Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ગોતરકા ખાતે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ધાર્મિક ઉજવણી, ભક્તોની ભારે ભીડ
ધર્મ ભક્તિ

ગોતરકા ખાતે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ધાર્મિક ઉજવણી, ભક્તોની ભારે ભીડ

Rajeshkumar Jadav
Last updated: February 15, 2026 12:16 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ગોતરકા ખાતે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ધાર્મિક ઉજવણી, ભક્તોની ભારે ભીડ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ભાવભીની અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગોતરકા બ્રહ્મચારી આશ્રમ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં સંત નિજાનંદ સ્વામી બાપુના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારે જ ભક્તોનો પ્રવાહ શરૂ થયો હતો અને દિવસભર હર હર મહાદેવના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ મહાદેવ પૂજન, રુદ્રાભિષેક, બિલ્વપત્ર અર્પણ, ધૂન-ભજન, મહાઆરતી તથા શિવભક્તિથી ઓતપ્રોત ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. ભક્તોએ ઉપવાસ રાખી શ્રદ્ધાપૂર્વક રાત્રિ જાગરણ કર્યું અને ભગવાન શંકરના દર્શન માટે લાંબી કતારો લાગી હતી. સમગ્ર મંદિર પરિસરને આકર્ષક લાઇટિંગ અને ફૂલોની સજાવટથી આધ્યાત્મિક માહોલમાં સજાવવામાં આવ્યું હતું.

More Read

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..
પાટણમાં રામ નવમી નિમિત્તે મુસ્લિમ સમાજનો ઠંડા પીણાંનો સેવા કેમ્પ
ડભોઇ નગરમાં ગતરોજ રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.
સમીના મુબારકપુરા ગામે જહુ માતાજીના ભુવાજીનો હાથી પર ભવ્ય વરઘોડો

આ પ્રસંગે બનાસકાંઠાના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, ગુજરાત સરકારના પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મહાદેવના દર્શન કરી ધર્મલાભ લીધો હતો. આગેવાનોએ મહાશિવરાત્રીના પવિત્ર પર્વે સમાજમાં સૌહાર્દ, સંસ્કાર અને આધ્યાત્મિક એકતાનું મહત્વ વ્યક્ત કર્યું હતું.

આયોજકો દ્વારા મોટી સંખ્યામાં આવેલા ભક્તજનો માટે ફરાળી પ્રસાદ અને મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં સમગ્ર ગોતરકા ગામ શિવમય બની ગયું હતું.

More Read

પાટણ:ખલીપુરના ૫૦ વર્ષ જૂના રામાપીર મંદિરે ચૈત્ર સુદ બીજ નિમિત્તે ભક્તોની ભીડ
રાધનપુર રાપરીયા હનુમાનજી મંદિરે શ્રદ્ધાળુ ઓ ઉમટ્યા. ચૈત્ર નવરાત્રી અને વિકએન્ડના કારણે ભારે ભીડ જામી.
મુસ્લિમ બિરાદરના પવિત્ર રમજાન માસના ઈદ ઉલ ફીત્ર સંધ્યાએ ચાંદ દેખાતા મુસ્લિમ બિરાદરોમાં ખુશાલી ફેલાઈ ગઈ હતી
અજમેર શરીફમાં કોમી એકતાના દર્શન: ૨૦મા રોજાએ ૧૧,૦૦૦થી વધુ -મુસ્લિમ શ્રદ્ધાળુઓએ એકસાથે ઈફ્તાર કરી ધન્યતા અનુભવી હતી

મહાશિવરાત્રીના આ પાવન પર્વે ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતા સાથે યોજાયેલી ઉજવણીએ ગ્રામજનોમાં અનોખો ઉત્સાહ અને ધાર્મિક આનંદ પાથર્યો હતો.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુર જીઆઇડીસી ખાતે “ચામુંડા એન્ટરપ્રાઇઝ”નું ભવ્ય ઉદ્ઘાટન
Next Article મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહા શિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શ્રદ્ધા અને ભક્તિથી પૂજન કર્યું.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

વરાણા ખોડિયાર માતાજી ધામે નવચંડી યજ્ઞ સાથે રાજકીય શક્તિ પ્રદર્શન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈ વ્યૂહરચના બેઠક યોજાઈ

ધર્મ ભક્તિ

ઉત્સાહપૂર્ણ માહોલમાં હારિજ ખાતે યોજાયો પૂજ્ય જલારામ બાપા ભજનનો મહા મહોત્સવ

ધર્મ ભક્તિ

છત્રપતિ શિવાજી સમિતિ આયોજિત વિરાટ હિંદુ સંમેલન રામચોક, ખોખરવાડામાં ભવ્ય રીતે સંપન્ન – સમાજની વિશાળ ઉપસ્થિતિ સાથે એકતા અને સંસ્કારનો સંદેશ

ધર્મ ભક્તિ

શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા બલોલ ગામે શ્રી લિમ્બચ માતાજીની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે 15 મો સમૂહલગ્ન મહોત્સવ યોજાયો.

ધર્મ ભક્તિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહા શિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શ્રદ્ધા અને ભક્તિથી પૂજન કર્યું.

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video