Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » નકલી પોલીસ બની ખેડૂતને લૂંટનાર ટોળકી ઝડપાઈ
ક્રાઈમ

નકલી પોલીસ બની ખેડૂતને લૂંટનાર ટોળકી ઝડપાઈ

Rajeshkumar Jadav
Last updated: February 9, 2026 2:10 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
module:1facing:0; ?hw-remosaic: 0; ?touch: (0.48125005, 0.48125005); ?modeInfo: ; ?sceneMode: Auto; ?cct_value: 6071; ?AI_Scene: (200, -1); ?aec_lux: 192.69843; ?hist255: 0.0; ?hist252~255: 0.0; ?hist0~15: 0.0; ?module:1facing:0; hw-remosaic: 0; touch: (0.48125005, 0.48125005); modeInfo: ; sceneMode: Auto; cct_value: 6071; AI_Scene: (200, -1); aec_lux: 192.69843; hist255: 0.0; hist252~255: 0.0; hist0~15: 0.0;
SHARE

નકલી પોલીસ બની ખેડૂતને લૂંટનાર ટોળકી ઝડપાઈ

સિદ્ધપુર તાલુકાના પુનાસણ ગામ નજીક નકલી પોલીસ બની એક ખેડૂતને અફીણના ગુનામાં ફસાવવાની ધમકી આપી લાખો રૂપિયા ઉઠાવનાર ટોળકીનો પર્દાફાશ થયો છે. કારમાં બેઠેલા 6 શખ્સોએ પોલીસ ઓળખ આપી હતી. આ શખ્સોએ જમીન ખરીદવા નીકળેલા ખેડૂતને અટકાવી, તેની એક્ટિવાની ડિકીમાં તમામની જાણ વગર અફીણ મૂકી ને ગુનામાં ફસાવવાની ધમકી આપી. તેમાં 3.25 લાખ રૂપિયાનો તોડ થયો હતો.

બનાવ વિશે ભોગ બની ગયેલા ખેડૂતે પોલીસ મથકમાં અરજી આપી. તેથી LCB પોલીસે કાર્યવાહી શરૂ કરી, 4 આરોપીઓને દબોચી લીધા છે. બીજા 2 ફરાર આરોપીઓને ઝડપી પાડવા પ્રયત્ન થઈ રહ્યા છે. ઝડપાયેલા લોકો પાસેથી 3.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ આ સમગ્ર કાવતરાનો વધુ તપાસ કરી રહી છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાનીની વાવ ઉત્સવ-૨૦૨૬ પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા રાણીની વાવ ઉત્સવનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું.
Next Article પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલમાં હેલ્થ અંગે રાજુભાઈ ઠક્કરનું પ્રેરક પ્રવચન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એકલવ્ય જન સેવા ટ્રસ્ટ અને મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ પાલનપુરના સહયોગથી સમાજ શિક્ષણ શિબીર યોજાઈ

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video