Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પ્રા.આ.કે.અડીયા દ્વારા વ્યસનમુક્તિ ની વાત લઈ સાંકરા ગામે પ્રા.શાળામાં પહોંચ્યા નરેશભાઈ
ગુજરાત

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પ્રા.આ.કે.અડીયા દ્વારા વ્યસનમુક્તિ ની વાત લઈ સાંકરા ગામે પ્રા.શાળામાં પહોંચ્યા નરેશભાઈ

Rajeshkumar Jadav
Last updated: February 13, 2026 10:40 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પ્રા.આ.કે.અડીયા દ્વારા વ્યસનમુક્તિ ની વાત લઈ સાંકરા ગામે પ્રા.શાળામાં પહોંચ્યા નરેશભાઈ  

આજ રોજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આશીર્વાદ તેમજ નશામુક્ત ભારત અંતર્ગત અને તમાકુ નિયંત્રણ સેલ,આરોગ્ય શાખા પાટણ ના માર્ગદર્શન અનુસાર , મારું ગામ વ્યસનમુક્ત ગામ, સ્વચ્છ અને સુંદર ગામ, મારી શાળા તમાકું મુક્ત શાળા તેવી નેમ સાથે સાંકરા પ્રા.શાળામાં નશામુક્તિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ.. જેમાં જિલ્લા વ્યસનમુક્તિ કન્વીનર નરેશભાઈ પટેલ દ્વારા તમાકુ, બીડી, સિગારેટ, ચલમ, દારૂ જેવા વ્યસનોથી બચવા, અને પરિવાર માં કોઈ વ્યસન કરતું હોય તો તેને બચાવવા ખુબ ઊંડાણ પૂર્વક બાળકોને લાગણી સભર માર્ગદર્શન આપવામાં આવેલ. સાથે સાથે વ્યસન થી થતાં શારીરિક, આર્થિક, સામાજિક અને માનસિક નુક્સાન કેવીરીતે થાય તેની સમજ આપવામાં આવી.

તેમજ બાળકોને એક વાર્તા દ્વારા પપ્પા પાસેથી વ્યસન ની ગિફ્ટ કેવીરીતે માગી શકાય તેની જાણકારી આપવામાં આવી. સાથે સાથે પ્રા.આ.કે.અડિયા ના સુપરવાઈઝર ભગવાનભાઈ દ્વારા આરોગ્ય લક્ષી શિક્ષણ તેમજ પર્યાવરણ અને સ્વદેશી ની વાત કરી રાષ્ટ્ર હિત ની વાતો કરવામાં આવી અને વ્યસનમુક્ત પરિવાર નું મહત્વ સમજાવવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમ નું આયોજન આયુષ્યમાન આરોગ્ય મંદિર સાંકરા ની ટીમ દ્વારા કરવામાં આવેલ.કાર્યક્રમ ના અંતે નશામુક્તિ શપથ લેવામાં આવેલ.છેલ્લે શાળાના આચાર્ય દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ.

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article શેઠ બી.એમ. હાઈસ્કૂલ, પાટણ ખાતે કિશોર આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Next Article સરસ્વતીના વામૈયામાં રામબાઈ માતાજીનો તેરમો પાટોત્સવ ઉજવાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video