Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » એ.સી.બી. સફળ ટેપ ફરીયાદી:- એક જાગૃત નાગરીક
ક્રાઈમ

એ.સી.બી. સફળ ટેપ ફરીયાદી:- એક જાગૃત નાગરીક

Rajeshkumar Jadav
Last updated: July 4, 2026 5:51 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

એ.સી.બી. સફળ ટેપ

ફરીયાદી:- એક જાગૃત નાગરીક

આરોપી:- અશોકભાઇ માધવલાલ પટેલ, આસીસ્ટ્ન્ટ ક્લાર્ક, અપીલ વિભાગ, સીટી સેસન્સ ભદ્ર કોર્ટ,અમદાવાદ

ટેપની ની તારીખ: ૦૩/૦૭/૨૦૨૬

લાંચની માંગણીની રકમ: રૂ.૧૦,૦૦૦/-

More Read

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક
વડોદરા ગ્રામ્ય એલસીબીએ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો
સેગુવાડામાં માટીના ઢગલા મુદ્દે ઝઘડો, બે ઇજાગ્રસ્ત
પાટણમાં SOGનો ઝોલાછાપ તબીબો પર સપાટો

લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૧૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૧૦,૦૦૦/-

ટ્રેપ નું સ્થળ : ધરતી સર્કલ પાસે, મેલડીમાતાના મંદિરની સામે નારણપુરા, અમદાવાદ શહેર

More Read

રાધનપુર પોલીસ કસ્ટડીમાં આરોપી મોબાઇલ વાપરતો દેખાયો
એ.સી.બી.ની સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરિક
ગુજરાત ATSની મોટી કાર્યવાહી : જૈશ-એ-મોહમ્મદના વધુ 5 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા
પાટણ LCB નો મોટો પ્રહાર: રૂ.60.91 લાખનો દારૂ ઝડપ્યો

ટુંક વિગત:

આ કામે હકીકત એવી છે કે આ કામના ફરીયાદીના મકાન તથા તેમની બાજુના મકાનની વચ્ચે કોમન કમ્પાઉન્ડ દિવાલ આવેલ છે જે દિવાલ ફરીયાદીના પડોશીએ ગેરકાયદેસર રીતે દબાણ કરી ઉભી કરેલ હોય જે દિવાલ તોડવા સારૂ ફરિયાદીએ નોટીસ આપતા ફરીયાદીના પડોશીએ દિવાલ નહીં તોડવા સારૂ નામદાર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ભદ્ર,અમદાવાદ ખાતે આ કામના ફરીયાદી વિરૂધ્ધમાં દાવો દાખલ કરેલ જેથી આ કામના ફરીયાદીના ઘરે કોર્ટકમિશનની નોટીસ આવેલ અને કોર્ટ કમિશનર તરીકે આ કામના આરોપી અશોકભાઈ એમ પટેલ નાઓએ આ કામના ફરીયાદીની તરફેણમાં ચુકાદો અપાવવા સારૂ રૂ.૧૦૦૦૦/- ની માગણી કરેલ જે ગેરકાયદેસર રીતે માગેલ લાંચના નાણા ફરીયાદી આપવા માગતા ન હોય ફરીયાદીએ અમદાવાદ શહેર એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીશ્રીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, આરોપી લાંચની રકમ રૂ.૧૦,૦૦૦/- સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત

ટ્રેપીંગ અધિકારી:

પો.ઇન્સ કે.એન.સોલંકી,

અમદાવાદ શહેર,એ.સી.બી.પો.સ્ટે અમદાવાદ તથા એ.સી.બી.સ્ટાફ

સુપર વિઝન અધિકારી: એમ.એચ.પુવાર

More Read

હારીજના જાસ્કા ગામે ડુપ્લિકેટ વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
એ.સી.બી.ની સફળ ડિકોય ફરિયાદી
એ.સી.બી. સફળ ટ્રેપ (ટ્રોલ ફ્રી ૧૦૬૪)
ડભોઈ પોલીસનો વધુ એક મોટો પાસા પ્રહાર.

મદદનિશ નિયામક,એ.સી.બી. અમદાવાદ એકમ

ઇન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા,

નાયબ નિયામક,એ.સી.બી., અમદાવાદ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણમાં સંગીતમય સુંદરકાંડ પાઠથી ભક્તિમય માહોલ
Next Article પાટણનું ગૌરવ: ડૉ. જગદીશ જોષી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

28/07/2026 Capital Message Newspaper

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

ATSના ઓપરેશનમાં 8 શંકાસ્પદ આતંકી ઝડપાયા

ક્રાઈમ

પાટણ LCB એ બજાણીયા ગેંગના સાગરીતને ઝડપ્યો.

ક્રાઈમ

પાટણ તાલુકા પોલીસની કાર્યવાહી: ફેમિલી કોર્ટના સજા વોરંટનો આરોપી ઝડપાયો

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી : એક જાગૃત નાગરીક

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video