Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ગુજરાત

ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા

Rajeshkumar Jadav
Last updated: March 29, 2026 9:20 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા

કેપિટલ મેસેજ, ન્યુઝ 

ડભોઇથી શિરોલા ગામ સુધીના નવા હાઇવેના નિર્માણમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. ડભોઇ શહેર તરફનો અડધો કિલોમીટરનો માર્ગ છેલ્લા ઘણા સમયથી અધૂરો છોડી દેવાતા વાહનચાલકો અને સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્ટેટ હાઇવેના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોય તેમ છેલ્લા એક મહિનાથી કામગીરી બંધ કરી દેવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છેધૂળની ડમરીઓ અને કાંકરાનું સામ્રાજ્ય હાલ આ માર્ગ પર અડધું કામ કરીને છોડી દેવાયું હોવાથી રસ્તા પર માત્ર કાંકરા અને માટી જોવા મળે છે. ભારે વાહનો પસાર થતા જ આખા વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડે છે, જેના કારણે દ્વિચક્રી વાહનચાલકોની આંખોમાં ધૂળ જાય છે અને અકસ્માતનો ભય રહે છે.

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ

કાંકરાવાળા રસ્તા પર વાહનો સ્લિપ થવાની ઘટનાઓ પણ રોજિંદી બની ગઈ છેયાત્રાધામોને જોડતો મુખ્ય માર્ગ પ્રભાવિત આ માત્ર સ્થાનિક રસ્તો નથી, પરંતુ ડભોઇથી રાજપીપળાને જોડતો મુખ્ય હાઇવે છે વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાણોદ-કરનાળી અને પોઇચા જેવા ધાર્મિક સ્થળોએ જતા હજારો પ્રવાસીઓ આ જ માર્ગનો ઉપયોગ કરે છેયાત્રાળુઓ જ્યારે આ અડધા બનેલા રસ્તા પરથી પસાર થાય છે ત્યારે તેમને ભારે મુશ્કેલી પડે છે, જેની સીધી અસર પ્રવાસન અને જિલ્લાની છબી પર પડી રહી છેતંત્રની ઊંઘ ક્યારે ઉડશે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે જો કામગીરી શરૂ કરવામાં આવી હતી, તો તેને પૂર્ણ કેમ કરવામાં આવતી નથી શું કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવી રહ્યો છેશું સ્ટેટ હાઇવેના અધિકારીઓને જનતાની તકલીફ દેખાતી નથીએક મહિનાથી કામ બંધ હોવા છતાં જવાબદાર અધિકારીઓ કેમ મૌન સેવી રહ્યા છે જનતાની માંગ: તાત્કાલિક કામ શરૂ કરો

ચોમાસું નજીક આવતા પહેલા જો આ અડધો કિલોમીટરનો ટુકડો પૂર્ણ કરવામાં નહીં આવે, તો સ્થિતિ વધુ સ્ફોટક બની શકે છે. હાલ વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને એક જ સવાલ પૂછી રહ્યા છે કે અધૂરો માર્ગ ક્યારે પૂરો થશે તંત્ર વહેલી તકે જાગે અને કોન્ટ્રાક્ટર પાસે બાકી કામ પૂર્ણ કરાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

More Read

આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી
ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ
ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા
ડભોઇમાં વિકાસ’ની પોલ ખોલતું જર્જરિત સ્મશાન જીવતા સુખ ન મળ્યું, હવે મર્યા પછી પણ હાલાકી
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ
Next Article રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

ગુજરાત

બાસ્પા ખાતે વિદ્યાલયના નામકરણ અને છાત્રાપર્ણ સમારોહનુ ભવ્ય આયોજન.

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video