Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • Politics
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુર ખાતે જિલ્લા લઘુમતી મોરચાની ટિફિન બેઠક યોજાઈ
Politics

રાધનપુર ખાતે જિલ્લા લઘુમતી મોરચાની ટિફિન બેઠક યોજાઈ

Rajeshkumar Jadav
Last updated: October 25, 2026 10:18 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુર ખાતે જિલ્લા લઘુમતી મોરચાની ટિફિન બેઠક યોજાઈ

સંગઠન અને બુથ સ્તરે પક્ષને વધુ મજબૂત બનાવવા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ કરી ચર્ચા-ભાજપના લઘુમતી મોરચાના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ

 

કેપિટલ મેસેજ 

More Read

રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે નગરસેવક જયાબેન ઠાકોરના આકરા પ્રહાર!
સીધાડા અને રાજુસરા ગામે ભાજપની ખાટલા બેઠકો યોજાઈ, સંગઠન મજબૂત બનાવવા ગ્રામજનો સાથે સંવાદ

Capital message 

25, October, 2026

રાધનપુર, પાટણ: રાધનપુર શહેર ખાતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા લઘુમતી મોરચા દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ બુથ સ્તરે પક્ષની કામગીરીને વેગ આપવા માટે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા લઘુમતી મોરચાના હોદ્દેદારો, શહેર ભાજપ સંગઠનના પદાધિકારીઓ, નગરપાલિકાના પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ જાવેદખાન પઠાણ, મહામંત્રી શાહિદખાન પઠાણ, મહામંત્રી ઇમરાનભાઈ ઘાંચી, ઉપપ્રમુખ મુજાહિદખાન ઠેબા, પ્રદેશના પૂર્વ આમંત્રિત કારોબારી સભ્ય ઈસુબા મલેક, પૂર્વ કોર્પોરેટર રહેમાનભાઈ ઘાંચી, રાધનપુર શહેર ભાજપના ઉપપ્રમુખ કાંતિભાઈ નાઈ, મહામંત્રી નરેશભાઈ બારોટ, રાધનપુર શહેર યુવા મોરચાના પ્રમુખ ભરતભાઈ ભરવાડ, શહેર લઘુમતી મોરચાના પ્રમુખ રફીકભાઈ ઘાંચી તેમજ રાધનપુર નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન ગુલામ રસુલભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

આ ઉપરાંત નગરપાલિકાના કોર્પોરેટરો, ભાજપના વિવિધ સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો. ટિફિન બેઠકના માધ્યમથી સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સાથે મળીને સંગઠનાત્મક કામગીરી અંગે ચર્ચા કરી હતી. પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા, બુથ સ્તરે કાર્યકર્તાઓની સક્રિયતા વધારવા અને પક્ષની કામગીરીને જનતા સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

રાધનપુર ખાતે યોજાયેલી આ બેઠક સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વચ્ચે સંકલન વધારવા તેમજ બુથ સ્તરે સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવાના હેતુથી યોજાઈ હતી.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઇ સરિતા ઓવરબ્રિજ ઉતરતા જ મોતના ખાડા વારંવાર અકસ્માતો અને વાહનો સ્લીપ થતાં લોકોમાં ભારે રોષ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં
Next Article ડભોઇ પંથકની જીવાદોરી સમાન ઓરસંગ નદી શિયાળાની શરૂઆતમાં જ સૂકીભઠ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

રાધનપુરમાં શરદ પૂર્ણિમા નિમિતે શ્રી રાપરિયા હનુમાનજી મંદિરે રાસ-ગરબાની રમઝટ જામી

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video