Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ
ગુજરાત

ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

Rajeshkumar Jadav
Last updated: March 29, 2026 9:02 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

ડભોઇ ઉનાળાની શરૂઆત થતા જ બજારમાં ઠંડા અને મીઠા તરબૂચનું આગમન થઈ ગયું છે. ખાસ કરીને ડભોઇ તાલુકાના ચનવાડા અને ધરમપુરી ગામ વચ્ચેના માર્ગ પર હાલ અનોખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીં એકસાથે ત્રણ અલગ-અલગ વેરાયટીના તરબૂચોનું વેચાણ થઈ રહ્યું છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ માટે કુતૂહલનો વિષય બન્યા છે ત્રણ રંગી તરબૂચોનું ત્રિવેણી સંગમ

રસ્તાની ધારે ભરાયેલા આ બજારમાં હાલ ત્રણ પ્રકારના તરબૂચ જોવા મળે છે:

More Read

ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત
મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી
પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ
દેશસેવાના 12 વર્ષ પૂર્ણ: વિશેષ સંપર્ક અભિયાન

પીળા તરબૂચ: જે બહારથી લીલા પણ અંદરથી ઘટ્ટ પીળા રંગના હોય છે.

પટાવાળા તરબૂચ: જે તેના વિશિષ્ટ દેખાવ માટે જાણીતા છેદેશી લીલા તરબૂચ: જે આપણા વિસ્તારની ઓળખ છે.ભાવમાં ભારે તફાવત: આસમાને પહોંચી કિંમતો ઉનાળાના પ્રારંભે જ તરબૂચના ભાવમાં તેજી જોવા મળી રહી છે. વેપારીઓ પાસે ઉપલબ્ધ વિવિધતા મુજબ ભાવ નીચે મુજબ છે:

More Read

વિકસિત ભારત સંકલ્પ સંમેલન માં ડૉ. સોઢા સન્માનિત
ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ
પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન
ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ

પીળા તરબૂચ: ₹ 40 પ્રતિ કિલો (સૌથી વધુ માંગ પટાવાળા તરબૂચ: ₹ 30 પ્રતિ કિલો

દેશી લીલા તરબૂચ: ₹ 20 પ્રતિ કિલો

મહારાષ્ટ્ર વિરુદ્ધ ગુજરાત: સ્વાદ અને પસંદગીની જંગ વેપારીઓના જણાવ્યા અનુસાર, આ આકર્ષક પીળા તરબૂચ ખાસ કરીને મહારાષ્ટ્ર તરફથી આવી રહ્યા છે. જ્યારે આપણા દેશી લીલા તરબૂચ નર્મદા અને ઓરસંગ નદીના પટમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે સ્વાદની દ્રષ્ટિએ જોતા, સ્થાનિક લોકોનું માનવું છે કે પીળા તરબૂચ કરતા આપણા દેશી લીલા તરબૂચ વધુ મીઠા અને સ્વાદિષ્ટ હોય છે. તેમ છતાં, દેખાવમાં અનોખા હોવાને કારણે લોકો પીળા તરબૂચ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છેપ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) તરફ જતા દેશ-વિદેશના પ્રવાસીઓ જ્યારે અહીંથી પસાર થાય છે, ત્યારે પીળા રંગના તરબૂચ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છેપ્રવાસીઓ ખાસ ઉભા રહીને આ અનોખા ફળની પૂછપરછ કરે છે અને હોંશે હોંશે ખરીદી કરે છે, જેના કારણે હાલ બજારમાં પીળા તરબૂચનું વેચાણ જોરશોરથી ચાલી રહ્યું છે.

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી,ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ
Next Article ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

16/06/2026 Capital Message Newspaper

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરના પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15,000 ચોપડાઓનું ભવ્ય વિમોચન.

ગુજરાત

યુવાનો માટે સુવર્ણ તક: ગાંધીનગરમાં ભરતીમેળો

ગુજરાત

પાટણના શેરી ફેરિયાઓ માટે આશાનું કિરણ બની પી.એમ. સ્વનિધિ યોજના

ગુજરાત

પાટણમાં ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનુ ઝડપાયું..

ગુજરાત

સાંતલપુરના ગાંજીશરમાં સ્વચ્છતાની નવી પહેલ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video