Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઈ શહેર અને પંથકમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી ઠેર-ઠેર હવન, પૂજા
ધર્મ ભક્તિ

ડભોઈ શહેર અને પંથકમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી ઠેર-ઠેર હવન, પૂજા

Rajeshkumar Jadav
Last updated: September 16, 2026 8:26 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઈ શહેર અને પંથકમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી ઠેર-ઠેર હવન, પૂજા અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

ડભોઈ સમગ્ર દેશની સાથે ડભોઈ શહેર અને તાલુકામાં પણ હનુમાન જયંતિ પર્વની ભક્તિસભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ જય શ્રી રામ અને ‘જય હનુમાન’ના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા અને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.

શહેરના લાલ બજારમાં હવન અને પૂજાનું આયોજન ડભોઈ શહેરના હાર્દ સમાન લાલ બજાર વિસ્તારમાં હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ પૂજા અને ભવ્ય હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ મુજબ યોજાયેલા આ હવનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આહુતિ આપી દર્શનનો લાભ લીધો હતો. ભક્તો દ્વારા દાદાને તેલ, સિંદૂર અને આંકડાની માળા અર્પણ કરી સુખ-શાંતિની પ્રાર્થના કરવામાં આવી હતી.

More Read

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ડભોઇમાં જશ્ને ઈદે ગોશિયાની ભવ્ય ઉજવણી, ગીલાબ અને બાલ મુબારકના દીદાર માટે ઉમટ્યો મુસ્લિમ સમાજ
પાટણમાં સંત કહારનાથ સમાધિ મંદિરે ઉમટ્યો ભક્તોનો મહાસાગર
અંબાજીના પંથે પદયાત્રીઓની સેવા માટે શ્રીરામ સેવા સમિતિનો અવિરત સેવાયજ્ઞ

તાલુકાના મંદિરોમાં પણ ભક્તિનો અનોખો સંગમ માત્ર શહેરમાં જ નહીં, પરંતુ ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પારીખા-સાઠોડ રોડ અહીં આવેલા હનુમાનજીના મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. અહીં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો અને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

વેગા ગામ: વેગા ખાતે પણ હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને હવનનું સુંદર આયોજન થયું હતું. આસપાસનાગામડાઓના લોકોએ પણ અહીં મોટી સંખ્યામાં હાજરી આપી હતી.લોકોમાં અનેરો ઉત્સાહ

More Read

અંબાજી યાત્રાના પંથે સેવાભાવની સુગંધ
ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી
સમીના દાઉદપુરમાં ૩૫૦ વર્ષ જૂની વેજવાસ માતાજીની પરંપરાગત ઉજાણી
ડભોઇ જૈન સમાજે સિદ્ધિ તપના પારણાની ઉજવણીમાં ભવ્ય શોભાયાત્રા નિકળી

સમગ્ર ડભોઈ પંથકમાં હનુમાન જયંતિના પર્વને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક જગ્યાએ મારુતિ યજ્ઞ, સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના સમૂહ ગાન કરવામાં આવ્યા હતા. મોડી સાંજ સુધી મંદિરોમાં પ્રસાદ વિતરણ અને ભજન-કીર્તનના કાર્યક્રમોથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરમાં શ્રી રાપરીયા હનુમાનજી મંદિરે ભક્તિભાવભેર હનુમાન જન્મોત્સવ ઉજવાયો
Next Article સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જિલ્લા સ્તરે વ્યાપક તૈયારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

સાંતલપુર : લોદરા-2 આંગણવાડી ખાતે આંગણ ઉત્સવની ઉજવણી

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

રાધનપુરનાં કલ્યાણપુરામાં પરંપરાગત રીતે રામજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

ધર્મ ભક્તિ

સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: વહુઓ સાસરિયામાં જ રમે કાનુડો!

ધર્મ ભક્તિ

નરોડા હંસપુરામાં 21 વર્ષથી ગોગા મહારાજનો નવચંડી મહાયજ્ઞ

ધર્મ ભક્તિ

ઈદ-એ-મિલાદુન્નબી મુબારક પાટણ

ધર્મ ભક્તિ

પાટણમાં શ્રાવણ માસની ભક્તિધારા : શિવકથાની ભવ્ય પૂર્ણાહુતિ.

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video