Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » SSC બાદ કારકિર્દીની ઉજ્જવળ તકો અંગે માર્ગદર્શન
ગુજરાત

SSC બાદ કારકિર્દીની ઉજ્જવળ તકો અંગે માર્ગદર્શન

Rajeshkumar Jadav
Last updated: May 30, 2026 12:11 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

SSC બાદ કારકિર્દીની ઉજ્જવળ તકો અંગે માર્ગદર્શન

પી.પી.જી. એકસપેરીમેન્ટલ હાઇસ્કુલમાં SSC બાદ શૈક્ષણિક ક્ષેત્રે રહેલ ઉજ્જવળ તકો અંગેનો કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર
રાધનપુરમાં નિઃશુલ્ક E-KYC કેમ્પને મળ્યો જંગી પ્રતિસાદ
પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘની રચના !
પી.પી.જી. હાઇસ્કુલમાં કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

Capital message 

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી.જી. એકસપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી.આર.પટેલ ઉ.મા.શાળા પાટણ ખાતે SSC પરિણામ વિતરણ પ્રસંગે શાળા દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 બાદ સામાન્ય પ્રવાહમાં વાણિજય શાખા અને કલા ક્ષેત્રે , વિજ્ઞાન પ્રવાહમાં એન્જિનિયરિંગ, મેડિકલ ઉપરાંત અન્ય શાખામાં રહેલ તકો , ડિપ્લોમા અને વોકેશનલ અભ્યાસક્રમોમાં વિધાર્થીઓ પોતાના મનપસંદ ક્ષેત્રો પસંદ કરીને આગળ વધવું જોઈએ ઉપરાંત બાળક અને વાલીઓની મૂંઝવણ દૂર થાય તે હેતુસર આ માર્ગદર્શન સેમીનારનું આયોજન કરેલ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના શિક્ષકો દ્વારા કેરિયર કાઉન્સેલિંગ પણ કરવામાં આવેલ. આ સેમિનારમાં ખાસ વિજ્ઞાન,વાણિજ્ય, કલા અને વોકેશનલ ટ્રેડ જેવી શાખામાં ભવિષ્યમાં રહેલી ઉજ્જવળ તકો વિષય પર શાળાના આચાર્ય ડૉ ઝુઝારસંગ સોઢા એ વિસ્તૃત માહિતી આપી હતી અને વિધાર્થી તથા વાલીઓની મૂંઝવણના જવાબો પણ આપ્યા હતા.

More Read

31 મી મેં વિશ્વ તમાકુ નિષેધ દિન 2026 નિમિત્તે લેખ….
પાટણમાં વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે સાપ્તાહિક આયોજન
કાર અને એકટીવા વચ્ચેની ટક્કરમાં આધેડનું કરુણ મોત
વડોદરા ગ્રામ્ય વિભાગમાં ‘તેરા તુજ કો અર્પણ’નું આયોજન

ધોરણ 10 બાદ વિષય પસંગીમાં ક્યાંય બાળક મૂંઝાય નહીં તે માટે આચાર્ય ઉપરાંત શાળાના સુપરવાઈઝર હર્ષદભાઈ ડામોર, શાળા કોર્ડીનેટર યોગેશભાઈ પટેલ, ધોરણ 10ના ઉત્સાહી વર્ગ શિક્ષકઓ વિપુલભાઈ ભાટિયા, વિપુલભાઈ ચૌધરી, સારિકાબેન પટેલ સહિત તમામ શિક્ષકોએ ઉપસ્થિત રહેલ ધોરણ 10 ના 210 જેટલા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતાની કારકિર્દી ઘડવા માટેની પાયાની માહિતી સાથે વ્યક્તિગત પસંદગીના ક્ષેત્રો અંગે ઊંડાણપૂર્વક માહિતી આપેલ. ડૉ. સોઢાએ વિધાર્થીઓને પોતાની પસંદગીના એટલે કે ખરેખર જેમાં ગમતું હોય તેવી શાખામાં આગળ ધપવા માટે આહ્વાન કરેલ. શાળાના તમામ વિદ્યાર્થીઓને એનજીઈએસ કેમ્પ્સના સંચાલક ડૉ.જય ધ્રુવ સાહેબે સમગ્ર મેનેજમેન્ટ અને શાળા પરિવાર વતી અભિનંદન પાઠવીને તકનિકીના યુગમાં કંઈક અલગ નવચાર સાથે આગળ વધવા અને પોતાની ઉજવળ કારકિર્દી તરફ આગળ વધવું એવી શુભેચ્છાઓ પાઠવેલ.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પી.પી.જી. હાઇસ્કુલમાં કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
Next Article પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘની રચના !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

26/05/2026 Capital Message Newspaper

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ધારપુર મેડિકલ કોલેજના તબીબોની અદ્ભુત સિદ્ધિ

ગુજરાત

લાખોના બસ સ્ટોપ બન્યા બિનઉપયોગી:ધૂળ ખાય છે સુવિધાઓ

ગુજરાત

કરોડોના બજેટ છતાં 4 વર્ષથી જર્જરિત:વન વિભાગની કચેરી

ગુજરાત

ભૂંડનો આતંક 6 વર્ષના માસૂમ બાળકને મોંમાં દબાવી ઢસેડ્યો

ગુજરાત

મેંગો રિસોર્ટ બન્યું ઉનાળામાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video