Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • Politics
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » જિલ્લા અદાલત પાટણ સંકુલમાં આયુર્વેદ ઓ.પી.ડી.નો પ્રારંભ
ગુજરાત

જિલ્લા અદાલત પાટણ સંકુલમાં આયુર્વેદ ઓ.પી.ડી.નો પ્રારંભ

Rajeshkumar Jadav
Last updated: September 30, 2026 12:15 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

જિલ્લા અદાલત પાટણ સંકુલમાં આયુર્વેદ ઓ.પી.ડી.નો પ્રારંભ

દર બુધવારે સવારે ૧૦:૩૦ થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી આયુર્વેદિક આરોગ્ય માર્ગદર્શન અને સારવારનો લાભ મળશે

 

કેપિટલ મેસેજ 

Capital message 

More Read

ઘરેથી તૈયાર થતાં કેડિયા અને ચણિયા-ચોળીને સ્વદેશી મેળામાં મળી નવી ઓળખ
સ્વદેશી અપનાવો, સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપો: ડભોઇમાં મેળાનું ઉદ્ઘાટન!
મીડિયાના અહેવાલનો ધારદાર પડઘો ડભોઈ-વેગા માર્ગ પર ‘સફેદ પટ્ટા’ દોરવાનું ભૂલેલું તંત્ર માત્ર ૧૦૦ કલાકમાં દોડતું થયું
પાટણની પદ્મનાથ સોસાયટીના શિવ બંગ્લોઝમાં લોકડાયરાનું આયોજન

પાટણ જિલ્લા અદાલતના સંકુલમાં ન્યાયિક અધિકારીઓ, અદાલતના કર્મચારીઓ, વિદ્વાન વકીલશ્રીઓ તેમજ અદાલત પરિસરમાં આવતા પક્ષકારોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખી આયુર્વેદિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આયુર્વેદ ઓ.પી.ડી.નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

મુખ્ય જિલ્લા ન્યાયાધીશ, પાટણ તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની મંજૂરીથી શરૂ કરવામાં આવેલી આ આયુર્વેદ ઓ.પી.ડી.નું આજે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તથા જિલ્લા આયુર્વેદ અધિકારીના હસ્તે રીબન કાપી તથા દીપ પ્રાગટ્ય કરીને શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

જિલ્લા અદાલત સંકુલ ખાતે શરૂ થયેલી આ આયુર્વેદ ઓ.પી.ડી. દર બુધવારે સવારે ૧૦:૩૦ થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ ઓ.પી.ડી.ના માધ્યમથી અદાલત સાથે સંકળાયેલા ન્યાયિક અધિકારીઓ, કર્મચારીઓ, વકીલશ્રીઓ તેમજ પક્ષકારોને આયુર્વેદિક આરોગ્ય સલાહ, માર્ગદર્શન તથા જરૂરી સારવારનો લાભ મળી રહેશે.

More Read

ડભોઇના 14 ગામના ખેડૂતોનો પાવરગ્રીડ કંપની સામે મોરચો
રાધનપુરમાં ભેળ-પાણીપુરી ખાધા બાદ ફૂડ પોઇઝનિંગની આશંકા, બંધવડ ગામના 12 લોકોને અસર
રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે નગરસેવક જયાબેન ઠાકોરના આકરા પ્રહાર!
રાધનપુરમાં વયનિવૃત્ત શિક્ષક અરજણભાઈ ચૌધરીનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો

આ પ્રસંગે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ, જિલ્લા ન્યાયાધીશઓ, રજીસ્ટ્રારઓ, વિદ્વાન વકીલઓ તથા અદાલતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. વર્ષા બી. પટેલ, મેડિકલ ઓફિસર ડૉ. ગૌરાંગ વ્યાસ, ડૉ. હિતેન્દ્રસિંહ રાજપૂત અને ડૉ. સિદ્ધાર્થ નાયક ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. વર્ષા બી. પટેલ દ્વારા આયુર્વેદના પ્રયોજન તેમજ પથ્ય-અપથ્ય અંગે ઉપસ્થિતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે સ્વસ્થ જીવનશૈલી માટે આયુર્વેદના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, “સ્વસ્થ જીવન માટે આયુર્વેદ શ્રેષ્ઠ વિકલ્પ છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ગંગેટ આંગણવાડી-૩ ખાતે ‘આંગણ ઉત્સવ’ની ઉજવણી
Next Article પંચાસર ગામે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘નમો ગાથા’ કાર્યક્રમ યોજાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

27/10/2026 Capital Message Newspaper

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

વરાણા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ

ગુજરાત

સ્વદેશી મેળો સ્થાનિક સ્વરોજગારી કરતી મહિલાઓ માટે પ્રગતિનું નવું પગથિયું બન્યો : -સ્મિતાબેન મિસ્ત્રી

ગુજરાત

શંખેશ્વર જન મંગલ સેવા ટ્રસ્ટની પોઝિટિવ પાજીએ સૌજન્ય મુલાકાત લીધી

ગુજરાત

શેઠ એમ. એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું કલા મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

ગુજરાત

PMના આગમન પહેલાં ડભોઈમાં સ્વચ્છતાના નામે લીંપાપોતી!

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
  • અકસ્માત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video