Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઈ ખાતે ‘રન ફોર યુનિટી’નો ભવ્ય પ્રારંભ: ૫,૦૦૦થી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા
ગુજરાત

ડભોઈ ખાતે ‘રન ફોર યુનિટી’નો ભવ્ય પ્રારંભ: ૫,૦૦૦થી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા

Rajeshkumar Jadav
Last updated: November 2, 2026 3:45 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઈ ખાતે ‘રન ફોર યુનિટી’નો ભવ્ય પ્રારંભ: ૫,૦૦૦થી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા

કેપિટલ મેસેજ 

02/11/2026

Capital message

More Read

સતર્કતા જાગૃતિ સપ્તાહ’ અંતર્ગત પાટણ જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ લીધા પ્રામાણિકતા અને સતર્કતાના શપથ
રાધનપુરના ગીચ બજારમાં ફટાકડાની હાટડીઓનો રાફડો ફાટ્યો!
પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક સેન્ટરનો પ્રારંભ
રાધનપુર GIDCમાં દેવીકૃપા પ્રોટીન્સ પર ફૂડ વિભાગની તવાઈ: રૂ. 1.60 લાખનો ખાદ્યતેલનો જથ્થો જપ્ત, ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ

ડભોઈ અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે ડભોઈ ખાતે એકતા માર્ચ (રન ફોર યુનિટી)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહી એકતા માર્ચને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

વિશાળ જનમેદની સાથે નીકળી એકતા દોડ

More Read

રોટરી ક્લબ ઓફ રાધનપુરનો સેવાયજ્ઞ: રામનગર પ્રાથમિક શાળાના 192 વિદ્યાર્થીઓને પેન્ટ-શર્ટના કાપડનું વિનામૂલ્યે વિતરણ
ડભોઇ વસાઈ જીનમા ઊંઘ હરમ થવા સાથે પોતાના જાનમાલની ચિંતા વ્યાપી ડભોઈમાં એક જ રાતમાં બે મકાનના તાળા તોડી ચોરીનો કર્યો પ્રયાસ
ડભોઇ: રેલ્વે ફાટક નંબર-21 સમારકામ અર્થે 1 થી 5 નવેમ્બર દરમિયાન રાત્રિના સમયે બંધ રહેશે
ડભોઇ નગરમાં ટ્રાફિક સમસ્યા અને સફાઈ અભિયાન મુદ્દે વેપારી મહાજન મેદાને

ડભોઈના કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ ‘રન ફોર યુનિટી’મા ગુજરાતના મુખ્યમંત્રી હર્ષદ સંઘવી ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લા પ્રમુખ બી જે બ્રહ્મભટ્ટ વડોદરા જિલ્લા ભાજપના અગ્રણી શશીકાંતભાઈ પટેલ યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક અગ્રણીઓ અને સ્થાનિક નાગરિકો સહિત ૫,૦૦૦થી પણ વધુ લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ દોડ કોલેજ રોડથી શરૂ થઈને ઐતિહાસિક વડોદરી ભાગોળ સુધી પહોંચી હતી. આખો માર્ગ ‘ભારત માતા કી જય’ અને ‘સરદાર પટેલ અમર રહો’ના નારાઓથી ગૂંજી ઊઠ્યો હતો જેમણે દુનિયા પર રાજ કર્યું, તેઓ આજે સરદારને નમન કરે છે કાર્યક્રમને સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરદાર સાહેબે જે અખંડ ભારતનું નિર્માણ કર્યું, તેની તાકાત આજે આખું વિશ્વ જોઈ રહ્યું છે. જેમણે એક સમયે આખી દુનિયા પર રાજ કર્યું હતું, તે જ દેશો અને લોકો આજે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં નમન કરવા આવે છે તેમણે યુવા પેઢીને સરદાર પટેલના એકતા અને રાષ્ટ્રભક્તિના આદર્શોને જીવનમાં ઉતારવા આહ્વાન કર્યું હતું ડભોઈ ખાતે યુનિટી માર્ચને ફ્લેગ ઓફ કરાવ્યા બાદ હર્ષ સંઘવી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (કેવડિયા) ખાતે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોમાં સહભાગી થવા માટે રવાના થયા હતા.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ 

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરના ગીચ બજારમાં ફટાકડાની હાટડીઓનો રાફડો ફાટ્યો!
Next Article એ.સી.બી.ની સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરીક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એ.સી.બી.ની સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરીક

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

પાટણમાં પદ્મશ્રી મહેશ-નરેશ કનોડિયાની પુણ્યતિથિ નિમિત્તે સંગીતમય સ્મરાંજલિ યોજાઈ

ગુજરાત

ડભોઈ તાલુકાના સેજપુરા ગામે ગટરના ગંદા પાણીથી ગ્રામજનો ત્રાહિમામ

ગુજરાત

સાવરકુંડલામાં રૂ.૧૦ લાખના ખર્ચે યોજાયેલ ‘સ્વદેશી મેળો’ વિવાદમાં

ગુજરાત

ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ડભોઇ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયો

ગુજરાત

રાધનપુરના ગણેશ પેટ્રોલિયમના ડીઝલની ગુણવત્તા સામે સવાલો, ગ્રાહકની રજૂઆત બાદ તપાસની ચર્ચા

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • અકસ્માત
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video