Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇમાં 60 mm વરસાદ, પાલિકાની પોલ ખુલી
ગુજરાત

ડભોઇમાં 60 mm વરસાદ, પાલિકાની પોલ ખુલી

Rajeshkumar Jadav
Last updated: September 18, 2026 12:18 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

ડભોઇમાં 60 mm વરસાદ, પાલિકાની પોલ ખુલી

ડભોઇમાં લાંબા વિરામ બાદ મેઘમહેર: ૬૦ mm વરસાદથી ખેડૂતોમાં હર્ષ, પણ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

 

કેપિટલ મેસેજ 

More Read

રાધનપુરમાં આરોગ્ય વિભાગના કર્મચારીનો વયનિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો
ડભોઇમાં ₹300 કરોડના ખર્ચે 11 ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ
પાટણના દેશી લાલચટક અને મીઠા ગાજરની ખેતી પર સંકટ
બાસ્પામાં આર્ય વિરાંગના દળની પાંચ દિવસીય સ્વરક્ષણ શિબિરનું ભવ્ય સમાપન

Capital message

ડભોઇ શહેર અને સમગ્ર તાલુકામાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાએ મહેરબાન થઈને પધરામણી કરી છે વહેલી સવારથી જ આકાશમાં ઘેરાયેલા કાળાડિબાંગ વાદળો વચ્ચે આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં ૬૦ mm (લગભગ ૨ ઇંચ) જેટલો ખાબકેલો વરસાદ નોંધાયો છે. આજના આ વરસાદ સાથે જ ચાલુ મોસમનો કુલ વરસાદ ૨૬૦ mm (આશરે ૧૦ ઇંચ) સુધી પહોંચી ગયો છે.ખેડૂતોમાં આનંદ અને નવી આશાનો સંચાર લાંબા સમયથી વરસાદની વાટ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ સંજીવની સમાન સાબિત થયો છે.

બિયારણનો ઉગાવો: વરસાદ થવાથી ખેતરોમાં વાવેલું મોંઘુ બિયારણ બગડી જવાની ખેડૂતોની ચિંતા દૂર થઈ છે.રોપણી કાર્ય ઝડપી બનશે: પાકને નવું જીવન મળવાની સાથે હવે ડાંગર સહિતના અન્ય પાકોની રોપણીના કાર્યો ઝડપથી શરૂ કરી શકાશે.ખેડૂતો અને ગ્રામજનોમાં હાલ ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.માત્ર ૨ ઇંચ વરસાદમાં જ નગરપાલિકાની કામગીરી પર ઉઠ્યા સવાલો

More Read

ડભોઇના વિખ્યાત વઢવાણા પક્ષી અભયારણ્યમાં પાણીની તંગી
તોલમાપમાં ગેરરીતિ: ખાટલા અને કાંટી પર વેપાર કરતા તત્વો દ્વારા ગ્રાહકોની ખુલ્લી લૂંટ!
ડભોઇ એસટી ડેપો બહાર મહિલા શૌચાલયના અભાવે મુસાફરોમાં
કરોડોના ખર્ચે બનેલું સરિતા ફાટક સ્ટેશન ધૂળ ખાઈ રહ્યું છે!

એક તરફ વરસાદથી ખેડૂતો ખુશ છે, તો બીજી તરફ ડભોઇ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. માત્ર ૨ ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં જ શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે.પાણીના નિકાલનો શૂન્ય અભાવ ‘રાણાની હોટલ’, ‘ગુજરાત હાઉસ’ પાસે, કેટલીક સોસાયટીઓ તેમજ નગરપાલિકાની પોતાની શોપિંગ સેન્ટર લાઈનમાં યોગ્ય કે પાણીના નિકાલની હોવાના કારણે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે

મુખ્ય રોડ અને સોસાયટીના નાકે પાણી ભરાયા: વરસાદી પાણીના યોગ્ય નિકાલ વગર મુખ્ય રસ્તાઓ પર જળભરાવ થયો છે અને કેટલીક સોસાયટીઓના નાકા સુધી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.જો માત્ર ૨ ઇંચ વરસાદમાં જ ડભોઇ શહેરની આ સ્થિતિ થતી હોય, તો આગામી દિવસોમાં જો મુશળધાર કે ભારે વરસાદ પડશે તો શું થશે શું લોકોના ઘરોમાં પાણી ઘૂસી જશેનગરપાલિકા સમક્ષ યોગ્ય આયોજનની માંગ શહેરના રહીશોની માંગ છે કે નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ ચોક્કસ અને નક્કર આયોજન કરવામાં આવે જેથી ૧. સોસાયટી વિસ્તારો અને મુખ્ય રોડ-રસ્તાઓ પર ભરાતા પાણીનો ઝડપી નિકાલ થઈ શકે.

૨. સામાન્ય નાગરિકોના ઘરોમાં પાણી ભરાવાની નોબત ન આવે.હવે જોવાનું એ રહે છે કે પ્રજાની આ વિનંતી અને હાલાકી બાદ નગરપાલિકા તંત્ર વહેલી તકે શું યોગ્ય વ્યવસ્થા કરે છે કે પછી પરિસ્થિતિ જેમની તેમ જ રહેશે-એ તો આવનારો સમય જ બતાવશે.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article SGFI અંતર્ગત સિદ્ધપુર તાલુકા કબડ્ડી સ્પર્ધા યોજાઈ
Next Article ડભોઇ સેવા સદન બગીચામાં ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં ‘મોતનું ખુલ્લું આમંત્રણ’!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

સમી તાલુકાના કનીજ ગામે ‘હાલો ભેરુ ગામડે’ કાર્યક્રમ યોજાયો

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

કોલાપુરમાં બેસતા વર્ષની ભક્તિમય શરૂઆત: દરેક પરિવારે ગૌપાલન અને શિવમંત્ર જાપનો લીધો સંકલ્પ

ગુજરાત

રાધનપુરમાં નવા વર્ષના સ્નેહ મિલનમાં ભગવદ્ ગીતાની ભેટ સાથે ધાર્મિક સંદેશ

ગુજરાત

રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકના પ્રયાસોથી ચિત્રોડીપુરા ગામ બનશે ‘સોલાર વિલેજ’..

ગુજરાત

NGESની દિવાળી પહેલ: ૨,૫૦૦ વિદ્યાર્થીઓએ જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં પાથર્યો ઉજાસ

ગુજરાત

ગુજરાતમાં બેંકિંગ ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ: કુલ થાપણો ₹16.09 લાખ કરોડ અને ધિરાણ ₹15.15 લાખ કરોડે પહોંચ્યું

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • અકસ્માત
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video