Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • Politics
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ૫૫ વર્ષીય આધેડ ગતરોજથી લાપતા: દેવ-ઢાઢર નદીના બ્રિજ નીચેથી કપડાં મળતાં ડૂબ્યા હોવાની આશંકાએ શોધખોળ તેજ
ગુજરાત

૫૫ વર્ષીય આધેડ ગતરોજથી લાપતા: દેવ-ઢાઢર નદીના બ્રિજ નીચેથી કપડાં મળતાં ડૂબ્યા હોવાની આશંકાએ શોધખોળ તેજ

Rajeshkumar Jadav
Last updated: October 22, 2026 2:44 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇ તાલુકાના કડોદરા ગામના ૫૫ વર્ષીય આધેડ ગતરોજથી લાપતા: દેવ-ઢાઢર નદીના બ્રિજ નીચેથી કપડાં મળતાં ડૂબ્યા હોવાની આશંકાએ શોધખોળ તેજ 

કેપિટલ મેસેજ 

Capital message 

ડભોઇ તાલુકાના કડોદરા ગામે રહેતા એક ૫૫ વર્ષીય આધેડ ગતરોજથી રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કડોદરા-ગોજાલી બ્રિજ નીચેથી આધેડના કપડાં મળી આવતાં તેઓ નદીમાં ડૂબી ગયા હોવાની પ્રબળ આશંકા સાથે સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમે મોટા પાયે શોધખોળ શરૂ કરી છે

More Read

રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે નગરસેવક જયાબેન ઠાકોરના આકરા પ્રહાર!
રાધનપુરમાં વયનિવૃત્ત શિક્ષક અરજણભાઈ ચૌધરીનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો
ડભોઇ પંથકની જીવાદોરી સમાન ઓરસંગ નદી શિયાળાની શરૂઆતમાં જ સૂકીભઠ
ડભોઇ સરિતા ઓવરબ્રિજ ઉતરતા જ મોતના ખાડા વારંવાર અકસ્માતો અને વાહનો સ્લીપ થતાં લોકોમાં ભારે રોષ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં

ડભોઇ તાલુકાના કડોદરા ગામના બારીયા ફળિયામાં રહેતા ૫૫ વર્ષીય મકબુલભાઈ મહંમદભાઈ ગરાસીયા ગતરોજ અચાનક પોતાના ઘરેથી ગુમ થઈ ગયા હતા. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ અત્તોપત્તો મળ્યો નહોતો.દરમિયાન, કડોદરા-ગોજાલી બ્રિજ નીચેથી પસાર થતી દેવ-ઢાઢર નદીના કિનારેથી મકબુલભાઈના કપડાં મળી આવ્યા હતા. કપડાં મળતાં જ પરિજનો અને ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેઓ નદીના પાણીમાં ડૂબી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

ઘટનાની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસ તેમજ ડભોઇ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં બંને ટીમો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા બોટ અને ખાસ સાધનોની મદદથી દેવ-ઢાઢર નદીના ઊંડા પાણીમાં આધેડની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ, આધેડે કોઈ અગમ્ય કારણોસર નદીમાં ઝંપલાવ્યું છે કે પછી નહાવા જતાં ડૂબી ગયા છે તે દિશામાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. ઘટનાને પગલે નદી કિનારે ગ્રામજનોના ટોળેટોળાં એકઠા થઈ ગયાં હતાં.

More Read

ડભોઇ તાલુકાના ધરમપુરી પ્રશાખા નહેરની યોગ્ય સફાઈ અને જાળવણીના અભાવે ખેડૂતોમાં રોષ
સિદ્ધપુરમાં પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ
વરાણા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ
સ્વદેશી મેળો સ્થાનિક સ્વરોજગારી કરતી મહિલાઓ માટે પ્રગતિનું નવું પગથિયું બન્યો : -સ્મિતાબેન મિસ્ત્રી

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરમાં સ્વદેશી મેળાના આયોજન સામે સવાલો, પાંખી જનમેદની વચ્ચે પ્રચાર અને પાયાની સુવિધાઓની ચર્ચા
Next Article ડભોઇ કરોડોના ખર્ચે બ્રોડગેજ લાઇન બની છતાં સુવિધા શૂન્ય કરજણ-ડભોઇ રૂટ પર નવી ટ્રેનો શરૂ કરવા પ્રબળ માંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

પાટણ ખાતે કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ, ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન અંતર્ગત આગામી કાર્યક્રમો અને રોડમેપ અંગે ચર્ચા

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પ્રોફેસર મેમણ નઈમ અસ્લમ ગુજરાત રાજ્યના IT કન્વીનર તરીકે નિયુક્ત: ટ્રોફી આપી સન્માનિત કરાયા

ગુજરાત

GMERS હોસ્પિટલ, ધારપુર–પાટણ ખાતે વોટ્સએપ દ્વારા લેબોરેટરી રિપોર્ટ મેળવવાની સુવિધાનો પ્રારંભ

ગુજરાત

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને કુલપતિ ડૉ. કિશોર સી. પોરિયાના હસ્તે પાટણના પ્રથમ ‘એન-જેન’ ડાકઘરનું લોકાર્પણ

ગુજરાત

પાટણના પ્રગતિ મેદાન ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરાયું

ગુજરાત

ડભોઈ તાલુકાના પણસોલી પાસેથી પસાર થતી વઢવાણા કેનાલમાં ઝાડી-ઝાંખરાંનું સામ્રાજ્ય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • Politics
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
  • અકસ્માત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video