Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ૧૫ વર્ષ પછી સંતાન સુખ, દંપતીના ઘરમાં ખુશીઓ
ગુજરાત

૧૫ વર્ષ પછી સંતાન સુખ, દંપતીના ઘરમાં ખુશીઓ

Rajeshkumar Jadav
Last updated: April 2, 2026 10:04 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

૧૫ વર્ષ પછી સંતાન સુખ, દંપતીના ઘરમાં ખુશીઓ

છેલ્લા દોઢ દાયકાથી સંતાન સુખ માટે રળવળતા એક દંપતી ના ધરે ખુશીઓનું આગમન થયું ૧૫ વષનો લાંબો ઈન્તજાર અને સંધષૅ

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

ડભોઇ શિનોર ચોકડી પાસે નર્મદા કેનાલ પર નાળાની કામગીરી ૫ મહિનાથી ખોરંભે વાહનચાલકોના જીવ જોખમમાં
જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને આવશ્યક પુરવઠા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
પાટણ જિલ્લા ભાજપમાં સ્થાનિક સ્વરાજની જંગ માટે 2 અને 3 એપ્રિલે નિરીક્ષકો ઉમેદવારોનું ભાવિ ચકાસશે
જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની નિષ્પક્ષ ચૂંટણી માટે તંત્ર સજ્જ:અધિકારીઓને આપવામાં આવી તાલીમ

ડભોઈની ધ્રુવીલ નર્સિંગ હોસ્પિટલમાં ડોક્ટરની મહેનત અને ભગવાનની કૃપાથી લગ્નના 15 વર્ષ બાદ નિઃસંતાન દંપતીના ઘરે પારણું બંધાયું કહેવાય છે કે ડોક્ટર એ ભગવાનનું બીજું રૂપ છેઆ ઉક્તિ ડભોઈના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો. ધર્મેશ પી. પટેલએ સાચી સાબિત કરી બતાવી છે…

છેલ્લા દોઢ દાયકાથી સંતાન સુખ માટે ટળવળતા એક દંપતીના ઘરે ખુશીઓનું આગમન થયું છે 15 વર્ષનો લાંબો ઈન્તજાર અને સંઘર્ષ બાદ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અંતરિયાળ ધમધરા ગામના વતની સરોજબેન રાજેશભાઈ તડવી (ઉંમર 40 વર્ષ) લગ્નના ઘણા વર્ષો પછી પણ સંતાન સુખથી વંચિત હતા. આ 15 વર્ષ દરમિયાન દંપતીએ અનેક હોસ્પિટલોના ઉંમરા ઘસ્યા, મોંઘી સારવાર કરાવી અને અનેક જગ્યાએ નિદાન કરાવ્યું, પરંતુ ક્યાંયથી કોઈ હકારાત્મક પરિણામ મળ્યું ન હતું. વધતી જતી ઉંમર અને નિષ્ફળ સારવારને કારણે દંપતી આશા છોડી ચૂક્યું હતું. ત્યારબાદ જ્યારે આ દંપતી ડભોઈ સ્થિત ધ્રુવીલ નર્સિંગ હોસ્પિટલ ખાતે ડો. ધર્મેશ પી. પટેલના સંપર્કમાં આવ્યું, ત્યારે ડોક્ટરે તેમના રિપોર્ટ્સની ઝીણવટભરી તપાસ કરી અને યોગ્ય માર્ગદર્શન સાથે સારવાર શરૂ કરી. ડોક્ટરની મહેનત અને ભગવાનની કૃપાથી તથા દંપતીના વિશ્વાસને અંતે ફળ મળ્યું છે. 40 વર્ષની ઉંમરે સરોજબેને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે.

More Read

રાધનપુરમાં ખુલ્લી ગટરો બની રહી છે મોતનો ખાડો
સમી નજીક રોડ પર ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી-શોર્ટ સર્કિટથી કાર બળી ને ખાખ
ચાણસ્મામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા જનસેવાનો અનોખો પ્રારંભ..
રાધનપુર માર્ગ પર બસ અધવચ્ચે બંધ પડતા ટ્રાફિક જામ, મુસાફરો હાલાકી ભોગવવા મજબૂર.

પરિવારમાં દિવાળી જેવો માહોલ 15 વર્ષના લાંબા સમય બાદ ઘરે બાળકની કિલકારી ગુંજતા જ તડવી પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. સરોજબેન અને તેમના પતિએ આ ખુશીનો શ્રેય ડો. ધર્મેશ પી. પટેલને આપતા જણાવ્યું હતું કે અમે બધી આશા છોડી દીધી હતી, પણ ડોક્ટર સાહેબની યોગ્ય દવા અને સારવાર અને મહેનત ને કારણે આજે અમારું આંગણું હર્યુંભર્યું થયું છે. અમે તેમના અને સમગ્ર સ્ટાફના ખૂબ જ આભારી છીએ

હોસ્પિટલની વિશેષતા ડભોઈની ધ્રુવીલ નર્સિંગ હોસ્પિટલ વર્ષોથી ગાયનેક સમસ્યાઓ અને નિઃસંતાનપણાની સારવાર માટે આ પંથકમાં જાણીતી છે. ડો. ધર્મેશ પટેલની આ સફળતાએ સાબિત કર્યું છે કે આધુનિક તબીબી વિજ્ઞાન અને અનુભવી ડોક્ટરના માર્ગદર્શન હેઠળ અશક્ય લાગતી બાબતો પણ ભગવાની કૃપા અને ડોક્ટરની મહેનતથી શક્ય બની શકે છે.

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઇ શિનોર ચોકડી પાસે નર્મદા કેનાલ પર નાળાની કામગીરી ૫ મહિનાથી ખોરંભે વાહનચાલકોના જીવ જોખમમાં
Next Article રાધનપુરમાં શ્રી રાપરીયા હનુમાનજી મંદિરે ભક્તિભાવભેર હનુમાન જન્મોત્સવ ઉજવાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઈ શહેર અને પંથકમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી ઠેર-ઠેર હવન, પૂજા

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઇ વધતા તાપમાન સાથે ઉનાળુ સાધનોના ભાવમાં ૨૦%નો ઉછાળો; બજારમાં મંદીનો માહોલ

ગુજરાત

ડભોઇ નર્મદા નિગમના અધિકારીઓની ઘોર બેદરકારી મુખ્ય કેનાલમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય

ગુજરાત

ડભોઈ કાળઝાળ ગરમી વચ્ચે લાકડાના કોલા’ના કુદરતી શેરડીના રસની જબરી માંગ

ગુજરાત

ડભોઇ વિકાસ’ અંધારામાં! સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર લાઈટો ગુમ, પ્રવાસીઓ પરેશાન

ગુજરાત

ડભોઇ શહેર નાંદોદી ભાગોળ પાસેના તળાવમાં જંગલી વેલોના સામ્રાજ્યનો અંત,

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video