Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ભારે વરસાદ બાદ પાટણ જિલ્લાના ચાર માર્ગો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા
ગુજરાત

ભારે વરસાદ બાદ પાટણ જિલ્લાના ચાર માર્ગો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા

Rajeshkumar Jadav
Last updated: September 18, 2026 2:17 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ભારે વરસાદ બાદ પાટણ જિલ્લાના ચાર માર્ગો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા

માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરીથી જનજીવનને રાહત; અડીયા-મણિયારી માર્ગ પર રૂ. 13 કરોડના ખર્ચે નવો માઇનોર બ્રિજ બનશે

 

કેપિટલ મેસેજ

More Read

રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર
ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ
શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.

Capital message

તાજેતરમાં જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવેલા માર્ગ અને મકાન વિભાગ, પાટણ (રાજ્ય) હસ્તકના ચારેય રસ્તાઓ પર પાણીનું સ્તર ઘટતા હવે ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. વિભાગ દ્વારા સતત દેખરેખ અને સ્થળ પરની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ સુરક્ષિત રીતે વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો છે.

વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ કરાયેલા માર્ગોમાં (૧) મઢુત્રા–દાત્રાણા–બરારા–ધોકાવાડા રોડ (કિ.મી. ૦/૦૦ થી ૧૧.૯૮૦), (૨) રાધનપુર–લોદરા–મોરવાડા રોડ (કિ.મી. ૦/૦૦ થી ૨૫.૦૦૦), (૩)અડીયા–ચંદ્રુમણા–મણિયારી–મીઠી ધારીયાલ રોડ (કિ.મી. ૦/૦૦ થી ૨૭.૧૪૦) તેમજ (૪) ઝેકડા–ગઢા–ઝંડાલા રોડ (કિ.મી. ૦/૦૦ થી ૧૨.૯૬૦)નો સમાવેશ થાય છે.

More Read

NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી
સિદ્ધપુરની દીકરી ક્રિષા બીજવાણી બની કોમર્શિયલ પાયલોટ
ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી પાટણના કલાકારોનું ગૌરવ
સમી : કઠીવાડા નજીક ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં બાળ તસ્કરીનું કથિત નેટવર્ક ખુલ્યું

માર્ગ અને મકાન વિભાગ દ્વારા માત્ર તાત્કાલિક રાહત પૂરતી કામગીરી જ નહીં, પરંતુ ભવિષ્યમાં આવી સ્થિતિનું કાયમી નિરાકરણ લાવવા માટે પણ આગોતરા આયોજન કરવામાં આવ્યું છે. અડીયા–ચંદ્રુમણા–સેવાલા–ચાણસ્મા–મંડલોપ–મણિયારી–મીઠી ધારીયાલ માર્ગ પર કિ.મી. ૨૬/૫૦૦ થી ૨૭/૧૪૦ વચ્ચે દર ચોમાસે ઓવરટોપિંગ થતી ડીપની જગ્યાએ નવા માઇનોર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે.

આ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ‘રાજ્યધોરી માર્ગ પર ખૂટતી કડી યોજના’ અંતર્ગત તા. ૦૮ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ રૂ. ૧૩ કરોડ (રૂ. ૧૩૦૦ લાખ) ની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ સરકાર દ્વારા તા. ૨૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. હવે ટૂંક સમયમાં ઇજારદારને વર્ક ઓર્ડર એનાયત કરીને બ્રિજના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવશે.

નવો માઇનોર બ્રિજ તૈયાર થયા બાદ વરસાદી સિઝનમાં ઓવરટોપિંગની સમસ્યા દૂર થશે, માર્ગ સતત વાહનવ્યવહાર માટે કાર્યરત રહેશે અને સ્થાનિક નાગરિકો તેમજ મુસાફરોને નોંધપાત્ર રાહત મળશે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article મહિલા સુરક્ષા, સશક્તિકરણ અને શિક્ષણ માટે સંકલિત પ્રયાસોને વેગ આપવા બેઠક યોજાઈ
Next Article પી.પી.જી. હાઇસ્કૂલમાં ગુરુ વંદન-છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ઈટેલ માઈનોર કેનાલના રીનોવેશન કામની ગુણવત્તા સામે સવાલો

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

પી.પી.જી.એક્સપે રિમેન્ટલ હાઈસ્કૂલમાં વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.

ગુજરાત

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે ‘ હિન્દી દિવસ’ની ભવ્ય અને ભાવાત્મક ઉજવણી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video