Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇ વેરાઈ માતા વસાહત પાસેનું નાળું અતિ બિસ્માર; મોટી દુર્ઘટનાની ભીતિ
ગુજરાત

ડભોઇ વેરાઈ માતા વસાહત પાસેનું નાળું અતિ બિસ્માર; મોટી દુર્ઘટનાની ભીતિ

Rajeshkumar Jadav
Last updated: September 16, 2026 8:22 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇ વેરાઈ માતા વસાહત પાસેનું નાળું અતિ બિસ્માર; મોટી દુર્ઘટનાની ભીતિ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message

ડભોઇના વેરાઈ માતા વસાહતથી શહેર તરફ આવતા મુખ્ય માર્ગ પર આવેલું નાળું છેલ્લા ઘણા સમયથી બેસી જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નાળાની નીચેથી વરસાદી કાંસ પસાર થતી હોવાથી, જો વહેલી તકે તેનું સમારકામ કરવામાં નહીં આવે તો ચોમાસામાં મોટી દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.

More Read

પી .પી.જી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ પાટણ ખાતે સાઇબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
રાણીની વાવ ખાતે ‘મન કી બાત’નું જીવંત પ્રસારણ નિહાળાયું
હારીજ ખાતે જિલ્લા કક્ષાનો ‘મન કી બાત’ કાર્યક્રમ પાટણ જિલ્લા કિસાન મોરચા દ્વારા યોજાયો
સાંતલપુર : લોદરા-2 આંગણવાડી ખાતે આંગણ ઉત્સવની ઉજવણી

તંત્રની કામચલાઉ નીતિથી હાલાકી ગત ચોમાસા દરમિયાન આ નાળાનો એક મોટો ભાગ જમીનમાં બેસી ગયો હતો. તે સમયે તંત્ર દ્વારા માત્ર કપચી (મેટલ) નાખીને કામચલાઉ થીગડું મારવામાં આવ્યું હતું. હાલ પરિસ્થિતિ એવી છે કે:વાહનોને નુકસાન: રસ્તા પર વેરાયેલી કપચીના કારણે વાહનચાલકોના ટાયરમાં પંચર પડવાના કિસ્સાઓ વધી રહ્યા છે.અકસ્માતનો ભય: નાળું બેસી ગયેલું હોવાથી રાત્રિના સમયે અજાણ્યા વાહનચાલકો ખાડામાં પટકાય તેવી સ્થિતિ છે.

વરસાદી કાંસનું જોખમ: નાળાની નીચેથી કાંસ વહેતી હોવાથી સ્ટ્રક્ચર નબળું પડ્યું છે, જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે.સ્થાનિકોની માંગ ચોમાસા પહેલા કાયમી ઉકેલ લાવો” વેરાઈ માતા વસાહતના રહીશોની સ્પષ્ટ માંગ છે કે આગામી ચોમાસું શરૂ થાય તે પહેલા આ નાળાનું મજબૂત રીપેરીંગ કરવામાં આવે અથવા તો નવું આર.સી.સી. નાળું બનાવવામાં આવે.જો તંત્રની બેદરકારીના કારણે અહીં કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના થશે, તો તેનો જવાબદાર કોણ સ્થાનિક રહીશ હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર ઊંઘમાંથી જાગીને વરસાદ પહેલા આ જોખમી નાળાનું કામ પૂર્ણ કરે છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાય છે.

More Read

તળાવ કિનારે ૧૦ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો
ડભોઇની નાંદોદી ભાગોળ આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા સપ્તાહ નો પ્રારંભ
રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર
ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article માર્ગ પર વીજ થાંભલા મોતના માંચડા સમાન MGVCL ઘોર નિદ્રામાં!
Next Article ખાતરના સંતુલિત ઉપયોગ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા તાલીમ આયોજન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી પાટણના કલાકારોનું ગૌરવ

ગુજરાત

સમી : કઠીવાડા નજીક ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં બાળ તસ્કરીનું કથિત નેટવર્ક ખુલ્યું

ગુજરાત

પાટણની દીકરી અને રાધનપુરની પુત્રવધુ ડૉ. અની સોનીને Women Changemaker Award 2026નું સન્માન

ગુજરાત

હારીજ એસ.ટી. ડેપો ખાતે વ્યસનમુક્તિ અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ

ગુજરાત

જાખોત્રા–ચારણકા રોડ પર જંગલ કટીંગના આક્ષેપો : વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video