Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સરકારના સ્વદેશી મેળા ઉપક્રમથી મહિલા ઉદ્યોગસાહસિકને મળ્યો નવો અવસર
ગુજરાત

સરકારના સ્વદેશી મેળા ઉપક્રમથી મહિલા ઉદ્યોગસાહસિકને મળ્યો નવો અવસર

Rajeshkumar Jadav
Last updated: February 17, 2026 9:32 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

સરકારના સ્વદેશી મેળા ઉપક્રમથી મહિલા ઉદ્યોગસાહસિકને મળ્યો નવો અવસર

સ્વ સહાય જૂથ દ્વારા મહિલાનું આર્થિક સશક્તિકરણ: પાટણની લીનાબેન જોશીની આત્મનિર્ભરતા તરફ સફળ સફર

સરકાર દ્વારા મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે લેવામાં આવતા પ્રયાસો આજે અનેક પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે. આવી જ એક પ્રેરણાદાયી ગાથા છે પાટણના લીનાબેન જોશીની, જેઓએ સદભાવ સ્વ સહાય જૂથ ગૃહ ઉદ્યોગ દ્વારા આત્મનિર્ભર બનવાની સફળ સફર કરી છે.

લીનાબેન ઘરે વિવિધ પ્રકારના ફરસાણ, સેવપુરી અને સ્વાદિષ્ટ નાસ્તા બનાવે છે. શરૂઆતમાં તેમને પોતાના ઉત્પાદનો માટે યોગ્ય બજાર અને પ્લેટફોર્મ મળતું નહોતું, જેના કારણે મહેનત છતાં આવક મર્યાદિત રહેતી હતી. ત્યારે નગરપાલિકા અને સરકાર દ્વારા આયોજિત સ્વદેશી મેળાએ તેમને નવી તક આપી.

More Read

બહુચરાજી જતાં સંઘને નડ્યો ગમખ્વાર અકસ્માત: બે યુવકોના ઘટનાસ્થળે મોત
રાધનપુરમાં વિકાસના દાવા ખોખલા: વોર્ડ નં. 1માં ગંદકી, ગટર અને ગંદુ પાણીથી રહીશો ત્રસ્ત
ડભોઇ વધતા તાપમાન સાથે ઉનાળુ સાધનોના ભાવમાં ૨૦%નો ઉછાળો; બજારમાં મંદીનો માહોલ
ડભોઇ નર્મદા નિગમના અધિકારીઓની ઘોર બેદરકારી મુખ્ય કેનાલમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય

આ મેળામાં સ્ટોલ મળતા તેમણે પોતાની બનાવટના નાસ્તા સીધા ગ્રાહકો સુધી પહોંચાડ્યા. ગુણવત્તા અને વિશ્વાસના કારણે ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળ્યો અને તેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો. આજે ગૃહ ઉદ્યોગમાંથી મળતી આવકથી તેઓ ઘરખર્ચ, બાળકોના શિક્ષણ તથા અન્ય જરૂરી ખર્ચો સરળતાથી સંભાળી રહ્યા છે.

લીનાબેન જણાવે છે કે સરકારના આવા આયોજન તેમના જેવા ગૃહ ઉદ્યોગકારો માટે આશીર્વાદ સમાન છે. વારંવાર આવા મેળાઓ યોજાતા રહે તો મહિલાઓને રોજગાર સાથે આત્મવિશ્વાસ અને સ્વાભિમાન પણ મળે છે.

તેઓ સરકારનો આભાર વ્યક્ત કરતાં કહે છે કે આ પહેલ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને અસરકારક પગલું છે.

More Read

ડભોઈ કાળઝાળ ગરમી વચ્ચે લાકડાના કોલા’ના કુદરતી શેરડીના રસની જબરી માંગ
ડભોઇ વિકાસ’ અંધારામાં! સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર લાઈટો ગુમ, પ્રવાસીઓ પરેશાન
ડભોઇ શહેર નાંદોદી ભાગોળ પાસેના તળાવમાં જંગલી વેલોના સામ્રાજ્યનો અંત,
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..

લીનાબેન જોશીની આ સફળતા ગાથા એ સાબિત કરે છે કે સરકારનો સહયોગ, યોગ્ય પ્લેટફોર્મ અને વ્યક્તિની મહેનત સાથે મળે તો નાનકડો ગૃહ ઉદ્યોગ પણ પરિવારમાં સુખ-સમૃદ્ધિ લાવી શકે છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ સાથે રોજગાર ભરતી મેળો યોજાશે
Next Article 17/02/2026 Capital Message
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ડભોઇ નગરમાં શ્રી વિજયદેવસુરી જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી

ગુજરાત

ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ

ગુજરાત

ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા

ગુજરાત

ડભોઇમાં વિકાસ’ની પોલ ખોલતું જર્જરિત સ્મશાન જીવતા સુખ ન મળ્યું, હવે મર્યા પછી પણ હાલાકી

ગુજરાત

ડભોઈમાં ઉનાળાની દસ્તક સાથે જ લીંબુના ભાવમાં કરંટ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video