Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણ જનતા હોસ્પિટલમાં સમગ્ર ઉત્તર ગુજરાતનું સૌપ્રથમ PET-CT સ્કેન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે
ગુજરાત

પાટણ જનતા હોસ્પિટલમાં સમગ્ર ઉત્તર ગુજરાતનું સૌપ્રથમ PET-CT સ્કેન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે

Rajeshkumar Jadav
Last updated: September 18, 2026 7:17 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણ જનતા હોસ્પિટલમાં સમગ્ર ઉત્તર ગુજરાતનું સૌપ્રથમ PET-CT સ્કેન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે

કેપિટલ મેસેજ 

Capital message

પાટણ:પાટણ અને સમગ્ર ઉત્તર ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સમાચાર છે કે પાટણ જનતા હોસ્પિટલ ખાતે સમગ્ર ઉત્તર ગુજરાતનું સૌપ્રથમ PET-CT સ્કેન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.

More Read

સાંતલપુર : લોદરા-2 આંગણવાડી ખાતે આંગણ ઉત્સવની ઉજવણી
તળાવ કિનારે ૧૦ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો
ડભોઇની નાંદોદી ભાગોળ આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા સપ્તાહ નો પ્રારંભ
રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર

આ આધુનિક સુવિધાના પ્રારંભથી પાટણ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોના દર્દીઓને અત્યાધુનિક PET-CT તપાસ માટે અમદાવાદ જેવા મોટા શહેરોમાં જવાની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે.

PET-CT સ્કેન ખાસ કરીને કેન્સરની વહેલી અને સચોટ તપાસ, રોગનું સ્ટેજિંગ, સારવારની અસરનું મૂલ્યાંકન તથા સારવાર બાદ રોગની સ્થિતિનું મોનિટરિંગ કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ તપાસ છે. PET અને CT ટેક્નોલોજીનું સંયોજન શરીરમાં રોગની માત્ર હાજરી જ નહીં પરંતુ તેની સક્રિયતા અને ચોક્કસ સ્થાન અંગે પણ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરે છે.

પાટણ જનતા હોસ્પિટલ દ્વારા હંમેશાં આધુનિક તબીબી સુવિધાઓ સામાન્ય અને જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પોસાય તેવા ખર્ચે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હોસ્પિટલની સ્થાપનાથી જ ઉત્તર ગુજરાતના દર્દીઓને ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા તેમના નજીકના વિસ્તારમાં મળી રહે તે માટે સતત નવી સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે. હોસ્પિટલ હાલમાં પણ ઉત્તર ગુજરાતની અગ્રણી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે કાર્યરત છે. (PB Janta Hospital)

More Read

ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ
શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.
NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી

PET-CT સુવિધા શરૂ થવાથી ખાસ કરીને કેન્સરના દર્દીઓ માટે નિદાનથી લઈને સારવારના નિર્ણય સુધીની સમગ્ર પ્રક્રિયામાં વધુ સુવિધા, સમયની બચત અને સારવારમાં ઝડપ આવશે.

હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, PET-CT સેવા તમામ જરૂરી નિયમનકારી મંજૂરીઓ અને ટેક્નિકલ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. સેવા શરૂ થવાની ચોક્કસ તારીખ, તપાસની ઉપલબ્ધતા અને ચાર્જ અંગેની માહિતી હોસ્પિટલ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.

આ સુવિધા પાટણ માટે માત્ર એક નવી મેડિકલ સુવિધા નથી, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત માટે આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.

ડો. કરણ સિંહ પીપરે ( ન્યુક્લિયર મેડિસિન)

પાટણ જનતા હોસ્પિટલ અને રિસર્ચ ફાઉન્ડેશન

જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ, પાટણ

More Read

સિદ્ધપુરની દીકરી ક્રિષા બીજવાણી બની કોમર્શિયલ પાયલોટ
ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી પાટણના કલાકારોનું ગૌરવ
સમી : કઠીવાડા નજીક ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં બાળ તસ્કરીનું કથિત નેટવર્ક ખુલ્યું
પાટણની દીકરી અને રાધનપુરની પુત્રવધુ ડૉ. અની સોનીને Women Changemaker Award 2026નું સન્માન

આજરોજ નીચે મુજબના દર્દીઓ ના પેટ સીટીસ્કેન વિનામૂલ્યે કરવામાં આવેલ.

1. બેચરભાઈ ઠાકોર

2. શૈલેષભાઈ સોલંકી

3. ફરીદાબેન પઠાણ

4. બકાજી ઠાકોર

5. ભરતભાઈ પ્રજાપતિ

6. સતીબેન ઠાકોર

7. રમીલાબેન પંચાલ

આં મશીનના દાતા વિનોદભાઈ હરિભાઈ ઝવેરી, મુંબઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઇ-વડોદરા હાઇવે પર પલાસવાડા સીમમાં દિવ્યાંગ યુવકની સાંકળથી ગળે ટૂંપો આપી હત્યા
Next Article શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણ ખાતે 80મો સ્વાતંત્ર્ય દિવસ ધામધૂમથી ઉજવાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

હારીજ એસ.ટી. ડેપો ખાતે વ્યસનમુક્તિ અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ

ગુજરાત

જાખોત્રા–ચારણકા રોડ પર જંગલ કટીંગના આક્ષેપો : વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો

ગુજરાત

અનાવાડા ઈન્દીરાનગર કેનાલમાં દુષિત પાણીની સમસ્યાનો ત્વરિત ઉકેલ

ગુજરાત

ઈટેલ માઈનોર કેનાલના રીનોવેશન કામની ગુણવત્તા સામે સવાલો

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video