Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં નિઃશુલ્ક E-KYC કેમ્પને મળ્યો જંગી પ્રતિસાદ
ગુજરાત

રાધનપુરમાં નિઃશુલ્ક E-KYC કેમ્પને મળ્યો જંગી પ્રતિસાદ

Rajeshkumar Jadav
Last updated: June 1, 2026 4:28 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુરમાં નિઃશુલ્ક E-KYC કેમ્પને મળ્યો જંગી પ્રતિસાદ: મોહસીને આઝમ મિશન અને ઘાંચી યુવા ટીમના સંયુક્ત ઉપક્રમે સેંકડો લાભાર્થીઓને મળી સહાય

કેપિટલ મેસેજ, ન્યુઝ

Capital message 

રાધનપુર ખાતે મોહસીને આઝમ મિશન અને ઘાંચી યુવા ટીમના સંયુક્ત ઉપક્રમે આયોજિત નિઃશુલ્ક E-KYC કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સરકારની વિવિધ પેન્શન યોજનાઓનો લાભ મેળવનારા લાભાર્થીઓ માટે હયાતીની ઓનલાઈન ખાતરી (E-KYC) ફરજિયાત હોવાને કારણે આ કેમ્પનું આયોજન ખાસ જનહિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.

More Read

રાધનપુરમાં પાંજરાપોળથી મીરા દરવાજા સુધીની વીજ લાઇન બની જોખમી
રાધનપુર વિસ્તારમાં Flip Cart હોમ ડિલિવરીના નામે ગ્રાહકો સાથે અન્યાય
સાંતલપુરના વાઘપુરા પ્રા.શાળા માં વરસાદી પાણીનો કહેર
સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ

કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હાજરી આપી પોતાની E-KYC પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી. સાથે જ જરૂરી દસ્તાવેજો, ફોર્મ ભરવાની પ્રક્રિયા અને KYC સંબંધિત માર્ગદર્શન તથા સહાય સેવાઓ પણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી. જેના કારણે અનેક વૃદ્ધો, દિવ્યાંગો અને જરૂરિયાતમંદ નાગરિકોને સીધો લાભ મળ્યો હતો.આયોજકોના જણાવ્યા અનુસાર સરકારની પેન્શન યોજનાઓનો લાભ કોઈપણ પાત્ર લાભાર્થીથી વંચિત ન રહે અને માત્ર E-KYCના અભાવે પેન્શન બંધ ન થાય તેવા ઉદ્દેશ્ય સાથે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન સ્વયંસેવકો દ્વારા લાભાર્થીઓને સરળ અને ઝડપી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

આ સફળ આયોજન માટે મોહસીને આઝમ મિશન દ્વારા ઘાંચી યુવા ટીમના તમામ કાર્યકરો, સ્વયંસેવકો તેમજ ઈમરાનભાઈ પ્રમુખ, ફિરોજભાઈ બલોચ અને ફરહાત ગાંધીના સહયોગ અને યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે સમાજસેવાના આવા કાર્યોમાં યુવાનોની સક્રિય ભાગીદારી અને વડીલોનો આશીર્વાદ જ સફળતાની સાચી ચાવી છે.”યુવાનોની મહેનત, વડીલોના આશીર્વાદ”ના સૂત્ર સાથે યોજાયેલ આ કેમ્પ સમાજમાં સેવાભાવ અને જનકલ્યાણની ઉત્તમ ભાવનાનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યો હતો.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

More Read

રાધનપુરના સેવાભાવી યુવાને 49મી વખત કર્યું રક્તદાન, માનવસેવાનું અનોખું ઉદાહરણ
પાટણ જિલ્લા પોલીસની જનઅપીલ: વરસાદી મોસમમાં સાવચેતી રાખી સુરક્ષિત રહો
ડભોઇ સેવા સદન બગીચામાં ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં ‘મોતનું ખુલ્લું આમંત્રણ’!
ડભોઇમાં 60 mm વરસાદ, પાલિકાની પોલ ખુલી
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘની રચના !
Next Article ૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

28/07/2026 Capital Message Newspaper

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઇમાં વરસાદી કાસના કામમાં લાખોના આંધણની આશંકા!

ગુજરાત

વૃક્ષારોપણના બદલે વૃક્ષવિનાશ: સરપંચ સામે સવાલ

ગુજરાત ધર્મ ભક્તિ

રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર

ગુજરાત

સિદ્ધપુરની ધારીવાલા ફૂડ્સ પર તંત્રના દરોડા.

ગુજરાત

પાટણમાં બલોચ મકરાણી સમાજનો ભવ્ય ઈનામી જલ્સો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video