Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • Politics
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇ રેલવે સ્ટેશન પર સુરક્ષાનો અભાવ: ૪૫ ફૂટ ઊંચે મજૂરોના જીવ જોખમમાં!
ગુજરાત

ડભોઇ રેલવે સ્ટેશન પર સુરક્ષાનો અભાવ: ૪૫ ફૂટ ઊંચે મજૂરોના જીવ જોખમમાં!

Rajeshkumar Jadav
Last updated: October 20, 2026 10:05 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

ડભોઇ રેલવે સ્ટેશન પર સુરક્ષાનો અભાવ: ૪૫ ફૂટ ઊંચે મજૂરોના જીવ જોખમમાં!

ડભોઇ રેલવે સ્ટેશન પર ગંભીર બેદરકારી: ૪૫ ફૂટ ઊંચી પાણીની ટાંકી પર સુરક્ષા સાધનો વિના જીવના જોખમે મજૂરો પાસે કામ કરાવતો કોન્ટ્રાક્ટર તંત્ર ઘોર નિંદ્રામાં

 

કેપિટલ મેસેજ 

More Read

ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ડભોઇ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયો
રાધનપુરના ગણેશ પેટ્રોલિયમના ડીઝલની ગુણવત્તા સામે સવાલો, ગ્રાહકની રજૂઆત બાદ તપાસની ચર્ચા
ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ‘થનગનાટ 4.0’ની ભવ્ય ઉજવણી, ભક્તિ અને સંસ્કૃતિના રંગે રંગાયા બાળગરબૈયાઓ
ઘરેથી તૈયાર થતાં કેડિયા અને ચણિયા-ચોળીને સ્વદેશી મેળામાં મળી નવી ઓળખ

Capital capital 

ડભોઇ રેલવે સ્ટેશન પરિસરમાં આવેલી પીવાના પાણીની વિશાળ ટાંકીના સમારકામ અને કલરકામ દરમિયાન શ્રમિકોની સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આશરે ૪૦ થી ૪૫ ફૂટની જોખમી ઊંચાઈ ધરાવતી ટાંકી પર કોઈપણ જાતના સુરક્ષા સાધનો (સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ) વિના જ મજૂરો જીવના જોખમે કામ કરતા નજરે પડ્યા છે. આ દ્રશ્યોએ સ્થાનિક વહીવટી તંત્ર અને રેલવેના જવાબદાર અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

સુરક્ષાના નિયમો નેવે મૂકાયા

More Read

સ્વદેશી અપનાવો, સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપો: ડભોઇમાં મેળાનું ઉદ્ઘાટન!
મીડિયાના અહેવાલનો ધારદાર પડઘો ડભોઈ-વેગા માર્ગ પર ‘સફેદ પટ્ટા’ દોરવાનું ભૂલેલું તંત્ર માત્ર ૧૦૦ કલાકમાં દોડતું થયું
પાટણની પદ્મનાથ સોસાયટીના શિવ બંગ્લોઝમાં લોકડાયરાનું આયોજન
ડભોઇના 14 ગામના ખેડૂતોનો પાવરગ્રીડ કંપની સામે મોરચો

ડભોઇ રેલવે સ્ટેશન પાસે આવેલી પીવાના પાણીની ટાંકીનું મેન્ટેનન્સ, રિપેરિંગ અને કલરકામ ચાલી રહ્યું છે. નિયમ મુજબ ઊંચાઈ પર કામ કરતી વખતે શ્રમિકો માટે સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ, સ્પેશિયલ શૂઝ અને સેફ્ટી નેટ જેવી મૂળભૂત બાબતો અનિવાર્ય હોય છે. જોકે અહીં કોન્ટ્રાક્ટર દ્વારા તમામ સુરક્ષા ધારાધોરણો નેવે મૂકી દેવામાં આવ્યા છે. શ્રમિકો હેલ્મેટ, જેકેટ કે સુરક્ષા દોરડા વગર જ ૪૫ ફૂટની ઊંચાઈ પર જોખમી રીતે કામ કરી રહ્યા છે, જ્યાં પગ લપસતા જ સીધું મોત નીપજી શકે તેમ છેઅકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ રાજ્યભરમાં ઊંચાઈ પર કામ કરતી વખતે પડી જવાના અને શ્રમિકોના મોત નીપજવાના બનાવો વારંવાર સામે આવતા રહે છે. આમ છતાં, ડભોઇ ખાતે આટલી મોટી બેદરકારી સામે તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે તે સમજાતું નથી. સામાન્ય રીતે ટેન્ડર આપ્યા પછી અધિકારીઓ કે સુપરવાઇઝરો સ્થળ તપાસ કરવાનું પણ મુનાસિબ સમજતા નથી. કોન્ટ્રાક્ટર પોતાનો નફો રળવા માટે ગરીબ મજૂરોના જીવ સાથે ખુલ્લેઆમ રમત રમી રહ્યો છે. જો અહીં કોઈ મોટી દુર્ઘટના ઘટે કે જાનહાનિ થાય, તો તેનો જવાબદાર કોણ રહેશે અધિકારીઓ કાર્યવાહી કરશે કે આંખ આડા કાન

કામ સોંપી દીધા પછી કોન્ટ્રાક્ટર કે રેલવે તંત્ર દ્વારા સાઇટ પર કોઈ પ્રકારની દેખરેખ રાખવામાં આવતી નથી. મજૂરોની લાચારીનો ગેરલાભ ઉઠાવીને તેમને જોખમમાં ધકેલવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ બાબત સામે આવ્યા બાદ રેલવે તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક પગલાં ભરી દંડ ફટકારશે, કે પછી કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને આવી જ ‘લોલમલોલ’ ચાલતી રહેશે.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઇ તાલુકાના ગામડી ગામે બે મકાનોમાં ભીષણ આગ: ઘરવખરી અને ઘાસચારો બળીને ખાખ, લાખોનું નુકસાન
Next Article ડભોઇમાં નવરાત્રીના નવ દિવસની આરાધના બાદ પવિત્ર જળાશયોમાં જવારાનું વિસર્જન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

સમી-શંખેશ્વર હાઇવે પર ગમખ્વાર અકસ્માત: છોટા હાથી પલટી જતાં બે મહિલાનાં કરુણ મોત, ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઇ સરિતા ઓવરબ્રિજ ઉતરતા જ મોતના ખાડા વારંવાર અકસ્માતો અને વાહનો સ્લીપ થતાં લોકોમાં ભારે રોષ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં

ગુજરાત

ડભોઇ તાલુકાના ધરમપુરી પ્રશાખા નહેરની યોગ્ય સફાઈ અને જાળવણીના અભાવે ખેડૂતોમાં રોષ

ગુજરાત

સિદ્ધપુરમાં પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ

ગુજરાત

વરાણા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ

ગુજરાત

સ્વદેશી મેળો સ્થાનિક સ્વરોજગારી કરતી મહિલાઓ માટે પ્રગતિનું નવું પગથિયું બન્યો : -સ્મિતાબેન મિસ્ત્રી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • અકસ્માત
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video