Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇમાં ઠેર-ઠેર ગંદકી જોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાલઘૂમ
ગુજરાત

ડભોઇમાં ઠેર-ઠેર ગંદકી જોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાલઘૂમ

Rajeshkumar Jadav
Last updated: October 1, 2026 12:01 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇમાં ઠેર-ઠેર ગંદકી જોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાલઘૂમ: કાફલો રોકી સ્થળ મુલાકાત લીધી, RCM સહિત ઉચ્ચ અધિકારીઓનો લીધો ઉધડો 

કેપિટલ મેસેજ 

Capital message 

નર્મદા ડેમ ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કરીને પરત ફરી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો ડભોઇ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મુખ્ય માર્ગો પર ફેલાયેલી ભયંકર ગંદકી જોઈ મુખ્યમંત્રી અચાનક રોકાઈ ગયા હતા. ઐતિહાસિક દર્ભાવતી નગરી (ડભોઇ) હાલ જાણે ગંદકીથી ખદબદતું શહેર બની ગયું હોય તેવી સ્થિતિ નજરે પડતાં મુખ્યમંત્રીએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને જવાબદાર અધિકારીઓ સામે કડક વલણ અપનાવ્યું હતું

More Read

પાટણ જનતા કેન્સર હોસ્પિટલનું થશે ઉદ્ઘાટન: હવે કેન્સરની તમામ સારવાર પાટણમાં
સુઈગામ ખાતે ‘ખજૂરભાઈ’ નીતિન જાની સાથે શ્રી સદારામ બ્લડ સેવા સમિતિ રાધનપુરના અગ્રણીઓની શુભેચ્છા મુલાકાત
રાધનપુરમાં વોર્ડ નંબર-૪ના કડિયાવાસમાં પાયાની સુવિધાઓનો અભાવ
રાધનપુરમાં ફૂડ વિભાગ અને નગરપાલિકાની સંયુક્ત તપાસમાં ચોંકાવનારા ખુલાસા

મુખ્યમંત્રીએ તાત્કાલિક રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ (RCM) સહિત વહીવટી તંત્રને જાણ કરતાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય માર્ગ તેમજ ડભોઇના નાદોદી ભાગોળ સ્થિત દશામાના મંદિર પાસેના વિસ્તારની જાતે સ્થળ મુલાકાત લીધી હતી. મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં કચરાના ઢગલા જોઈ મુખ્યમંત્રીએ RCM તેમજ નગરપાલિકાના તમામ ખાતાના ઉચ્ચ અધિકારીઓનો ઉધડો લીધો હતો અને જાહેરમાં સ્વચ્છતાના પાઠ ભણાવ્યા હતા ડભોઇ નગરમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ અને ઉભરાતી ગટરોને કારણે સ્થાનિક નાગરિકો છેલ્લા ઘણા સમયથી ત્રસ્ત હતા અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો હતો. હવે જ્યારે રાજ્યના મુખ્યમંત્રીએ પોતે ગંદકીની ગંભીર નોંધ લઈને અધિકારીઓને આડે હાથ લીધા છે, ત્યારે ડભોઇ નગરપાલિકાનું નિંભર તંત્ર સફાળું જાગશે કે કેમ અને શહેર ખરેખર સ્વચ્છ બનશે કે નહીં તે જોવું રહ્યું.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી – એક જાગૃત નાગરીક
Next Article રોઝુ માયનોર ડિસ્ટ્રી કેનાલ રિપેર કરી તાત્કાલિક ચાલુ કરવાની માંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

એ.સી.બી.સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરીક

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

મીડિયાના અહેવાલનો ધારદાર પડઘો ડભોઈ-વેગા માર્ગ પર ‘સફેદ પટ્ટા’ દોરવાનું ભૂલેલું તંત્ર માત્ર ૧૦૦ કલાકમાં દોડતું થયું

ગુજરાત

પાટણની પદ્મનાથ સોસાયટીના શિવ બંગ્લોઝમાં લોકડાયરાનું આયોજન

ગુજરાત

ડભોઇના 14 ગામના ખેડૂતોનો પાવરગ્રીડ કંપની સામે મોરચો

ગુજરાત

રાધનપુરમાં ભેળ-પાણીપુરી ખાધા બાદ ફૂડ પોઇઝનિંગની આશંકા, બંધવડ ગામના 12 લોકોને અસર

Politics ગુજરાત

રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે નગરસેવક જયાબેન ઠાકોરના આકરા પ્રહાર!

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • અકસ્માત
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video