Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણમાં જનગણના: 2027ના પ્રથમ તબક્કા માટે ફિલ્ડ ટ્રેનર્સની તાલીમ શરૂ
ગુજરાત

પાટણમાં જનગણના: 2027ના પ્રથમ તબક્કા માટે ફિલ્ડ ટ્રેનર્સની તાલીમ શરૂ

Rajeshkumar Jadav
Last updated: March 17, 2026 6:28 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણમાં જનગણના: 2027ના પ્રથમ તબક્કા માટે ફિલ્ડ ટ્રેનર્સની તાલીમ શરૂ

ડિજિટલ માધ્યમથી થશે જનગણના: 20 એપ્રિલથી શરૂ થશે જનગણનાનો પ્રથમ તબક્કો

દેશની પ્રથમ ડિજિટલ જનગણના માટે પાટણમાં તૈયારીઓ તેજ

નાગરિકો ૫ એપ્રિલ થી ૧૯ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન પોતાની જાતે ૫ણ વેબ પોર્ટલ મારફતે સ્વ-ગણતરી (Self-Enumeration) ઓનલાઇન કરી શકશે.

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

 

કેપિટલ મેસેજ, ન્યુઝ

ભારત સરકારે દેશવ્યાપી વસ્તી ગણતરી–2027 હાથ ધરવાની મંજૂરી આપી છે. આ જનગણના પ્રક્રિયા બે તબક્કામાં યોજાનાર છે, જેમાં (1) ઘરયાદી અને મકાનોની ગણતરી (House Listing Operation–HLO) તથા (2) વસ્તીની ગણતરી (Population Enumeration–PE) નો સમાવેશ થાય છે.

More Read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ
આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી
ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ
ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા

ભારતીય જનગણના – ૨૦૨૭ ના પ્રથમ તબક્કા તરીકે ઘરયાદી અને મકાનોની ગણતરી તા. 20 એપ્રિલથી 19 મે – 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા મુખ્યત્વે આવાસની સ્થિતિ તથા કુટુંબને ઉપલબ્ધ સુવિધાઓ તેમજ અસ્કયામતો સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે.

પાટણ જિલ્લા ખાતે આ કામગીરીને સુચારુ રીતે અમલમાં મૂકવા માટે કલેકટરશ્રી, પાટણના અઘ્યક્ષસ્થાને જિલ્લાના તમામ ચાર્જ અઘિકારી એવા મામલતદારશ્રીઓ અને ચીફ ઓફીસરશ્રીઓની તાલીમ પુુુર્ણ થયા બાદ હાલમાં ફિલ્ડ ટ્રેનર્સ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન નિવાસી અઘિક કલેકટર, પાટણના અઘ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાટણ ખાતેના નવા કોન્ફરન્સ હોલમાં તા.16, 17 અને 18 માર્ચ 2026 દરમિયાન કરવામાં આવ્યું છે. આ તાલીમ કાર્યક્રમની આજે સવારે 10:30 કલાકે શરૂઆત કરવામાં આવી હતી.

આ તાલીમમાં માસ્ટર ટ્રેનર તરીકે આનંદભાઈ પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ તથા લોકેન્દ્રસિંહ, સ્ટેટ નોડલ ઓફિસર દ્વારા ફિલ્ડ ટ્રેનર્સને તાલીમ આ૫વાની શરૂઆત કરેલ છે.

આ જનગણના અનેક રીતે અનોખી અને નોંધપાત્ર બનવાની છે, કારણ કે દેશમાં પ્રથમ વખત જનગણનાનો ડેટા ડિજિટલ સાધનો દ્વારા એકત્રિત કરવામાં આવશે. ગણતરીદારો પોતાના સ્માર્ટફોનમાં ઉપલબ્ધ નિર્ધારિત મોબાઇલ એપ્લિકેશન દ્વારા કુટુંબોની માહિતી સંકલિત કરશે.

ઉપરાંત, નાગરિકોને સ્વ-ગણતરી (Self-Enumeration) કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાગરિકો નિર્ધારિત વેબ પોર્ટલ મારફતે તા. 5 એપ્રિલ 2026 થી 19 એપ્રિલ 2026 દરમિયાન પોતાની વિગતો ઓનલાઈન નોંધાવી શકશે.

More Read

ડભોઇમાં વિકાસ’ની પોલ ખોલતું જર્જરિત સ્મશાન જીવતા સુખ ન મળ્યું, હવે મર્યા પછી પણ હાલાકી
ડભોઈમાં ઉનાળાની દસ્તક સાથે જ લીંબુના ભાવમાં કરંટ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
ડભોઇ માર્ચમાં જ વૈશાખ જેવી ગરમી, બપોરના સમયે હાઇવે અને બજારોમાં લોકડાઉન જેવી સ્થિતિ
ડભોઇ તાલુકાના કરનાળી- પીપળીયા માં રેતીમાફિયા ફરી બેફામ બન્યા:

જનગણના પ્રક્રિયા દેશના આયોજન, વિકાસ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ હોવાથી તમામ નાગરિકો સહકાર આપે તે અનિવાર્ય છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article કિંજલ રબારીનું મોટું નિવેદન : “હું મારાં પરિવાર સાથે રહેવા માંગુ છું”
Next Article 10/03/2026 CAPITAL MESSAGE NEWSPAPER
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video