Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » નમી ગયેલા વીજ વાયરો વચ્ચે જીવના જોખમે ખેતી કરતા ખેડૂતો
ગુજરાત

નમી ગયેલા વીજ વાયરો વચ્ચે જીવના જોખમે ખેતી કરતા ખેડૂતો

Rajeshkumar Jadav
Last updated: September 17, 2026 1:20 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

નમી ગયેલા વીજ વાયરો વચ્ચે જીવના જોખમે ખેતી કરતા ખેડૂતો

ડભોઇ તાલુકાના તરસાણા વસઈ વચ્ચે ખેતરોમાં નમી ગયેલા વીજ વાયરો માણસને અડી જાય એવા વીજ વાયરો જીવના જોખમે ખેતી કરતા ખેડૂત 

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

હારીજ ખાતે જિલ્લા કક્ષાનો ‘મન કી બાત’ કાર્યક્રમ પાટણ જિલ્લા કિસાન મોરચા દ્વારા યોજાયો
સાંતલપુર : લોદરા-2 આંગણવાડી ખાતે આંગણ ઉત્સવની ઉજવણી
તળાવ કિનારે ૧૦ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો
ડભોઇની નાંદોદી ભાગોળ આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા સપ્તાહ નો પ્રારંભ

Capital message

ડભોઇ MGVCLની ઘોર બેદરકારી, તરસાણા વસઈ વચ્ચે ખેતરમાં મોતના ફાંદા જેવા લટકતા વીજ વાયરો કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે જ તંત્ર જાગશે ખેડૂતોની વારંવારની રજૂઆત છતાં અધિકારીઓ ઘોર નિદ્રામાં.

ડભોઇ તાલુકાના તરસાણાથી વસઈ વચ્ચે આવેલી ખેતીની જમીનોમાં અત્યારે ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ) ની ઘોર બેદરકારીના કારણે ખેડૂતોના જીવ જોખમમાં મુકાયા છે.

More Read

રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર
ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ
શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.

તરસાણા મુકામે આવેલા સર્વે નંબર 84 વાળી જમીનમાં ટ્યુબવેલ આવેલો છે, જ્યાં વીજ કંપનીના થાંભલાઓ અને ટ્રાન્સફોર્મર ભયજનક રીતે નમી ગયા છે

નમી ગયેલા થાંભલા: વીજ થાંભલાઓ અને ટ્રાન્સફોર્મર પાયામાંથી નમી જતાં ગમે ત્યારે પડી જવાની દહેશત છે લટકતા વીજ વાયર થાંભલા નમી જવાને કારણે હાઈવોલ્ટેજ વીજ વાયરો ખેતરમાં છેક નીચે સુધી લટકી રહ્યા છે ખેતીકામમાં અવરોધ: વાયરો નીચે હોવાને કારણે ખેડૂતોને ખેતરમાં મજૂરી કરવી કે ટ્રેક્ટર ચલાવવું અશક્ય બન્યું છે અમે MGVCLના અધિકારીઓને અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆત કરી છે. આજે ફરી પત્ર લખીને જાણ કરી હોવા છતાં કોઈ અધિકારી સ્થળ તપાસ કરવા પણ તૈયાર નથી. શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે વારંવારની રજૂઆત છતાં અધિકારીઓ કેમ આંખ આડા કાન કરી રહ્યા છે જો કોઈ પશુ કે માણસ આ લટકતા વાયરોની અડફેટે આવશે અને જાનહાનિ થશે, તો તેની જવાબદારી કોણ લેશે હાલ તો તરસાણાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનોમાં ચર્ચા છે કે જો વહેલી તકે આ થાંભલા સીધા કરી વાયરો ઊંચા લેવામાં નહીં આવ તો ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.ડભોઇ અપડેટ: તરસાણા-વસઈ વચ્ચે વીજ કંપનીની બેદરકારી તરસાણાના સર્વે નં. 84 માં MGVCLના થાંભલા અને ટ્રાન્સફોર્મર નમી ગયા છે. વીજ વાયરો ખેતરમાં લટકી રહ્યા છે, જે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે.

વારંવારની લેખિત રજૂઆત છતાં અધિકારીઓ મૌન! ખેડૂતોના જીવ જોખમમાં…

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ પાટણનું ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ: 91.88 %
Next Article R&B કોન્ટ્રાક્ટરની બેદરકારીએ નિર્દોષનો જીવ જોખમમાં મૂક્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણની દીકરી અને રાધનપુરની પુત્રવધુ ડૉ. અની સોનીને Women Changemaker Award 2026નું સન્માન

ગુજરાત

હારીજ એસ.ટી. ડેપો ખાતે વ્યસનમુક્તિ અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ

ગુજરાત

જાખોત્રા–ચારણકા રોડ પર જંગલ કટીંગના આક્ષેપો : વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો

ગુજરાત

અનાવાડા ઈન્દીરાનગર કેનાલમાં દુષિત પાણીની સમસ્યાનો ત્વરિત ઉકેલ

ગુજરાત

ઈટેલ માઈનોર કેનાલના રીનોવેશન કામની ગુણવત્તા સામે સવાલો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video