Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઈ તાલુકાના પુડા ગામે બનાવ બન્યો
ક્રાઈમ

ડભોઈ તાલુકાના પુડા ગામે બનાવ બન્યો

Rajeshkumar Jadav
Last updated: April 4, 2026 11:33 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઈ તાલુકાના પુડા ગામે બનાવ બન્યો

કેપિટલ મેસેજ, ન્યુઝ

બાઈક અથડાવવાના પ્રશ્ને તકરાર થતા ચાલક પર હુમલો ભોલ તલસા મા રહતો યુવક વતનના ગામમાં ગયો હતો ત્યારે ગામના અને હાલ તરસાલીમાં એક રહીશની બાઈક સાથે તેની બાઇક અથડાઈ હતી. તેની તકરારમાં ગામના યુવકે તેના પરિવારજનોની મદદ લઈ તરસાલીના યુવક પર હિંસક હુમલો કર્યો. હતો. આ બનાવમાં યુવકે ગામની એક મહિલા સહિત સાત હુમલાખોર સામે જાતિ વિષય ઉચ્ચારણ કર્યાની પણ ફરિયાદ નોંધાવી હતી.

More Read

સાયબર ગુના ના નાસતા ફરતા આરોપી ને ડભોઇ પોલીસે દબોચી લીધો
સમીમાં ફરજ પર જતાં GRD જવાન પર જીવલેણ હુમલો, છરીના ઘા ઝીંક્યાં,ત્રણ સામે ફરિયાદ
રાધનપુરમાં દુકાનનું શટર તોડી થયેલી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો
પાટણમાં પોલીસ વાન ઉપર હુમલો કરનારા આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઇ તાલુકાના પુડા ગામના પરમાર ફળિયામાં રહેતા ૨૬ વર્ષના હાર્દિક વિનોદભાઈ પરમાર છેલ્લા કેટલાક સમયથી વડોદરા તરસાલી બાયપાસ નજીક પુષ્પમ ફ્લેટમાં રહે છે. તેમણેડભોઈપોલીસમાં જણાવ્યું હતું કે પેલી તારીખે સાંજે છ વાગ્યે તેઓ પોતાના વતન પુડા ગામે ગયા હતા. જ્યાં તેઓ ક્રિકેટ રમવા માટે ગયા હતા બાદ હાર્દિક અને દર્શનભાઈક્રિકેટ રમીને પોતાની હિરો કંપનીની એચ.એફ. ડીલક્ષ મોટર સાઇકલ લઈને ઘરે જતા હતા તે વખતે ગામના અર્પણની મોટરસાઈકલ સાથે તેમની બાઈક અથડાઈ હતી. તેથી અર્પણે હાર્દિકને કહ્યું હતું કે તે મારી મોટરસાઇકલ સાથે તારી મોટરસાઇકલ કેમ અથાડી? તેમ કહી ઝગડો કરી ગડદા પાટુનો માર માર્યો હતો. દરમિયાન અર્પણનું ઉપરાણું લઈ અલ્પેશભાઇ પોતાના હાથમાં ઠંડો લઈ આવી હાર્દિકને ફટકાર્યો હતો. તેની સાથે અમન, ગીરીશભાઈ, હરેશભાઈ, ત્રિભોવનભાઈ અને મીનાબેન પણ આવી ગયા હતા બધાએ ભેગા મળી દંડા-પાઈપ વડે માર મારી ઇજા પહોંચાડી હતી. બાદ પગે દોરડુ બાંધી જમીન ઉપર ઢસેડતા જમણા હાથે ફેકચર થઈ ગયું ગામતી એક મહિલા સહિત સાત હુમલાખોર સામે જાતિ વિષય ઉચ્ચારણ કર્યાની પણ ફરિયાદ નોંધાવાઈ હતું. ઉપરાંત હાર્દિકને જાતિ વિષયક અપમાનજનક શબ્દો જાહેરમાં બોલી અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. તેથી એક મહિલા સહિત સાત વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી.આરોપીઓના નામઃ-(૧) અર્પણ હરિવદન પાટણવાડિયા(૨) અલ્પેશ ત્રીભોવન પાટણવાડિયા(૩) અમન અલ્પેશ પાટણવાડિયા(૪) ગિરીશ ત્રીભોવન પાટણવાડિયા(૫) ત્રિભોવન કાંતિ પાટણવાડિયા(૬) હરેશ ઉર્ફે મુન્નો કિરીટ પાટણવાડિયા (૭) મીનાબેન ત્રીભોવનભાઇ પાટણવાડિયા તમામ ((રહે. પુડા ગામ તા. ડભોઈ.) હજુ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઈ નગરપાલિકા ચૂંટણી: ભાજપમાં ટિકિટ માટે ‘મહાભારત’, 36 બેઠકો માટે 160 દાવેદારો મેદાનમાં
Next Article મીડિયાના અહેવાલની ધારદાર અસર: ડભોઇ-કરજણ ટ્રેન આવતીકાલથી ફરી પાટા પર દોડશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

અમીરપુરા આંગણવાડી બાંધકામમાં બેદરકારીનો પર્દાફાશ, નબળી ગુણવત્તા પર ઊઠ્યા ગંભીર સવાલો

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

નકલી પોલીસ બની ખેડૂતને લૂંટનાર ટોળકી ઝડપાઈ

ક્રાઈમ

જામનગરના ધ્રોલમાં 5 વર્ષીય બાળકીનું અપહરણ, પોલીસે સમયસર બચાવી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video