Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણ ભાજપ કાર્યાલય ખાતે પીએમ કિસાન ઉત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંગે બેઠક યોજાઇ
Politics

પાટણ ભાજપ કાર્યાલય ખાતે પીએમ કિસાન ઉત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંગે બેઠક યોજાઇ

Rajeshkumar Jadav
Last updated: October 29, 2026 9:18 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

પાટણ ભાજપ કાર્યાલય ખાતે પીએમ કિસાન ઉત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંગે બેઠક યોજાઇ

કેપિટલ મેસેજ 

Capital message 

29, October, 2026

More Read

હારીજના બુથ નંબર 76 ખાતે ભાજપ કાર્યકરોએ મન કી બાતનો 139મો એપિસોડ નિહાળ્યો
પાટણ : વડાવલીમાં ભાજપ કિસાન મોરચા દ્વારા ‘મન કી બાત : પ્રાકૃતિક કૃષિ કે સાથ’ કાર્યક્રમ યોજાયો
પાટણ ખાતે કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ, ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન અંતર્ગત આગામી કાર્યક્રમો અને રોડમેપ અંગે ચર્ચા
રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે નગરસેવક જયાબેન ઠાકોરના આકરા પ્રહાર!

પાટણ: પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 30 ઓક્ટોમ્બરે પીએમ કિસાન ઉત્સવ દિવસ અને 31મી એ રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આ બન્ને દિવસના કાર્યક્રમોને સફળ બનાવવા અંગે વિગતવાર ચર્ચા-વિચારણા હાથ ધરાઈ હતી.

આ બેઠકમાં પાટણ જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કાર્યક્રમોના આયોજન અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.તેમજ દરેક જિલ્લા પંચાયત સીટ દીઠ બે કાર્યક્રમ યોજવાનું આયોજન કર્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ,મહામંત્રીઓ સંજયભાઈ પટેલ, લાલજીભાઈ દેસાઈ તથા બાબુજી ઠાકોર સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ બેઠક દરમિયાન બન્ને દિવસ આગામી કાર્યક્રમોમાં પાટણ જિલ્લાના મહત્તમ નાગરિકો અને ખેડૂતો ભાગ લે તે માટે કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રભારી મંત્રીએ કાર્યકરોને ઉત્સાહપૂર્વક જોડાઈને આ રાષ્ટ્રીય ઉજવણીઓને સફળ બનાવવા આહ્વાન કર્યું હતું.

More Read

સીધાડા અને રાજુસરા ગામે ભાજપની ખાટલા બેઠકો યોજાઈ, સંગઠન મજબૂત બનાવવા ગ્રામજનો સાથે સંવાદ
રાધનપુર ખાતે જિલ્લા લઘુમતી મોરચાની ટિફિન બેઠક યોજાઈ

રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ડભોઇ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયો
Next Article સાવરકુંડલામાં રૂ.૧૦ લાખના ખર્ચે યોજાયેલ ‘સ્વદેશી મેળો’ વિવાદમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

સાવરકુંડલામાં રૂ.૧૦ લાખના ખર્ચે યોજાયેલ ‘સ્વદેશી મેળો’ વિવાદમાં

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video