Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણ જિલ્લામાં મતદાર યાદી વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ પૂર્ણ
ગુજરાત

પાટણ જિલ્લામાં મતદાર યાદી વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ પૂર્ણ

Rajeshkumar Jadav
Last updated: February 18, 2026 8:56 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

પાટણ જિલ્લામાં મતદાર યાદી વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ પૂર્ણ

૧૧,૧૯,૫૨૫ મતદારો સાથે અંતિમ યાદી પ્રસિદ્ધ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

ભારતના ચૂંટણી પંચના તા.૨૭.૧૦.૨૦૨૫ ના પત્રથી તા.૦૧.૦૧.૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં Special Intensive Revision-SIR(મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ) જાહેર કરવામાં આવેલ જેના સંદર્ભમાં તા.: ૧૯/૧૨/૨૦૨૫ ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.જેમાં કુલ ૧૧,૧૧,૭૩૮ મતદારોનો સમાવેશ કરવામાં આવેલ હતો.

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

જે અન્વયે આ મતદારો પૈકી ૨૬૫૧૯ મતદારોનું ૨૦૦૨ની યાદી સાથે મેપીંગ શોધી શકાયેલ ન હોય તેઓને નોટિસ આપવામાં આવેલ હતી તથા ૨,૮૬,૦૬૮ વ્યક્તિઓના નામ સામે તાર્કિક વિસંગતતા (Logical Discrepancy) જણાવેલ હોય બન્ને મળી કુલ ૩,૧૨,૫૮૭ લોકોને સુનાવણી નોટિસ બજવવામાં આવેલ હતી.સુનાવણી ના અંતે ૨૬૩૬ મતદારોને ગેરલાયક ઠેરવવામાં આવેલ હોય તેઓના નામનો સમાવેશ આખરી મતદારયાદીમાં થયેલ નથી.

સદર નોટિસના તબક્કાના સમયગાળા દરમિયાન ફોર્મ નં-૬ કુલ ૧૩૮૯૯ મળ્યા,જે પૈકી ૧૧૦૯૫ ફોર્મ મંજૂર તેમજ ૨૮૦૪ ફોર્મ નામંજૂર કરવામાં આવેલ છે. ફોર્મ નં-૭ કુલ ૧૭૫૯૩ મળ્યા,જે પૈકી ૨૩૫૨ ફોર્મ મંજૂર તેમજ ૧૫૨૪૧ ફોર્મ નામંજૂર કરવામાં આવેલ છે. ફોર્મ નં-૮ કુલ ૧૨૦૮૨ મળ્યા,જે પૈકી ૧૧૧૫૨ ફોર્મ મંજૂર તેમજ ૯૩૦ ફોર્મ નામંજૂર કરવામાં આવેલ છે.

આમ જિલ્લામાં કુલ તા.: ૨૦/૧૨/૨૦૨૫ થી તા.: ૧૦/૦૨/૨૦૨૬ સુધીમાં કુલ ૪૩૫૭૪ ફોર્મ મળ્યા હતા જે પૈકી ૨૪૫૯૯ ફોર્મ મંજૂર તેમજ ૧૮૯૭૫ ફોર્મ નામંજૂર કરવામાં આવેલ છે.તથા તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી.

More Read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ
આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી
ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ
ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા

મુસદ્દા મતદારયાદીના પ્રસિધ્ધિ પહેલા તથા મુસદ્દા મતદારયાદીના પ્રસિધ્ધિ બાદ હક્કદાવા અને વાંધા અરજીઓ રજુ કરવાના સમયગાળા દરમિયાન પાટણ જિલ્લાના માન. રોલ ઓબઝર્વર અને પાટણ જિલ્લાના પ્રભારી સચિવ મમતા વર્મા દ્વારા માન્ય રાજકીય પક્ષોના પ્રમુખ/પ્રતિનિધિઓ તથા મતદાર નોધણી અધિકારીઓ સાથે બેઠકોનુ આયોજન કરી કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ હતી. આખરી મતદારયાદીમાં પાટણ જિલ્લામાં નીચે મુજબ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો.

જેમાં ૧૬-રાધનપુર પુરુષ ૧૫૩૫૧૭ સ્ત્રી ૧૪૦૮૩૭ , થર્ડ જેન્ડર ૭ કુલ ૨૯૪૩૬૧

૧૭-ચાણસ્મા – પુરુષ ૧૪૭૫૬૪ – સ્ત્રી ૧૩૬૩૩૦- થર્ડ જેન્ડર ૦૦ કુલ -૨૮૩૮૯૪

૧૮-પાટણ- પુરુષ ૧૪૭૭૫૩ – સ્ત્રી ૧૩૬૦૬૬ – થર્ડ જેન્ડર ૧૦ કુલ – ૨૮૩૮૨૯

૧૯-સિદ્ધપુર – પુરુષ ૧૩૪૦૫૧ – સ્ત્રી ૧૨૩૩૮૯ થર્ડ જેન્ડર- ૧ કુલ – ૨૫૭૪૪૧

આમ કુલ પુરુષ ૫૮૨૮૮૫, સ્ત્રી ૫૩૬૬૨૨ થર્ડ જેન્ડર ૧૮ મળી કુલ ૧૧૧૯૫૨૫ મતદારોનો સમાવેશ થાય છે.

More Read

ડભોઇમાં વિકાસ’ની પોલ ખોલતું જર્જરિત સ્મશાન જીવતા સુખ ન મળ્યું, હવે મર્યા પછી પણ હાલાકી
ડભોઈમાં ઉનાળાની દસ્તક સાથે જ લીંબુના ભાવમાં કરંટ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
ડભોઇ માર્ચમાં જ વૈશાખ જેવી ગરમી, બપોરના સમયે હાઇવે અને બજારોમાં લોકડાઉન જેવી સ્થિતિ
ડભોઇ તાલુકાના કરનાળી- પીપળીયા માં રેતીમાફિયા ફરી બેફામ બન્યા:

પાટણ જિલ્લાના મતદારો મતદાર નોંધણી અધિકારીના નિર્ણયથી નારાજ હોય, તો તે આખરી મતદારયાદી પ્રસિદ્ધ થયાના ૧૫ દિવસની અંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટ પાટણ સમક્ષ અપીલ કરી શકે છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સિદ્ધપુર તાલુકાના પચકવાડા-વાઘરોલ બાયપાસ રોડ પર ડામરની કામગીરી પૂર્ણ કરવામાં આવી
Next Article પાટણ જિલ્લામાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે “યુથ એસેમ્બલી કાર્યક્રમ ૨૦૨૫-૨૬” માટે અરજીઓ મંગાવવામાં આવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video