Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇ પંથકમાં કાળઝાળ ગરમી: ગરીબ બાળકો માટે નર્મદાની કેનાલો બની ‘કુદરતી સ્વિમિંગ પૂલ
ગુજરાત

ડભોઇ પંથકમાં કાળઝાળ ગરમી: ગરીબ બાળકો માટે નર્મદાની કેનાલો બની ‘કુદરતી સ્વિમિંગ પૂલ

Rajeshkumar Jadav
Last updated: March 14, 2026 6:41 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇ પંથકમાં કાળઝાળ ગરમી: ગરીબ બાળકો માટે નર્મદાની કેનાલો બની ‘કુદરતી સ્વિમિંગ પૂલ 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

ડભોઇ માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ સમગ્ર ગુજરાત સહિત ડભોઇ તાલુકામાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. શહેરોમાં સંપન્ન લોકો ગરમીથી બચવા એસી, કુલર અને મોંઘા સ્વિમિંગ પૂલનો સહારો લેતા હોય છે ત્યારે ડભોઇના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ગરીબ પરિવારોના બાળકો માટે નર્મદાની કેનાલો જ ‘સ્વિમિંગ પૂલ’ બની ગઈ છે મોંઘા સ્વિમિંગ પૂલ વિરુદ્ધ કુદરતી કેનાલ મોટા શહેરોમાં લોકો લાખો રૂપિયા ખર્ચીને સ્વિમિંગ પૂલ બનાવડાવે છે અથવા ક્લબમાં જઈને મોંઘી ફી ભરીને નહાવા જતા હોય છે.

તેની સામે ડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કુદરતી સંસાધનો જ મધ્યમ અને ગરીબ વર્ગ માટે ઠંડક મેળવવાનું એકમાત્ર સાધન બન્યા છે. પસાર થતી નર્મદાની મુખ્ય અને પેટા કેનાલોમાં બપોરના સમયે નાના ભૂલકાઓથી લઈને યુવાનો સુધીના લોકો ડૂબકી લગાવતા જોવા મળે છેપતરાના મકાનો અને એસીના અભાવે કેનાલનો આશરો

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના ગરીબ પરિવારો પતરાવાળા કાચા કે અર્ધ-પાકા મકાનોમાં રહે છે. બપોરના સમયે સૂર્યનારાયણ પ્રકોપ વરસાવે ત્યારે આ પતરા તપવાને કારણે ઘરમાં રહેવું અશક્ય બની જાય છે.આ પરિવારો પાસે એસી કે મોંઘા એર-કુલરની સુવિધા હોતી નથી ગરમીથી બચવા અને શરીરને ઠંડક આપવા માટે બાળકો બપોરે ૧૨ થી ૪ ના સમયગાળામાં કેનાલો, નદીઓ કે સ્થાનિક તળાવોમાં નહાવા પહોંચી જાય છેનિખાલસ આનંદ અને મોજ

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કેનાલના વહેતા પાણીમાં નહાવાનો આનંદ આ બાળકો માટે કોઈ વૈભવી રિસોર્ટથી ઓછો નથી. એકસાથે ટોળેટોળા વળીને કેનાલમાં કૂદકા મારતા આ બાળકો ગરમીને ભૂલીને સ્વિમિંગ પૂલ જેવી જ મજા માણે છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા ઊંડા પાણીમાં ન જવા અને સુરક્ષા જાળવવા માટે અવારનવાર સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે.

More Read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ
આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી
ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ
ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઇ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઈ નગરપાલિકાની મુદત પૂર્ણ:પ્રાંત અધિકારી વડોદરા ગ્રામ્ય વહીવટદાર તરીકે નિયુક્ત
Next Article અજમેર શરીફમાં કોમી એકતાના દર્શન: ૨૦મા રોજાએ ૧૧,૦૦૦થી વધુ -મુસ્લિમ શ્રદ્ધાળુઓએ એકસાથે ઈફ્તાર કરી ધન્યતા અનુભવી હતી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video