Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સિદ્ધપુરમાં ગંદકી કરનાર 14 એકમો સામે નગરપાલિકાની કડક કાર્યવાહી..
ગુજરાત

સિદ્ધપુરમાં ગંદકી કરનાર 14 એકમો સામે નગરપાલિકાની કડક કાર્યવાહી..

Rajeshkumar Jadav
Last updated: October 2, 2026 12:49 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

સિદ્ધપુરમાં ગંદકી કરનાર 14 એકમો સામે નગરપાલિકાની કડક કાર્યવાહી..

રૂ.17 હજારનો દંડ વસૂલ્યો, 100 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત..

 

કેપિટલ મેસેજ 

Capital message 

More Read

સાવરકુંડલામાં રૂ.૧૦ લાખના ખર્ચે યોજાયેલ ‘સ્વદેશી મેળો’ વિવાદમાં
ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ડભોઇ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયો
રાધનપુરના ગણેશ પેટ્રોલિયમના ડીઝલની ગુણવત્તા સામે સવાલો, ગ્રાહકની રજૂઆત બાદ તપાસની ચર્ચા
ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ‘થનગનાટ 4.0’ની ભવ્ય ઉજવણી, ભક્તિ અને સંસ્કૃતિના રંગે રંગાયા બાળગરબૈયાઓ

સિદ્ધપુર: ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અભિયાન અંતર્ગત સિદ્ધપુર શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે તા. ૦૧/૧૦/૨૦૨૬ના રોજ ચીફ ઓફિસર કૃપેશકુમાર પટેલના નેતૃત્વ હેઠળ નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

સેનેટરી ઇન્સ્પેક્ટર સહરભાઈ દેસાઈ તથા નગરપાલિકાના સ્ટાફ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં જાહેર સ્થળોએ ગંદકી કરતા તેમજ સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરતા વિવિધ 14 એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ એકમો પાસેથી કુલ રૂ.17,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. સાથે જ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે પણ કાર્યવાહી હાથ ધરી અંદાજે 100 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

નગરપાલિકા દ્વારા સંબંધિત એકમોને શહેરની સ્વચ્છતા જાળવવા, જાહેર સ્થળોએ ગંદકી ન કરવા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા કડક સૂચના આપવામાં આવી હતી. સ્વચ્છતા નિયમોનો ભંગ કરનાર સામે આગામી દિવસોમાં પણ નિયમોનુસાર દંડાત્મક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ નગરપાલિકા દ્વારા જણાવાયું છે.

More Read

ઘરેથી તૈયાર થતાં કેડિયા અને ચણિયા-ચોળીને સ્વદેશી મેળામાં મળી નવી ઓળખ
સ્વદેશી અપનાવો, સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપો: ડભોઇમાં મેળાનું ઉદ્ઘાટન!
મીડિયાના અહેવાલનો ધારદાર પડઘો ડભોઈ-વેગા માર્ગ પર ‘સફેદ પટ્ટા’ દોરવાનું ભૂલેલું તંત્ર માત્ર ૧૦૦ કલાકમાં દોડતું થયું
પાટણની પદ્મનાથ સોસાયટીના શિવ બંગ્લોઝમાં લોકડાયરાનું આયોજન

સ્વચ્છ અને સુંદર સિદ્ધપુરના નિર્માણ માટે નગરજનો તથા વેપારીઓ સહિત સૌને નગરપાલિકાના સ્વચ્છતા નિયમોનું પાલન કરી શહેરને સ્વચ્છ રાખવામાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરના રવિધામમાં રોડ કામ સામે વિપક્ષના સવાલો
Next Article મડભોઇ થી વડોદરા–સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર ૩ ઓવરબ્રિજની ધીમી કામગીરીથી વાહનચાલકો ત્રાહિમામ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

પાટણ ભાજપ કાર્યાલય ખાતે પીએમ કિસાન ઉત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંગે બેઠક યોજાઇ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઇ પંથકની જીવાદોરી સમાન ઓરસંગ નદી શિયાળાની શરૂઆતમાં જ સૂકીભઠ

ગુજરાત

ડભોઇ સરિતા ઓવરબ્રિજ ઉતરતા જ મોતના ખાડા વારંવાર અકસ્માતો અને વાહનો સ્લીપ થતાં લોકોમાં ભારે રોષ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં

ગુજરાત

ડભોઇ તાલુકાના ધરમપુરી પ્રશાખા નહેરની યોગ્ય સફાઈ અને જાળવણીના અભાવે ખેડૂતોમાં રોષ

ગુજરાત

સિદ્ધપુરમાં પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ

ગુજરાત

વરાણા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • અકસ્માત
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video