Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની નિષ્પક્ષ ચૂંટણી માટે તંત્ર સજ્જ:અધિકારીઓને આપવામાં આવી તાલીમ
ગુજરાત

જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની નિષ્પક્ષ ચૂંટણી માટે તંત્ર સજ્જ:અધિકારીઓને આપવામાં આવી તાલીમ

Rajeshkumar Jadav
Last updated: April 2, 2026 5:19 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની નિષ્પક્ષ ચૂંટણી માટે તંત્ર સજ્જ:અધિકારીઓને આપવામાં આવી તાલીમ

ચૂંટણી પ્રક્રિયા સુવ્યવસ્થિત બનાવવા કલેકટર કચેરી પાટણ ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

૧૫ વર્ષ પછી સંતાન સુખ, દંપતીના ઘરમાં ખુશીઓ
ડભોઇ શિનોર ચોકડી પાસે નર્મદા કેનાલ પર નાળાની કામગીરી ૫ મહિનાથી ખોરંભે વાહનચાલકોના જીવ જોખમમાં
જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને આવશ્યક પુરવઠા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
પાટણ જિલ્લા ભાજપમાં સ્થાનિક સ્વરાજની જંગ માટે 2 અને 3 એપ્રિલે નિરીક્ષકો ઉમેદવારોનું ભાવિ ચકાસશે

આગામી સમયમાં યોજાનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી–૨૦૨૬ને ધ્યાનમાં રાખી પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અનુસંધાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્તરના તમામ ચૂંટણી અધિકારીઓ તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે જિલ્લા માસ્ટર ટ્રેનર્સ દ્વારા વ્યાપક તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન ચૂંટણી પ્રક્રિયા સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મતદાન પ્રક્રિયા, EVM/VVPAT નો ઉપયોગ, આદર્શ આચાર સંહિતા, કાનૂની જોગવાઈઓ તથા પારદર્શક અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટેના જરૂરી પાસાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

More Read

રાધનપુરમાં ખુલ્લી ગટરો બની રહી છે મોતનો ખાડો
સમી નજીક રોડ પર ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી-શોર્ટ સર્કિટથી કાર બળી ને ખાખ
ચાણસ્મામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા જનસેવાનો અનોખો પ્રારંભ..
રાધનપુર માર્ગ પર બસ અધવચ્ચે બંધ પડતા ટ્રાફિક જામ, મુસાફરો હાલાકી ભોગવવા મજબૂર.

આ તાલીમ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર, ચીટનીશ ટુ કલેક્ટર તેમજ જિલ્લા માસ્ટર ટ્રેનર્સ હાજર રહ્યા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવનારી ચૂંટણી નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે તમામ જરૂરી તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article 31/03/2026 CAPITAL MESSAGE NEWSPAPER
Next Article પાટણ જિલ્લા ભાજપમાં સ્થાનિક સ્વરાજની જંગ માટે 2 અને 3 એપ્રિલે નિરીક્ષકો ઉમેદવારોનું ભાવિ ચકાસશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઈ શહેર અને પંથકમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી ઠેર-ઠેર હવન, પૂજા

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઇ વધતા તાપમાન સાથે ઉનાળુ સાધનોના ભાવમાં ૨૦%નો ઉછાળો; બજારમાં મંદીનો માહોલ

ગુજરાત

ડભોઇ નર્મદા નિગમના અધિકારીઓની ઘોર બેદરકારી મુખ્ય કેનાલમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય

ગુજરાત

ડભોઈ કાળઝાળ ગરમી વચ્ચે લાકડાના કોલા’ના કુદરતી શેરડીના રસની જબરી માંગ

ગુજરાત

ડભોઇ વિકાસ’ અંધારામાં! સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર લાઈટો ગુમ, પ્રવાસીઓ પરેશાન

ગુજરાત

ડભોઇ શહેર નાંદોદી ભાગોળ પાસેના તળાવમાં જંગલી વેલોના સામ્રાજ્યનો અંત,

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video