પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીના નેતૃત્વમાં દેશ સેવાના સફળ 12 વર્ષ પૂર્ણ થવા પર સંગઠન દ્વારા વિશેષ વ્યક્તિઓ સાથે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક એ પાટણ શહેર માં જાણીતા પ્રતિષ્ઠિત નાગરિક સાથે મુલાકાત કરી તથા દેશમાં થયેલા અભૂતપૂર્વ વિકાસકાર્યો અને ઐતિહાસિક સિદ્ધિઓ અંગે ચર્ચા કરી.
પાટણ જીલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભાવેશભાઈ પટેલ,પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ,મહામંત્રી જીગ્નેશભાઈ સોની
પાટણ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ,
ઇન્ચાર્જ કિશોરભાઈ મહેશ્વરી,
મનોજભાઈ પટેલ, ઉપપ્રમુખ ઉત્કર્ષભાઈ પટેલ, નગર સેવક રોહિતભાઈ પટેલ,નગર સેવક છાયાબેન સતીષભાઈ પટેલ હાજર રહ્યા હતા…
પાટણ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર જયેશ દરજી
