Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » CBDT સભ્ય મોના સિંહે રાણીની વાવની મુલાકાત લીધી
ગુજરાત

CBDT સભ્ય મોના સિંહે રાણીની વાવની મુલાકાત લીધી

Rajeshkumar Jadav
Last updated: September 17, 2026 5:21 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

CBDT સભ્ય મોના સિંહે રાણીની વાવની મુલાકાત લીધી

કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT) ના સભ્ય શ્રીમતી મોના સિંહે વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લીધી

રાણીની વાવના અદ્વિતીય સ્થાપત્ય અને કોતરણીથી પ્રભાવિત થયા..

લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા પાટણના ગૌરવશાળી ઇતિહાસને માણ્યો..

More Read

સાંતલપુર : લોદરા-2 આંગણવાડી ખાતે આંગણ ઉત્સવની ઉજવણી
તળાવ કિનારે ૧૦ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો
ડભોઇની નાંદોદી ભાગોળ આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા સપ્તાહ નો પ્રારંભ
રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

More Read

ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ
શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.
NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી

કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT), નવી દિલ્હીના સભ્ય મોના સિંહે આજ રોજ પાટણ જિલ્લાની મુલાકાત લઈ વિશ્વવિખ્યાત ઐતિહાસિક ધરોહર ‘રાણીની વાવ’નું નિરીક્ષણ કર્યું હતું. પ્રવાસ દરમિયાન તેમણે પાટણના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની ભવ્યતા, પ્રાચીન કારીગરી અને અદ્વિતીય શિલ્પકળાને બિરદાવી હતી.

પાટણ ખાતે આગમન બાદ મોના સિંહે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે વૈશ્વિક ઓળખ ધરાવતી ‘રાણીની વાવ’ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વાવના ભવ્ય સ્થાપત્ય, દિવાલો પર કોતરાયેલા અદભુત શિલ્પો તેમજ તેની ઐતિહાસિક વિશેષતાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. વાવની પ્રાચીન કળા અને અપ્રતિમ કોતરણીને તેમણે રસપૂર્વક નિહાળી હતી.

રાણીની વાવના વિવિધ ભાગોમાં ફરી તેમણે ત્યાંની કલાત્મક રચનાઓ, પ્રાચીન ભારતીય સ્થાપત્યકલા અને સંસ્કૃતિના વૈભવને નજીકથી અનુભવ્યું હતું. પાટણના સમૃદ્ધ વારસાને વિશ્વસ્તરે અનોખી ઓળખ અપાવતી આ ઐતિહાસિક ધરોહર અંગે તેમણે પ્રશંસા વ્યક્ત કરી હતી.

સાંજના સમયે રાણીની વાવ ખાતે આયોજિત વિશેષ ‘લાઇટ એન્ડ સાઉન્ડ શો’ પણ તેમણે માણ્યો હતો. આ શો દરમિયાન પાટણના ગૌરવશાળી ઇતિહાસ, સાંસ્કૃતિક પરંપરા અને રાણીની વાવના ઐતિહાસિક મહત્વને આધુનિક ટેક્નોલોજી દ્વારા આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર રજૂઆતને તેમણે રસપૂર્વક નિહાળી હતી.પ્રવાસ દરમિયાન સંબંધિત અધિકારીઓ દ્વારા તેમને રાણીની વાવના ઇતિહાસ, તેની સંભાળ અને સંરક્ષણ અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી. પાટણના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વૈભવને લઈને થયેલી આ મુલાકાત મહત્વપૂર્ણ બની રહી હતી.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

More Read

સિદ્ધપુરની દીકરી ક્રિષા બીજવાણી બની કોમર્શિયલ પાયલોટ
ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી પાટણના કલાકારોનું ગૌરવ
સમી : કઠીવાડા નજીક ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં બાળ તસ્કરીનું કથિત નેટવર્ક ખુલ્યું
પાટણની દીકરી અને રાધનપુરની પુત્રવધુ ડૉ. અની સોનીને Women Changemaker Award 2026નું સન્માન
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સમી-રાધનપુરમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ ઘેરાયું
Next Article ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલનું CBSE ધોરણ 12માં ઐતિહાસિક પરિણામ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

હારીજ એસ.ટી. ડેપો ખાતે વ્યસનમુક્તિ અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ

ગુજરાત

જાખોત્રા–ચારણકા રોડ પર જંગલ કટીંગના આક્ષેપો : વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો

ગુજરાત

અનાવાડા ઈન્દીરાનગર કેનાલમાં દુષિત પાણીની સમસ્યાનો ત્વરિત ઉકેલ

ગુજરાત

ઈટેલ માઈનોર કેનાલના રીનોવેશન કામની ગુણવત્તા સામે સવાલો

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video