Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » મોહરમ પર્વ નજીક, ડભોઇમાં આકર્ષક તાજિયા તૈયાર
ધર્મ ભક્તિ

મોહરમ પર્વ નજીક, ડભોઇમાં આકર્ષક તાજિયા તૈયાર

Rajeshkumar Jadav
Last updated: June 20, 2026 9:42 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

મોહરમ પર્વ નજીક, ડભોઇમાં આકર્ષક તાજિયા તૈયાર

ડભોઇ શહેર અને તાલુકામાં મોહરમ પર્વની તૈયારીઓ પૂરજોશમાં આકર્ષક અને કલાત્મક તાજિયા નિર્માણને આખરી ઓપ

 

કેપિટલ મેસેજ,ન્યુઝ 

More Read

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ
ડભોઇમાં મોહરમ નિમિત્તે તકરીર-વાયજનો કાર્યક્રમ!
પાટણની પવિત્ર ધરા પર ‘મોક્ષગાથા’નો દિવ્ય મહોત્સવ!
પાટણમાં ભક્તિ-સેવાનો પવિત્ર સંગમ

Capital message 

ડભોઇ આકાશમાં મોહરમનો પહેલો ચાંદ દેખાતાં જ ઇસ્લામિક હિજરી નવા વર્ષનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ પવિત્ર મહિના એવા મોહરમને લઈને ડભોઇ શહેર સહિત સમગ્ર તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ધર્મ અને આસ્થા સાથે તયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને હઝરત ઇમામ હુસૈનની યાદમાં બેસાડવામાં આવતા પરંપરાગત તાજિયા બનાવવાની કામગીરી અત્યારે સ્થાનિક મુસ્લિમ વિસ્તારોમાં પૂરજોશમાં ચાલી રહી છે દર વર્ષે અવનવી અને કલાત્મક ડિઝાઇનોનું આકર્ષણ ડભોઇ હંમેશાં તેની કોમી એકતા અને કલાત્મક તાજિયા માટે જાણીતું રહ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ બિરાદરો દ્વારા અવનવી, ભવ્ય અને અત્યંત ઝીણવટભરી કોતરણીવાળી કલાત્મક ડિઝાઇનો સાથેના તાજિયા તૈયાર કરવામાં આવી રહ્યા છે

સ્થાનિક કારીગરો દ્વારા રાત દિવસ એક કરીને તાજિયાના બનાવવાનું અને રોશનીના શણગારને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેને નિહાળવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

More Read

ચાણોદ ગંગા દશાહરા મહોત્સવે ભક્તોની ભારે ભીડ, મહાઆરતીમાં ઉમટી
શ્રી શનિદેવના 1000મા જન્મ મહોત્સવે ભવ્ય ઉજવણી
પાટણમાં ભીખનશાહ પીરદાદાની તિથિએ ભવ્ય શોભાયાત્રા
પાટણ જલારામ મંદિરે 108 હનુમાન ચાલીસા પાઠ સાથે મારુતિ યજ્ઞ

ડભોઈ શહેરના આ મુખ્ય 10 થી 12 વિસ્તારોમાં બેસાડાશે તાજિયા આ વર્ષે ડભોઇ શહેરના વિવિધ વિસ્તારોમાં આશરે 10 થી 12 જેટલી મુખ્ય જગ્યાઓ પર ભવ્ય તાજિયા સ્થાપિત કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે નીચેના વિસ્તારોનો સમાવેશ થાય છે કડિયાવાડ સુંદરકુવા મેજિસ્ટિક ટોકીઝ વિસ્તાર તળાવપુરા વિભાભાઈ સ્કૂલ પાસેનવાપુરા બદરૂદ્દીન મોહલ્લો ઇદગાહ જનતાનગર વિસ્તાર આ સિવાય અન્ય આસપાસના વિસ્તારોમાં પણ નાના-મોટા તાજિયાઓની સ્થાપના કરવામાં આવશે ધાર્મિક કાર્યક્રમો અને જુલૂસનું આયોજન મોહરમના પવિત્ર દસ દિવસ દરમિયાન ડભોઇના તમામ મુસ્લિમ મહોલ્લાઓમાં હઝરત ઇમામ હુસૈનના બલિદાનને યાદ કરતા ધાર્મિક પ્રવચનો (વાઝ) નું આયોજન કરવામાં આવ્યું છે મોહરમના 9 મા ચાંદની રાત્રે એટલે કે કતલની રાતે’ તમામ તાજિયા પોતપોતા ના નિર્ધારિત સ્થળોએ ચોક પર લોકોના દર્શનાર્થે મૂકવામાં આવશે. ત્યારબાદ, તેના 10 માં ચાંદ દિવસે ભવ્ય પરંપરાગત તાજિયા જુલૂસ કાઢવામાં આવશે.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઇ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article કલોલ ના ધાનજ ગામમાં ભુવાની ધતિંગલીલા નો ભાંડાફોડ કરતું વિજ્ઞાન જાથા.
Next Article મીડિયાની અસર: ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ ઝળહળ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

નગરપાલિકા-પોલીસે મળીને ઉજવ્યો યોગ દિવસ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

જગદગુરુ રામાનુજાચાર્યની ૧૦૦૯મી જન્મજયંતીએ ભવ્ય શોભાયાત્રા

ધર્મ ભક્તિ

લબ્બેકના પોકાર સાથે મક્કામાં હજની શરૂઆત:ઝીલહજ 8થી વિધિ પ્રારંભ

ધર્મ ભક્તિ

અનોખી માનતા પૂર્ણ: ભક્તિ અને શ્રદ્ધાનો જીવંત દૃશ્ય સર્જાયો

ધર્મ ભક્તિ

નર્મદા કિનારે ભક્તિ અને સેવાનો સંગમ!

ધર્મ ભક્તિ

નર્મદા તટે ભક્તિનો મહાસંગમ: કરનાળીના મા રેવા આશ્રમ’ ખાતે ભવ્ય ભંડારાનું આયોજન

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video