Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સિદ્ધપુર તાલુકામાં ગર્ભાશયના મુખના કેન્સરથી રક્ષણ માટે એચ.પી.વી રસીકરણ અભિયાનનો પ્રારંભ.
ગુજરાત

સિદ્ધપુર તાલુકામાં ગર્ભાશયના મુખના કેન્સરથી રક્ષણ માટે એચ.પી.વી રસીકરણ અભિયાનનો પ્રારંભ.

Rajeshkumar Jadav
Last updated: March 11, 2026 7:25 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

સિદ્ધપુર તાલુકામાં ગર્ભાશયના મુખના કેન્સરથી રક્ષણ માટે એચ.પી.વી રસીકરણ અભિયાનનો પ્રારંભ.

સિદ્ધપુર તાલુકામાં 1608 કિશોરીઓને મળશે રક્ષણ: પ્રથમ દિવસે 150 કિશોરીઓને અપાઈ રસી..

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો
હારીજ પોલીસ દ્વારા રૂ. 56.93 લાખના વિદેશી દારૂનો નાશ
પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ

તાલુકા હેલ્થ કચેરી સિદ્ધપુર દ્વારા ગર્ભાશયના મુખના કેન્સર સામે કિશોરીઓને રક્ષણ આપવા માટે એચ.પી.વી (HPV) રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો શુભારંભ તાલુકા હેલ્થ કચેરી સિદ્ધપુર દ્વારા તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અર્બન હેલ્થ સેન્ટરો તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રાહુલ ચૌધરી દ્વારા ગર્ભાશયના મુખના કેન્સર રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ૧ જાન્યુઆરી ૨૦૧૧થી ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૨ દરમિયાન જન્મેલી શાળા જતી તેમજ શાળા ન જતી તમામ કિશોરીઓને સી.એચ.સી., પી.એચ.સી. અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે નિઃશુલ્ક એચ.પી.વી રસી આપવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ રસીકરણ અભિયાન અંતર્ગત સિદ્ધપુર તાલુકાની કુલ ૧૬૦૮ કિશોરીઓને રસીકરણ દ્વારા રક્ષણ આપવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. અભિયાનના પ્રથમ દિવસે ૧૫૦ કિશોરીઓને રસીકરણ આપવામાં આવ્યું હતું.

More Read

પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬ માટે પાટણ ભાજપની તૈયારી બેઠક યોજાઈ
ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત
મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી
પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ

આ પ્રસંગે તાલુકા હેલ્થ કચેરી દ્વારા તાલુકાની તમામ જનતાને આ રસીકરણ અભિયાનમાં સહભાગી થવા અને યોગ્ય વયની તમામ કિશોરીઓને રસી અપાવવા માટે અપીલ કરવામાં આવી હતી.

આ એચ.પી.વી રસીકરણ શુભારંભ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ ઠાકોર, કાર્યાલય મંત્રી કનુજી ઠાકોર, મેળોજ ગામના ડેલીગેટ સુરેશજી ઠાકોર, ગાગલાસણ ગામના સરપંચ રોહીતજી ઠાકોર, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રાહુલ ચૌધરી, મેડિકલ ઓફિસર, તાલુકા સુપરવાઇઝર એસ.એલ. પટેલ, ડી.બી. રાઠોડ તથા અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમમાં એચ.પી.વી રસીકરણના લાભાર્થીઓ પણ હાજર રહ્યા હતા.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article 51 માં વર્ષે અંબાજી ભાદરવી પૂનમે જતા પગપાળા સંઘને માતાજી નો નવીન રથ અર્પણ
Next Article પાટણ:રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર ધસી આવ્યા.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એ.સી.બી.ની સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

ગુજરાત

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

ગુજરાત

૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video