપુર બાદ વધુ એક બેઠક બિનહરીફ કબજે
રાધનપુરમાં ભાજપનો ભગવો લહેરાયો, 2 બેઠક બિનહરીફ કબજે..
ધારપુર હોસ્પિટલ, પાટણ ખાતે “વર્લ્ડ ઓરલ હેલ્થ ડે” ની ઉજવણી

ભાજપા ના સ્થાપના દિવસ નિમિત્તે રાધનપુર શહેર ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ કિંજલબેન દરજી એ જણાવેલ કે રાષ્ટ્રવાદ, અંત્યોદય અને સુશાશન ના સિદ્ધાંતો ને આત્મસાત કરીને ભારતીય જનતા પાર્ટી એ સાબિત કર્યું છે કે તે માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ દેશની આશા અને અસ્મિતા નું જીવંત પ્રતીક છે.વધુ માં કિંજલબેન દરજીએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના મજબૂત નેતૃત્વ માં આજે દેશમાં જન- જન વિશ્વાસ અને સહકાર થી પ્રગતિ અને વિકાસ ના નવા આયામો સર કરી રહ્યું છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પાટણ ભાજપમાં ભડકો…
Next Article પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લા પોલીસ બેડામાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

14/04/2026 Capital Message Newspaper

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણ જિલ્લામાં NCC કેડેટ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ

ગુજરાત

બાલીસણા ગામે કિસાન સંવાદ કાર્યક્રમ યોજાયો

ગુજરાત

ડભોઇ ટીંબી ફાટક પાસે ‘મોતનું ડિવાઇડર’, સ્ટેટ હાઇવેના અધિકારીઓ ઘોર નિંદ્રામાં!

ગુજરાત

ફળોના રાજા’નું આગમન મોંઘી તો મોંઘી પણ કેરી ખાવાના શોખીનોમાં ભારે ઉત્સાહ

ગુજરાત

પાટણમાં 22 વર્ષના યુવાનનો ફાંસો ખાઈ આપઘાત : જૂના ઘરે મોતને વહાલું કરતાં પંથકમાં અરેરાટી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video