Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇ-વડોદરા હાઇવે પર પલાસવાડા સીમમાં દિવ્યાંગ યુવકની સાંકળથી ગળે ટૂંપો આપી હત્યા
ક્રાઈમ

ડભોઇ-વડોદરા હાઇવે પર પલાસવાડા સીમમાં દિવ્યાંગ યુવકની સાંકળથી ગળે ટૂંપો આપી હત્યા

Rajeshkumar Jadav
Last updated: August 17, 2026 6:41 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇ-વડોદરા હાઇવે પર પલાસવાડા સીમમાં દિવ્યાંગ યુવકની સાંકળથી ગળે ટૂંપો આપી હત્યા: હરિયાણાના શખ્સ સામે ગુનો દાખલ

કેપિટલ મેસેજ 

Capital message 

ડભોઇ-વડોદરા હાઇવે રોડ પર આવેલા પલાસવાડા ગામની સીમમાં અલ્પદ્રષ્ટિ ધરાવતા એક યુવકની સાંકળ વડે ગળે ટૂંપો આપી હત્યા કરી તેનો મોબાઇલ લૂંટી લેવાની ચકચારી ઘટના સામે આવી છે. આ મામલે ડભોઇ પોલીસ મથકે હરિયાણાના શખ્સ વિરુદ્ધ હત્યા અને લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ટ્રેનમાં મિત્રતા કેળવી હત્યાને અંજામ આપ્યો

More Read

એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક
એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક
એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી:- એક જાગૃત નાગરીક
એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા ખાતે રહેતા ૨૮ વર્ષીય દિવ્યાંગ (અલ્પદ્રષ્ટિ ધરાવતા) ફયાઝઅહેમદ મેહબુબઅહેમદ શેખ પેસેન્જર ટ્રેનના વિકલાંગ ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન હરિયાણાના રોહતક જિલ્લાના મોખરા ખાસ ગામના રાહુલ ઉર્ફે ભોલુ કરમવીર જાટ નામના શખ્સે તેમની સાથે મિત્રતા કેળવી હતી.ત્યારબાદ આરોપી યુવકને વડોદરાથી ડભોઇ તરફ જતા નજીકના રેલવે સ્ટેશને ઉતારીને ડભોઇ-વડોદરા હાઇવે પર પલાસવાડા ગામની સીમમાં આવેલ સવિતા એસ્ટેટ સામેના એક ખુલ્લા પ્લોટમાં લઈ ગયો હતો. જ્યાં દિવાલ પાસે કોઈ કારણોસર આરોપીએ ફયાઝઅહેમદને સાંકળ વડે ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને તેનો મોબાઇલ ફોન લૂંટીને ફરાર થઈ ગયો હતો.ડભોઈ પોલીસ કાર્યવાહી

મૃતકના પિતા મેહબુબઅહેમદ ફતેહમહમદ શેખની ફરિયાદના આધારે ડભોઇ પોલીસે આરોપી રાહુલ ઉર્ફે ભોલુ સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ ૩૦૨ અને ૩૯૭ મુજબ ગુનો દાખલ કર્યો છે. ડભોઇ પોલીસ ઇન્સ્પેક્ટર કે. જે. ઝાલાએ ગુનાની આગળની તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

More Read

રૂબરૂ ફરીયાદી એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક
એ.સી.બી.ની સફળ ટ્રેપ: ફરિયાદી એક જાગૃત નાગરિક
ડીસામાં ક્રૂરતાપૂર્વક 13 પશુઓની હેરાફેરી ઝડપાઈ, રાધનપુરના શખ્સ સામે ગુનો
એ.સી.બી સફળ ટ્રેપ, ફરીયાદી : એક જાગૃત નાગરિક
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સિદ્ધપુરમાં ખાટિયા તળાવના ડેવલપમેન્ટ સામે સામાજિક કાર્યકરના સવાલો
Next Article પાટણ જનતા હોસ્પિટલમાં સમગ્ર ઉત્તર ગુજરાતનું સૌપ્રથમ PET-CT સ્કેન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

રાધનપુરના રવિધામ વિસ્તારમાં યુવકનો ગળે ફાંસો ખાઈ આત્મહત્યા, પરિવારમાં શોકની લાગણી

ક્રાઈમ

એસીબી સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરિક

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક

ક્રાઈમ

વડોદરા ગ્રામ્ય એલસીબીએ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો

ક્રાઈમ

સેગુવાડામાં માટીના ઢગલા મુદ્દે ઝઘડો, બે ઇજાગ્રસ્ત

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video