વડોદરાથી ડભોઈ જતાં પલાસવાડા રેલવેની કામગીરીને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું

કેપિટલ મેસેજ, ન્યુઝ
વડોદરાથી વાઘોડિયા કે વડોદરાથી પોર થઈ ડભોઈ જવું પલાસવાડા રેલવે લાઈન પર કામગીરીના લીધે ડાયવર્ઝન કામગીરીના લીધેડાવઝ શહેર નજીક પલાસવાડા રેલવે લાઈન પર સમારકામના લીધે તા.૯મીના રોજ રાત્રિના ૧૨ વાગ્યા થી તા.૧૦મીના રોજ સવારે ચાર વાગ્યા સુધીને બ્લૉક લેવામાં આવ્યો છે.

જેના લીધે વડોદરા થી ડભોઈ જતાં વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં વડોદરા થી વાઘોડિયા થઇને ડભોઇ જઇ શકાશે અથવા વડોદરા થી પોર થઈને ડભોઈ જઈ શકાશે રેલવે સૂત્રોદ્વારા આ અંગેની જાણકારી તા.લ્મીના રાત્રિના ૧૨ વાગ્યાથી તા.૧૦મીના સેજ સવારે ચાર વાગ્યા સુધી બ્લોક લેવાયો વડોદરા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને પણ આપવામાં આવી છે.વાહન ચાલકોને તકલીફના પડે તે માટે ઉપરોકત ડાયવર્ઝન વાળા રૂટ પર પ્રવાસ કરવા માટેની જાણ કરવામાં આવી છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
