જામનગર નિવાસી અને ધોરણ 10નો અભ્યાસ પૂર્ણ કરેલ હેત આશા ભીલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

કેપિટલ મેસેજ, ન્યુઝ
જામનગરના તેજસ્વી વિદ્યાર્થી હેત આશા ભીલનો આજ રોજ તા. 13 એપ્રિલ 2026ના શુભ અવસરે જન્મદિવસ નિમિત્તે તેમને અમારા તેમજ સમગ્ર પરિવાર તરફથી હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવે છે.
હેત જીવનના દરેક ક્ષેત્રમાં સતત પ્રગતિના શિખરો સર કરે, નવી ઊંચાઈઓ હાંસલ કરે અને ઉજ્જવળ ભવિષ્ય રચવામાં સફળતા મેળવે તેવી હાર્દિક શુભેચ્છાઓ. તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને આનંદ હંમેશા વાસ કરે તેવી પ્રાર્થના.

માં અંબા અને મહાદેવના આશીર્વાદથી હેતને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય અને જીવનના દરેક પડાવ પર સફળતા મળે તેવી શુભેચ્છાઓ સાથે…
🎉 જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🎉
લિ. તંત્રી અને પરિવાર
