Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણ જિલ્લામાં પેટ્રોલ- ડીઝલની કાળાબજારી અને સંગ્રહખોરી સામે તંત્ર સજ્જ
ગુજરાત

પાટણ જિલ્લામાં પેટ્રોલ- ડીઝલની કાળાબજારી અને સંગ્રહખોરી સામે તંત્ર સજ્જ

Rajeshkumar Jadav
Last updated: May 20, 2026 10:10 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણ જિલ્લામાં પેટ્રોલ- ડીઝલની કાળાબજારી અને સંગ્રહખોરી સામે તંત્ર સજ્જ

છેલ્લા ૨૪ કલાકમાં ૪૫ પેટ્રોલ પંપ પર તપાસ, નિયમભંગ સામે કડક કાર્યવાહી થશે

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

More Read

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર
રાધનપુરમાં નિઃશુલ્ક E-KYC કેમ્પને મળ્યો જંગી પ્રતિસાદ
પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘની રચના !
SSC બાદ કારકિર્દીની ઉજ્જવળ તકો અંગે માર્ગદર્શન

પાટણ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા માટે કડક દેખરેખ અને મોનીટરીંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારીએ જિલ્લાના નાગરિકોને અફવાઓથી દૂર રહી જરૂરીયાત મુજબ જ ઈંધણની ખરીદી કરવા અપીલ કરી છે.

નિયામક, ગાંધીનગરની સૂચનાઓ અનુસાર કૃષિ કામ માટે ખેડૂતોને ખુલ્લા પાત્ર અથવા બેરલમાં વધુમાં વધુ ૨૦૦ લીટર સુધી પેટ્રોલ/ડીઝલ મેળવવાની છૂટ આપવામાં આવી છે. ટેલિકોમ મોબાઇલ કંપનીઓને વધુમાં વધુ ૧૦૦૦ લીટર સુધીનો જથ્થો બેરલમાં મેળવવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ જિલ્લાના ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને ઔદ્યોગિક એકમોને છેલ્લા છ મહિનાની સરેરાશ વપરાશના આધારે ઈંધણ ફાળવવામાં આવશે.

સામાન્ય વાહનચાલકોને માત્ર વાહનની ટાંકીમાં જ ઈંધણ પુરું પાડવા માટે સૂચના આપવામાં આવી છે. વર્તમાન પરિસ્થિતિમાં ખોટી અફવાઓને આધારે પેટ્રોલ પંપ પર અનાવશ્યક ભીડ ન કરવા જિલ્લા તંત્રએ અપીલ કરી છે.

More Read

પી.પી.જી. હાઇસ્કુલમાં કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
31 મી મેં વિશ્વ તમાકુ નિષેધ દિન 2026 નિમિત્તે લેખ….
પાટણમાં વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે સાપ્તાહિક આયોજન
કાર અને એકટીવા વચ્ચેની ટક્કરમાં આધેડનું કરુણ મોત

જિલ્લામાં પેટ્રોલ-ડીઝલના વિતરણમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ તેમજ તાલુકા મામલતદારઓ દ્વારા સતત ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં કુલ ૪૫ પેટ્રોલ/ડીઝલ પંપની મુલાકાત લઈ વિતરણ કામગીરી સરકારના નિયમો મુજબ થઈ રહી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી છે.

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

જિલ્લા તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોઈપણ પેટ્રોલ પંપ ડીલર અથવા નાગરિક દ્વારા પેટ્રોલ/ડીઝલની કાળાબજારી કે સંગ્રહખોરી કરવામાં આવશે તો તેમની સામે કાળાબજાર અધિનિયમ-૧૯૮૦ તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનું સુચારૂ અને નિયમબદ્ધ વિતરણ જળવાઈ રહે તે માટે સરકારની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું અત્યંત જરૂરી હોવાનું જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ટીબી મુક્ત ભારત અંતર્ગત X Ray ની સાથે વ્યસનમુક્તિ કાર્યક્રમ.
Next Article મેંગો રિસોર્ટ બન્યું ઉનાળામાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

26/05/2026 Capital Message Newspaper

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

રાધનપુરના મંડાઈ ચોક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય

ગુજરાત

ધારપુર મેડિકલ કોલેજના તબીબોની અદ્ભુત સિદ્ધિ

ગુજરાત

લાખોના બસ સ્ટોપ બન્યા બિનઉપયોગી:ધૂળ ખાય છે સુવિધાઓ

ગુજરાત

કરોડોના બજેટ છતાં 4 વર્ષથી જર્જરિત:વન વિભાગની કચેરી

ગુજરાત

ભૂંડનો આતંક 6 વર્ષના માસૂમ બાળકને મોંમાં દબાવી ઢસેડ્યો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video