Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં ભાજપનો ભગવો લહેરાયો, 2 બેઠક બિનહરીફ કબજે..
ગુજરાત

રાધનપુરમાં ભાજપનો ભગવો લહેરાયો, 2 બેઠક બિનહરીફ કબજે..

Rajeshkumar Jadav
Last updated: September 16, 2026 5:17 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુરમાં ભાજપનો ભગવો લહેરાયો, 2 બેઠક બિનહરીફ કબજે..

છાણીયાથર-ભીલોટ બેઠક બિનહરીફ, ભાજપને સીધી જીત..

કેપિટલ મેસેજ, ન્યુઝ 

રાધનપુર તાલુકા પંચાયતની ચૂંટણી પહેલાં જ રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. તાલુકાની કુલ 18 બેઠકોમાંથી 2 બેઠક બિનહરીફ જાહેર થતા ભારતીય જનતા પાર્ટીનો દબદબો સ્પષ્ટ થયો છે. છાણીયાથર અને ભીલોટ બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બનતા તાલુકાની રાજકીય હલચલ વધુ તેજ બની છે.

More Read

હારીજ ખાતે જિલ્લા કક્ષાનો ‘મન કી બાત’ કાર્યક્રમ પાટણ જિલ્લા કિસાન મોરચા દ્વારા યોજાયો
સાંતલપુર : લોદરા-2 આંગણવાડી ખાતે આંગણ ઉત્સવની ઉજવણી
તળાવ કિનારે ૧૦ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો
ડભોઇની નાંદોદી ભાગોળ આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા સપ્તાહ નો પ્રારંભ

છાણીયાથર તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર ભગીબેન હરેશભાઈ આહિર બિનહરીફ વિજેતા બન્યા છે. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભચીબેન ભોજાભાઈ આહિરે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા આ બેઠક પર ભાજપનો સીધો વિજય થયો હતો. આ બેઠક બિનહરીફ જાહેર થતા ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી પ્રસરી હતી.

આ સાથે ભીલોટ તાલુકા પંચાયત બેઠક પર પણ ભાજપનો બિનહરીફ વિજય નોંધાયો છે. ભાજપના ઉમેદવાર ઓખાબેન માદેવભાઈ રબારી વિરુદ્ધ કોંગ્રેસના ઉમેદવાર મંજુબેન મફાભાઈ ઠાકોરે અંતિમ દિવસે પોતાનું ફોર્મ પરત ખેંચતા આ બેઠક પણ બિનહરીફ બની હતી. પરિણામે, બંને બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે.

કોંગ્રેસ દ્વારા બંને બેઠકો પર ઉમેદવારી પાછી ખેંચાતા ભાજપને સીધો રાજકીય લાભ મળ્યો છે. ચૂંટણી પહેલા જ બે બેઠકો પર વિજય મળતા ભાજપ માટે આ મહત્વપૂર્ણ રાજકીય સફળતા માનવામાં આવી રહી છે, જ્યારે કોંગ્રેસ માટે આ પરિસ્થિતિ રાજકીય રીતે પડકારજનક બની છે.

More Read

રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર
ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ
શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.

હવે રાધનપુર તાલુકા પંચાયતની બાકીની 16 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આમ, આવનારી ચૂંટણીમાં રાજકીય જંગ વધુ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ધારપુર હોસ્પિટલ, પાટણ ખાતે “વર્લ્ડ ઓરલ હેલ્થ ડે” ની ઉજવણી
Next Article સમી તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો મજબૂત, રાધનપુર બાદ વધુ એક બેઠક બિનહરીફ કબજે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણની દીકરી અને રાધનપુરની પુત્રવધુ ડૉ. અની સોનીને Women Changemaker Award 2026નું સન્માન

ગુજરાત

હારીજ એસ.ટી. ડેપો ખાતે વ્યસનમુક્તિ અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ

ગુજરાત

જાખોત્રા–ચારણકા રોડ પર જંગલ કટીંગના આક્ષેપો : વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો

ગુજરાત

અનાવાડા ઈન્દીરાનગર કેનાલમાં દુષિત પાણીની સમસ્યાનો ત્વરિત ઉકેલ

ગુજરાત

ઈટેલ માઈનોર કેનાલના રીનોવેશન કામની ગુણવત્તા સામે સવાલો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video