Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુર-વરાણા માર્ગ પર ભાભર-ઝાલોદ બસનો અકસ્માત
ગુજરાત

રાધનપુર-વરાણા માર્ગ પર ભાભર-ઝાલોદ બસનો અકસ્માત

Rajeshkumar Jadav
Last updated: September 17, 2026 6:33 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

રાધનપુર-વરાણા માર્ગ પર ભાભર-ઝાલોદ બસનો અકસ્માત

ગાય સાથે બસ અથડાતા ગાયનું મોત, મુસાફરોની સુરક્ષા સામે સવાલો

 

કેપિટલ મેસેજ 

More Read

રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર
ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ
શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.

Capital message 

રાધનપુરથી વરાણા તરફ જઈ રહેલી ભાભર-ઝાલોદ બસ રસ્તામાં ગાય સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. બસની ગાય સાથે સીધી ટક્કર થતાં ગાયનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત સમયે બસમાં મુસાફરો સવાર હતા. સદનસીબે કોઈ મુસાફરને ઈજા થઈ હોવાની માહિતી સામે આવી નથી, જોકે ઘટનાને પગલે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

રાધનપુર-વરાણા માર્ગ પર બનેલી આ ઘટનાએ રસ્તા પર રખડતા પશુઓની સમસ્યા અને મુસાફરોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે. માર્ગ પર અચાનક આવી ચડતા પશુઓના કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ સતત વધી રહ્યું છે. ખાસ કરીને મુસાફરો ભરેલી બસ સાથે આવી ઘટના બને ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં.

More Read

NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી
સિદ્ધપુરની દીકરી ક્રિષા બીજવાણી બની કોમર્શિયલ પાયલોટ
ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી પાટણના કલાકારોનું ગૌરવ
સમી : કઠીવાડા નજીક ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં બાળ તસ્કરીનું કથિત નેટવર્ક ખુલ્યું

આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં રખડતા પશુઓની સમસ્યાના કાયમી ઉકેલની માંગ ઉઠી રહી છે. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને બસચાલકો માર્ગ પર વધુ સાવચેતી રાખે તેમજ સંબંધિત તંત્ર દ્વારા રસ્તા પર રખડતા પશુઓને નિયંત્રિત કરવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

રાધનપુર-વરાણા માર્ગ પર બનેલી આ ઘટનાએ જાહેર પરિવહનમાં મુસાફરોની સુરક્ષા અને માર્ગ સલામતીના પ્રશ્નોને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવ્યા છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ખેતી બેંકના રાજા – ગણેશોત્સવ ૨૦૨૬
Next Article પાટણમાં PM મોદીના જન્મદિવસઍ અનોખી રીતે શુભેચ્છા…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ઈટેલ માઈનોર કેનાલના રીનોવેશન કામની ગુણવત્તા સામે સવાલો

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

પી.પી.જી.એક્સપે રિમેન્ટલ હાઈસ્કૂલમાં વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.

ગુજરાત

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે ‘ હિન્દી દિવસ’ની ભવ્ય અને ભાવાત્મક ઉજવણી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video