Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સાંતલપુર તાલુકાના આબીયાણા ગામે વાવાઝોડામાં મકાનોને ભારે નુકસાન-ઘરના સામાન, રહેણાંક અને રોજિંદા જીવન પર ભારે અસર પડી
ગુજરાત

સાંતલપુર તાલુકાના આબીયાણા ગામે વાવાઝોડામાં મકાનોને ભારે નુકસાન-ઘરના સામાન, રહેણાંક અને રોજિંદા જીવન પર ભારે અસર પડી

Rajeshkumar Jadav
Last updated: March 20, 2026 9:36 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

સાંતલપુર તાલુકાના આબીયાણા ગામે વાવાઝોડામાં મકાનોને ભારે નુકસાન-ઘરના સામાન, રહેણાંક અને રોજિંદા જીવન પર ભારે અસર પડી 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

પાટણ જિલ્લામાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી.. આબીયાણામાં મકાનોને નુકસાન પહોંચ્યું -કેટલાક ઘરોમાં તો છતનો મોટો ભાગ ધરાશાયી થતા લોકો રાતોરાત ખુલ્લા આકાશ નીચે આવી ગયા…

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આબીયાણા ગામે ગત રાત્રે આવેલા જોરદાર વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. મધરાત્રી બાદ આશરે 3 વાગ્યાના સુમારે અચાનક તેજ પવન સાથે આવેલા વાવાઝોડાના કારણે ગામના અનેક કાચા-પાકા મકાનોને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

More Read

રાધનપુર માર્ગ પર બસ અધવચ્ચે બંધ પડતા ટ્રાફિક જામ, મુસાફરો હાલાકી ભોગવવા મજબૂર.
પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલનું ગૌરવ..
પી.પી.જી. એકસપરીમેન્ટલ હાઇસ્કુલનો 50મો વાર્ષિકોત્સવ, શુભેચ્છા સન્માન કાર્યક્રમ તથા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
બહુચરાજી જતાં સંઘને નડ્યો ગમખ્વાર અકસ્માત: બે યુવકોના ઘટનાસ્થળે મોત

ફોટામાં સ્પષ્ટ દેખાય છે કે વાવાઝોડાની તીવ્ર અસરથી મકાનના ટીનના છાપરા ઉડી ગયા હતા, લાકડાના ઢાંચા તૂટી પડ્યા હતા અને ઘરેલું સામાન પણ બરબાદ થયો હતો. કેટલાક ઘરોમાં તો છતનો મોટો ભાગ ધરાશાયી થતા લોકો રાતોરાત ખુલ્લા આકાશ નીચે આવી ગયા હતા.

આ ઘટના દરમિયાન સદનસીબે જાનહાનિ ટળી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ ઘરના સામાન, રહેણાંક અને રોજિંદા જીવન પર ભારે અસર પડી છે. વાવાઝોડાની અસરથી વીજ પુરવઠામાં ખલેલ તેમજ અન્ય સુવિધાઓ પર પણ અસર જોવા મળી રહી છે.

More Read

રાધનપુરમાં વિકાસના દાવા ખોખલા: વોર્ડ નં. 1માં ગંદકી, ગટર અને ગંદુ પાણીથી રહીશો ત્રસ્ત
ડભોઇ વધતા તાપમાન સાથે ઉનાળુ સાધનોના ભાવમાં ૨૦%નો ઉછાળો; બજારમાં મંદીનો માહોલ
ડભોઇ નર્મદા નિગમના અધિકારીઓની ઘોર બેદરકારી મુખ્ય કેનાલમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય
ડભોઈ કાળઝાળ ગરમી વચ્ચે લાકડાના કોલા’ના કુદરતી શેરડીના રસની જબરી માંગ

આ વાવાઝોડામાં ચૌહાણ કુબેરભાઈ અણદાભાઈ, ઠાકોર લક્ષ્મણભાઈ રાયમલભાઈ, ઠાકોર મેહુલભાઈ રાજશીભાઈ અને ઠાકોર ઈશ્વરભાઈ ભુપતભાઈના મકાનોને ખાસ કરીને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક રાહત અને વળતર આપવાની માંગ ઉઠી રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આવી કુદરતી આફતો વખતે તંત્ર દ્વારા ઝડપથી સહાય પહોંચાડવામાં આવે તો પીડિતોને મોટી રાહત મળી શકે.હાલ ગામમાં નુકસાન અંગે આકલન કરી કામગીરી શરૂ કરવામાં આવે અને તંત્ર દ્વારા જરૂરી સહાય પહોંચાડવા માટે પગલાં લેવામાં આવે તેવી માંગ ઊઠી છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણમાં પોલીસ વાન ઉપર હુમલો કરનારા આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો.
Next Article વૈજ્ઞાનિક પરિષદમાં ધારપુરની વિદ્યાર્થીનીએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ડભોઇ નગરમાં શ્રી વિજયદેવસુરી જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા

ગુજરાત

ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

ગુજરાત

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ

ગુજરાત

આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી

ગુજરાત

ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video