Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અનુસંધાને “આંતરરાષ્ટ્રીય મહિલા કિસાન વર્ષ” વિષય પર ભવ્ય ઉજવણી કાર્યક્રમ યોજાયો
ગુજરાત

પાટણમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અનુસંધાને “આંતરરાષ્ટ્રીય મહિલા કિસાન વર્ષ” વિષય પર ભવ્ય ઉજવણી કાર્યક્રમ યોજાયો

Rajeshkumar Jadav
Last updated: March 8, 2026 11:37 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અનુસંધાને “આંતરરાષ્ટ્રીય મહિલા કિસાન વર્ષ” વિષય પર ભવ્ય ઉજવણી કાર્યક્રમ યોજાયો

કેપિટલ મેસેજ, ન્યુઝ 

પાટણ શહેરમાં આવેલ હોટલ ગ્રાન્ડ પિયાનો ખાતે નાબાર્ડ અને રિલાયન્સ ફાઉન્ડેશન જેવી સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત આયોજન હેઠળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અનુસંધાને “આંતરરાષ્ટ્રીય મહિલા કિસાન વર્ષનો જશ્ન” વિષય પર ચર્ચા-વિચારણા અને માહિતી સાથે ભવ્ય ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. પ્રિયાબેન પટેલ અને ડૉ. અંજલીબેન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓના સશક્તિકરણ, કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા તેમજ મહિલાઓના આરોગ્ય વિવિધ પ્રકારની બીમારી તથા કેન્સર અંગે મહત્વપૂર્ણ સાવચેતી રૂપી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.

More Read

બહુચરાજી જતાં સંઘને નડ્યો ગમખ્વાર અકસ્માત: બે યુવકોના ઘટનાસ્થળે મોત
રાધનપુરમાં વિકાસના દાવા ખોખલા: વોર્ડ નં. 1માં ગંદકી, ગટર અને ગંદુ પાણીથી રહીશો ત્રસ્ત
ડભોઇ વધતા તાપમાન સાથે ઉનાળુ સાધનોના ભાવમાં ૨૦%નો ઉછાળો; બજારમાં મંદીનો માહોલ
ડભોઇ નર્મદા નિગમના અધિકારીઓની ઘોર બેદરકારી મુખ્ય કેનાલમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય

અતિથિ વિશેષ તરીકે કુલદીપસિંહ ગહેલોત એલ.ડી.એમ. પાટણ, નિરપતભાઈ જિલ્લા પ્રોજેક્ટ મેનેજર, રિલાયન્સ ફાઉન્ડેશન તથા દિનેશભાઈ દગદી આરસેટી પાટણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ મહિલાઓને સ્વરોજગાર, આત્મનિર્ભરતા, વિવિધ સરકારી યોજનાઓ તેમજ કૃષિ ક્ષેત્રમાં આધુનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મહિલાઓને આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ માહિતી તેમજ સ્વરોજગારની તકો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા કિસાનોના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું અને તેમને કૃષિ ક્ષેત્રમાં વધુ પ્રગતિ માટે પ્રેરણા આપવામાં આવી હતી.

More Read

ડભોઈ કાળઝાળ ગરમી વચ્ચે લાકડાના કોલા’ના કુદરતી શેરડીના રસની જબરી માંગ
ડભોઇ વિકાસ’ અંધારામાં! સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર લાઈટો ગુમ, પ્રવાસીઓ પરેશાન
ડભોઇ શહેર નાંદોદી ભાગોળ પાસેના તળાવમાં જંગલી વેલોના સામ્રાજ્યનો અંત,
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..

ગીતાબેન જગ્ગી એ જણાવ્યું હતુ કે હું પાટણ જિલ્લામાં નાબાર્ડના ડીડીએમ (ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ મેનેજર) તરીકે કાર્યરત છું. મને પાટણમાં ડીડીએમ તરીકે કામ કરતા એક વર્ષ પૂર્ણ થયું છે. આ અગાઉ હું અમદાવાદમાં નાબાર્ડની પ્રાદેશિક કચેરીમાં કાર્યરત હતી. છેલ્લા એક વર્ષથી મારી બદલી અહીં પાટણમાં થઈ છે. અહીં તાલીમ કાર્યક્રમો તો સતત ચાલતા જ રહે છે, પરંતુ આ વર્ષે અમે કેટલાક નવા પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છીએ. જેમાં મુખ્યત્વે:

એમઈડીપી (માઈક્રો એન્ટરપ્રાઇઝ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ) આ એક લઘુ ઉદ્યોગ વિકાસ કાર્યક્રમ છે.

ગ્રામ દુકાન આ માટેનો એક નવો પ્રસ્તાવ પણ અમે તૈયાર કર્યો છે.

તાલીમ અને મહિલા સશક્તિકરણ માટે એમઈડીપી અંતર્ગત લગભગ ૧૫ થી ૨૦ દિવસનો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવશે. આ માટે અમે ખાસ કરીને સાંતલપુર તાલુકાની પસંદગી કરી છે. ત્યાંની મહિલાઓને આ તાલીમ આપવામાં આવશે જેથી તેઓ ભવિષ્યમાં પોતાનો સ્વતંત્ર વ્યવસાય ઊભો કરી શકે અને આર્થિક રીતે સક્ષમ બની શકે.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article NGES ની અનોખી પહેલ એન.જી.ઇ.એસ. કેમ્પસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે “નારી ગૌરવ – હરિત ઉપહાર”કાર્યક્રમનું આયોજન
Next Article પીપરાળા ખાતે વીર યદુવંશી દગાયચા દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ડભોઇ નગરમાં શ્રી વિજયદેવસુરી જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી

ગુજરાત

ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ

ગુજરાત

ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા

ગુજરાત

ડભોઇમાં વિકાસ’ની પોલ ખોલતું જર્જરિત સ્મશાન જીવતા સુખ ન મળ્યું, હવે મર્યા પછી પણ હાલાકી

ગુજરાત

ડભોઈમાં ઉનાળાની દસ્તક સાથે જ લીંબુના ભાવમાં કરંટ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video